Modhe Mitha Ne Dil Thi Dagala by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Ganu Bharwad |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2025 |
Lyrics (English)
MODHE MITHA NE DIL THI DAGALA LYRICS IN GUJARATI: Modhe Mitha Ne Dil Thi Dagala (મોઢે મીઠા ને દિલ થી દગાડા) is a Gujarati Sad song, voiced by Kajal Maheriya from T-Series Gujarati. The song is composed by Rahul Nadiya and Ravi Nagar, with lyrics written by Ganu Bharwad. The music video of the song features Ravi Om Prakash Rao and Chhaya Thakor. એ કોઈદી હખના રે આયુ મને પ્રેમ માં તારા એ કોઈદી હખના રે આયુ મને પ્રેમ માં તારા કોઈદી હખના રે આયુ મને પ્રેમ માં તારા તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા હો પ્રેમ કરવા ના અમે ગયા છો ને શાળા પ્રેમ કરવા ના અમે ગયા છો ને શાળા તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા ઓ હાય મારી લઈને તું જીવી નઈ શકે મને કર્યો દગો એવો તને પણ મળશે ભારતલીરીક્સ.કોમ હો તારો કર્યો મે વિશ્વાસ હો તારો કર્યો મે વિશ્વાસ અમે હતા છો ને ભોળા હો તારો કર્યો મે વિશ્વાસ અમે હતા છો ને ભોળા તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા એ તમે મોઢે મીઠા ને હતા દિલ થી રે દગાડા હો જીવના ઝોખમેં મળવા તને આવતા તારી જીદ આગળ અમે હારી રે જાતા ઓ કેતી રે સહેલીયો પણ માનતી ના કોઈનુ માથે ભૂત પ્રેમ નુ વિચાર્યુ ના ઈમનુ હો કોઈ રાખે મારા જેવુ તો આવી મને કેજે તને અપી મેં રાજા ના તારા થી દરવાજા કરજે હા પ્રેમ ના દરવાજે હા પ્રેમ ના દરવાજે લગાવ્યા અમે તાળા હો પ્રેમ ના દરવાજે લગાવ્યા અમે તાળા તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા એ તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા ઓ લાખ ના સપના મારા કર્યા તે તો રાખ ના નથી રે રોકાતા આંશુ આજે મારી આંખ ના તારા રે કરેલા નો હિસાબ કુદરત લેશે એ દાડે મારવા તું મજબૂર થાસે ઓ આજે નહિ તો કાલે તુ પગ માં મારા પડશે માફી ને લાયક તારો જીવ નહિ માનસે ઓ મારુ દિલ તોડી ને ઓ મારુ દિલ તોડી ને અરમાનો મારા બાળ્યા મારુ દિલ તોડી ને અરમાનો મારા બાળ્યા તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા હે તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા એ તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા Ae koidi hakhna re aayu mane prem ma tara Ae koidi hakhna re aayu mane prem ma tara Koidi hakhna re aayu mane prem ma tara Tame modhe mitha ne dil thi hata re dagala Ho prem karvana ame gaya cho ne saala Prem karvana ame gaya cho ne saala Tame modhe mitha ne dil thi hata re dagala Ho haay mari laine tu jivi nai sake Mane karyo dago evo tane pan madse Ho taro karyo me viswas Ho taro karyo me viswas Ame hata cho ne bhoda Ho taro karyo me viswas Ame hata chone bhoda Tame modhe mitha ne dil thi hata re dagala Ae tame modhe mitha ne hata dil thi re dagala Ho jivna zokhame ame madva tane aavta Tari zid aagal ame hari re jata O keti re saheliyo pan manti na koinu Mathe bhut prem nu vicharyu na emanu Ho koi rakhe mara jevu to aavi mane keje Tane api me raja na tara thi door karje bharatlyrics.com Ha prem na darwaze Ha prem na darwaze lagavya ame tala Ho prem na darwaze lagavya ame tala Tame modhe mitha ne dil thi hata re dagala Ae tame modhe mitha ne dil thi hata re dagala O lakh na sapna mara karya te to rakh na Nathi re rokata aanshu aaje mari aankh na Tara re karela no hisab kudarat lese Ae dade marva tu majboor thase O aaje nahi to kale tu pag ma mara padse Maafi ne layak taro jiv nahi manse O maru dil todi ne O maru dil todi ne armano mara balya Maru dil todi ne armano mara balya Tame modhe mitha ne dil thi hata re dagala He tame modhe mitha ne hata dil thi re dagala Ae tame modhe mitha ne hata dil thi re dagala Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Modhe Mitha Ne Dil Thi Dagala lyrics in Gujarati by Kajal Maheriya, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.