Tane Joi Pan Joi Na Sakyo by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Baazigar |
Label: | HIRAL DIGITAL |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-06-26 |
Lyrics (English)
TANE JOI PAN JOI NA SAKYO LYRICS IN GUJARATI: Tane Joi Pan Joi Na Sakyo (તને જોઈ પણ જોઈ ના શક્યો) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Hiral Digital . The song is composed by Ravi-Rahul , with lyrics written by Darshan Baazigar . The music video of the song features Jignesh Barot and Divya Bhatt. Tane joi pan joi na sakyo Ho…tane joi pan joi na sakyo Bija hare joi rahi na sakyo Tane hasti joi tara hame radi na sakyo Ho tane hasti joi tara hame radi na sakyo Ho chup chap rahyo kaai boli na sakyo Chup chap rahyo kaai boli na sakyo Tane joi ne maro pag na takyo Ho kevi hati dil ni vaat kai na sakyo Tane kevi hati man ni vaat kai na sakyo Tane hasti joi tara hame radi na sakyo Ae tane hasti joi tara hame radi na sakyo Ho prem na naam thi viswash uthi gayo Lagyu jane aevu maro rom ruthi gayo Ho ho jiga janudi no saath aaj chhuti gyo Parbhav no prem pal ma re tuti gyo Aankhe aahuda ni dhaar jaan luchi na sakyo Aankhe aahuda ni dhaar jaan luchi na sakyo Tane koi vaat huto puchhi na sakyo Ho tane prem na be bol boli na sakyo Tane prem na be bol boli na sakyo Tane hasti joi tara hame radi na sakyo Ae tane joi pan janu joi na sakyo atozlyric.com Lakhyu hase kismat ma taru dard sahevu Tara thi juda thai ne have kem jivvu Ho ho kone jain kevu ne koni aagar radvu Nathi samjatu have mare shu karvu Ho mali tu mane pan mali na sakyo Mali tu mane pan mali na sakyo Tane joi maro jiv bahu baryo Ho tara thi judo thai ne eklo padyo Tara thi judo thai ne eklo padyo Tane hasti joi tara hame radi na sakyo He tane joi pan janu joi na sakyo Ho ho tane joi pan joi na sakyo Bija hare joi rahi na sakyo તને જોઈ પણ જોઈ ના શક્યો હો…તને જોઈ પણ જોઈ ના શક્યો બીજા હારે જોઈ રહી ના શક્યો તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો હો તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો હો ચૂપ ચાપ રહ્યો કાંઈ બોલી ના શક્યો ચૂપ ચાપ રહ્યો કાંઈ બોલી ના શક્યો તને જોઈ ને મારો પગ ના ટક્યો હો કેવી હતી દિલ ની વાત કઈ ના શક્યો તને કેવી હતી મન ની વાત કઈ ના શક્યો તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો એ તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો ભારતલીરીક્સ.કોમ હો પ્રેમ ના નામ થી વિશ્વાશ ઉઠી ગયો લાગ્યું જાણે એવું મારો રોમ રૂઠી ગયો હો હો જીગા જાનુડી નો સાથ આજ છૂટી ગ્યો પરભવ નો પ્રેમ પલ માં રે ટૂટી ગ્યો આંખે આહુડા ની ધાર જાન લૂછી ના શક્યો આંખે આહુડા ની ધાર જાન લૂછી ના શક્યો તને કોઈ વાત હૂતો પૂછી ના શક્યો હો તને પ્રેમ ના બે બોલ બોલી ના શક્યો તને પ્રેમ ના બે બોલ બોલી ના શક્યો તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો એ તને જોઈ પણ જાનુ જોઈ ના શક્યો લખ્યું હશે કિસ્મત માં તારું દર્દ સહેવું તારા થી જુદા થઇ ને હવે કેમ જીવવું હો હો કોને જૈન કેવું ને કોની આગળ રડવું નથી સમજાતું મારે હવે શું કરવું હો મળી તું મને પણ મળી ના શક્યો મળી તું મને પણ મળી ના શક્યો તને જોઈ મારો જીવ બહુ બળ્યો હો તારા થી જુદો થઇ ને એકલો પડયો તારા થી જુદો થઇ ને એકલો પડયો તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો હે તને જોઈ પણ જાનુ જોઈ ના શક્યો હો હો તને જોઈ પણ જોઈ ના શક્યો બીજા હારે જોઈ રહી ના શક્યો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Joi Pan Joi Na Sakyo lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.