Tu Mari Sang Che by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Mitra Digitals |
Genre: | Love |
Release: | 2025 |
Lyrics (English)
TU MARI SANG CHE LYRICS IN GUJARATI: Tu Mari Sang Che (તું મારી સંગ છે) is a Gujarati Love song, voiced by Vijay Suvada from Mitra Digitals . The song is composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the song features Yuvraj Suvada and Rency Pithadiya. હો મારા જીવનમાં કલરફુલ રંગ છે હો મારા જીવનમાં કલરફૂલ રંગ છે મારા જીવનમાં કલરફૂલ રંગ છે કારણ કે તું મારી સંગ છે હો મારા હૈયામાં અનેરો ઉમંગ છે મારા હૈયામાં અનેરો ઉમંગ છે કારણ કે તું મારી સંગ છે હો રંગ છે પ્રેમનો તારા નેમનો રંગ છે પ્રેમનો તારા નેમનો હો મારા જીવનમાં કલરફુલ રંગ છે મારા જીવનમાં કલરફુલ રંગ છે કારણ કે તું મારી સંગ છે કારણ કે તું મારી સંગ છે હો યાદ આવે તારી વડી વડીને દિલ ખુશ થાય તને મળીને હો જાદુ કરી ગયા પ્રેમ કરીને રંગી દીધા પોતાના ગણીને ભારતલીરીક્સ.કોમ હો દિલની પાસ છો તમે જ ખાસ છો દિલની પાસ છો તમે જ ખાસ છો હો મારા જીવનમાં કલરફુલ રંગ છે મારા જીવનમાં કલરફુલ રંગ છે કારણ કે તું મારી સંગ છે કારણ કે તું મારી સંગ છે હો જીવનભર તારી જોડે રહેવું છે તમે મારા થઈને રહેજો એટલું કેવું છે હો મારા દિલનું કહેવું આ જેવું છે ના દુનિયામાં કોઈ તારા જેવું છે હો તું મારી સાથ છે મજાની વાત છે તું મારી સાથ છે મજાની વાત છે હો મારા જીવનમાં કલરફુલ રંગ છે મારા જીવનમાં કલરફૂલ રંગ છે કારણ કે તું મારી સંગ છે કારણ કે તું મારી સંગ છે Ho mara jivan ma colorful rang che Ho mara jivan ma colourful rang che Mara jivan ma colourful rang che Karan ke tu mari sang che bharatlyrics.com Ho mara haiya ma anero umang che Mara haiya ma anero umang che Karan ke tu mari sang che Ho rang che prem no tara nemno Rang che prem no tara nemno Ho mara jivan ma colourful rang che Mara jivan ma colourful rang che Karan ke tu mari sang che Karan ke tu mari sang che Ho yaad aave tari vadi vadine Dil khush thay tane madine Ho jaadu kari gaya prem karine Rangi didha potana ganine Ho dil ni pass cho tame j khas cho Dil ni pass cho tame j khas cho Ho mara jivan ma colourful rang che Mara jivan ma colourful rang che Karan ke tu mari sang che Karan ke tu mari sang che Ho jivanbhar tari jode rahevu che Tame mara thaine rahejo etlu kevu che Ho mara dil nu kahevu aa jevu che Na duniya ma koi tara jevu che Ho tu mari sath che majani vat che Tu mari sath che majani vat che Ho mara jivan ma colourful rang che Mara jivan ma colourful rang che Karan ke tu mari sang che Karan ke tu mari sang che Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Mari Sang Che lyrics in Gujarati by Vijay Suvada, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.