Dakan by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video

Artist:Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Album: Single
Music:DJ Kwid, Gaurav Dhola
Lyricist:Janki Gadhavi
Label:Saregama Gujarati
Genre:Bewafa (બેવફા)
Release:2025

Lyrics (English)

DAKAN LYRICS IN GUJARATI: Dakan (ડાકણ) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Saregama Gujarati. The song is composed by DJ Kwid and Gaurav Dhola, with lyrics written by Janki Gadhavi. The music video of the song features Jignesh Barot and Chhaya Thakor.
મીઠી મીઠી તારી વાતો
ઝેર બની ગળે ઉતરે
ખોટે ખોટા તારા આશુ
કેર બની ને જો ભરખે
કેવો છે કાળો જુલમ
મારી વ્હાલી નું કેવું પડે
વાહ વ્હાલી વાહ
ડાકણ પણ એક ઘર છોડે
તારું કાજલ પણ કોઈ ના છોડે
એવા સારા ઘર ના ચઢિયા રોડે
વહાલી તું તો હા કોઈ ના છોડે
તારી સામે કોઈ તડપે રાખે
તોયે તને કઈ થાતું નથી
ધગ ધગતા દિલ ને તું કચડી નાખે
મન તારું તોયે ભરાતું નથી
હા કોઈ ના દીકરા બેહાલ કરે
તારા દિલ ના દયા નો તો છાંટો નથી
હાય લોહી ના આશુ રડે છે
મુછડા તે કરી છે કેવી દશા
ડાકણ પણ એક ઘર છોડે
તારું કાજલ પણ કોઈ ના છોડે
એવા સારા ઘર ના ચઢિયા રોડે
વહાલી તું તો હા કોઈ ના છોડે
ભારતલીરીક્સ.કોમ
તારા માટે પ્રેમ રમત છે
એ રોજ રમકડું નવું જોઈએ છે
હું દીવાનો તને હમજી ભોળી
બધાં સામે તને કેતો મારી
હા કોઈ નું એંઠું હું ખાતો નથી
તારા જેવા નો કોઈ દિ હું થાતો નથી
આ તારા આશિક ની બરબાદી
જોઈ લીધી છે તે વહાલી મજા
ડાકણ પણ એક ઘર છોડે
તારું કાજલ પણ કોઈ ના છોડે
એવા સારા ઘર ના ચઢિયા રોડે
વહાલી તું તો હા કોઈ ના છોડે
વાહ વ્હાલી વાહ
ડાકણ પણ એક ઘર છોડે
તારું કાજલ પણ કોઈ ના છોડે
Meethi meethi tari vato
Zher bani gale utare
Khote khota tara aanshu
Ker bani ne jo bharkhe
Kevo che kalo julam
Mari vahali nu kevu pade
Wah vhali wah
Dakan pan ek ghar chode
Taru kajal pan koi na chode
Eva sara ghar na chadhiya rode
Vahali tu to ha koi na chode
Tari same koi tadpe rakhe
Toye tane kai thatu nathi
Dhag dhagta dil ne tu kichadi nakhe
Man taru toye bharatu nathi
Ha koi na dikra behal kare
Tara dil na daya no to chanto nathi
Haaye lohi na aanshu rade che
Muchada te kari che kevi dasha
Dakan pan ek ghar chode
Taru kajal pan koi na chode
Eva sara ghar na chadhiya rode
Vahali tu to ha koi na chode
bharatlyrics.com
Tara mate prem ramat che
Ae roj ramkadu navu joiye che
Hu diwano tane hamji bholi
Badha same tane keto mari
Haan koi nu enthu hu khato nathi
Tara jeva no koi di hu thato nathi
Aa tara aashiq ni barbaadi
Joi lidhi che te vahali maja
Dakan pan ek ghar chode
Taru kajal pan koi na chode
Eva sara ghar na chadhiya rode
Vahali tu to ha koi na chode
Wah vahali wah
Dakan pan ek ghar chode
Taru kajal pan koi na chode
Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.

About: Dakan lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.