Andharu Chhavayu by Kaushik Bharwad song Lyrics and video
Artist: | Kaushik Bharwad |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheswari |
Lyricist: | Maheshbha Aalga (Gadhvi) |
Label: | Kaushik Bharwad Official |
Genre: | Garba, Dandiya |
Release: | 2025 |
Lyrics (English)
ANDHARU CHHAVAYU LYRICS IN GUJARATI: Andharu Chhavayu (અંધારું છવાયું) is a Gujarati Garba and Dandiya song, voiced by Kaushik Bharwad from Kaushik Bharwad Official. The song is composed by Ajay Vagheswari, with lyrics written by Maheshbha Aalga (Gadhvi). અંધારું છવાયું આખા આભલે ચાંદલિયો ચમકે રે દીવો થય તારે ચોક નવલે ટાણે રે આંગણે અમારે રે એ માતાજી આવોને રમવા ને તમે રાસ માતાજી આવોને રમવા ને તમે રાસ હે નવલા નોરતા ની રઢીયાળી રાતે હે નવલા નોરતા ની રઢીયાળી રાતે એ શક્તિયુ મળી છે સંગાથ રાહડા જામ્યા છે નોરતા ની રાત રાહડા જામ્યા છે નોરતા ની રાત ભારતલીરીક્સ.કોમ ઢોલ ધડુંકતા ને ઘૂમતી ઘૂમરિયું ત્રણેય લોક મા ગુંજે છે તાળિયું એ સવ એના વારણાં લિયે વારંવાર રાહડા જામ્યા છે નોરતા ની રાત રાહડા જામ્યા છે નોરતા ની રાત હે ઓઢ્યા છે ભેળીયા ને શણગારો ભાતના ઓઢ્યા છે ભેળીયા ને શણગારો ભાતના હેમ ના ચૂડલા છે હાથ રાહડા જામ્યા છે નોરતા ની રાત રાહડા જામ્યા છે નોરતા ની રાત હે નવલા નોરતા ની રઢીયાળી રાતે નવલા નોરતા ની રઢીયાળી રાતે એ શક્તિયુ મળી છે સંગાથ રાહડા જામ્યા છે નોરતા ની રાત રાહડા જામ્યા છે નોરતા ની રાત Andharu chavayu akha abhale Candaliyo camake re divo thai tare chok Navale tane re angane amare re Mataji avone ramava ne tame raas Mataji avone ramava ne tame raas He navala norata ni radhiyali rate He navala norata ni radhiyali rate Saktiyu mali che sangatha Rahada jamya che norata ni raat Rahada jamya che norata ni raat bharatlyrics.com Dhola dhadunkata ne ghumati ghumariyu Traneya loka ma gunje che taliyu Ae sau ena varana liye varanvara Rahada jamya che norata ni raat Rahada jamya che norata ni raat He odhya che bholiya ne sanagaro bhatana Odhya che bholiya ne sanagaro bhatana Hem na cudala che hatha Rahada jamya che norata ni raat Rahada jamya che norata ni raat He navala norata ni radhiyali rate Navala norata ni radhiyali rate Ae saktiyu mali che sangatha Rahada jamya che norata ni raat Rahada jamya che norata ni raat Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Andharu Chhavayu lyrics in Gujarati by Kaushik Bharwad, music by Ajay Vagheswari. Includes YouTube video and lyrics in multiple languages.