Mehuliyo by Arjun Ahir song Lyrics and video
| Artist: | Arjun Ahir |
|---|---|
| Album: | Single |
| Music: | Vinit Barochiya |
| Lyricist: | Hina Ahir |
| Label: | Arjun Ahir Official |
| Genre: | Rain (Monsoon) |
| Release: | 2025 |
Lyrics (English)
MEHULIYO LYRICS IN GUJARATI: Mehuliyo (મેહુલિયો) is a Gujarati Rain (Monsoon) song, voiced by Arjun Ahir from Arjun Ahir Official. The song is composed by Vinit Barochiya, with lyrics written by Hina Ahir. વાયો અહાઢી વાયરો અને મોર કરે ટહુકાર ઘરાજો એ વાટડી પધારો મેઘરાજ ભારતલીરીક્સ.કોમ ઘનઘોર વાદળીયું ઝળુંબે આભે જીણી વિજલળી જબુકે ઘનઘોર વાદળીયું રે ઝળુંબે આભે જીણી વિજલળી રે જબુકે આજ રૂડો આવ્યો રે ધરતીનો ધણી રે મેહુલો રે આજ રૂડો આવ્યો રે ધરતીનો મેહુલો રે ગોરીડાને ગોહરીએ રે જુતાળો સુકન જોઈ સાથીયા રે પુરાવો ધોરીડાને ધોહરીએ રે જુતાડો સુકન જોઈ સાથીયા રે પુરાવો તેડું જોઈ શણગારી વાવી આવડી રે આજ રૂડો આવ્યો રે ધરતીનો ધણી મેહુલો રે વરડામાં વરહે ને વરહે કછડામાં વાલો થઈ વરહે રે ઘેડ અને ગીરમાં વરડામાં વરહે ને વરહે કછડામાં ઘેલો થઈ વરહે રે ઘેડ અને ગીરમાં ચારે કોર વરઘયો રે મેહુલીયો વીજળી મોજ મા રે આજ રૂડો આવ્યો રે ધરતીનો ધણી મેહુલો રે બારે મેઘ ખાંગા રે થયા છે નદીનાળા છલી રે વળ્યા છે મારે મેઘ ખાંગા રે થયા છે નદીનાળા છલી રે વળ્યા છે બાર બાર મહિને રે આવ્યો રે મેઘરાજ માણવા રે આજ રૂડો આવ્યો રે ધરતીનો ધણી મેહુલો રે ઘનઘોર વાદળીયું રે ઝળુંબે આભે જીણી વિજલડી રે જબુકે આજ રૂડો આવ્યો રે ધરતીનો ધણી મેહુલો રે આજ રૂડો આવ્યો રે ધરતીનો ધણી મેહુલો રે Vayo ahadi vayro ane mor kare tahukar Dharajo ae vatadi padharo meghraj Ghanghor vadaliyu jadumbe aabhe jinni vijaldi jhabuke Ghanghor vadaliyu jadumbe aabhe jinni vijaldi re jhabuke Aaj rudo aavyo re dharti no dhani re muhulo re Aaj rudo aavyo re dharti no dhani muhulo re Gorida ne gohariye re jutado Sukan joi sathiya re puravo Gorida ne gohariye re jutado Sukan joi sathiya re puravo Tedu joi sanghari vavi aavdi re Aaj rudo aavyo re dharti no dhani mehulo re Varda ma varhe ne varhe kachada ma Valo thai varhe re ghed ane gir ma Varda ma varhe ne varhe kachada ma Valo thai varhe re ghed ane gir ma Chare kor varghyo re mehuliyo vijali moj ma re Aaj rudo aavyo re dharti no dhani mehulo re bharatlyrics.com Bare megh khanga re thaya che Nadinala chhali re vadya che Bare megh khanga re thaya che Nadinala chhali re vadya che Baar baar mahine re aavyo re meghraj manva re Aaj rudo aavyo re dharti no dhani mehulo re Ghanghor vadaliyu jadumbe aabhe jinni vijaldi re jhabuke Aaj rudo aavyo re dharti no dhani muhulo re Aaj rudo aavyo re dharti no dhani muhulo re Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Mehuliyo lyrics in Gujarati by Arjun Ahir, music by Vinit Barochiya. Includes YouTube video and lyrics in multiple languages.