Mithi Mari Aakhdi Na Tara by Ruchita Prajapati song Lyrics and video
Artist: | Ruchita Prajapati |
---|---|
Album: | Single |
Music: | Jayesh Sadhu |
Lyricist: | Traditional |
Label: | Meshwa Films |
Genre: | Bhajan |
Release: | 2025 |
Lyrics (English)
મીઠી મારી આંખડીના તારા | MITHI MARI AAKHDI NA TARA LYRICS IN GUJARATI: The song is sung by Ruchita Prajapati under Meshwa Films label. "MITHI MARI AAKHDI NA TARA" Gujarati song was composed by Jayesh Sadhu, with lyrics written by Traditional. મીઠી મારી આંખડીના તારા હો રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડીના તારા હો રામ પ્રાણ થકી પ્યારા પ્રાણ થકી પ્યારા પ્રભુ લાગો છો વ્હાલા પ્રાણ થકી પ્યારા પ્રભુ લાગો છો વ્હાલા મીઠી મારી આંખડીના તારા હો રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડીના તારા હો રામ પ્રાણ થકી પ્યારા રાજા દશરથ ઘેર જન્મ ધર્યો છે રાજા દશરથ ઘેર જન્મ ધર્યો છે પિતાની આજ્ઞા પાળનારા હો રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડીના તારા હો રામ પ્રાણ થકી પ્યારા સરયૂ કિનારે કેવટ પાસે સરયૂ કિનારે કેવટ પાસે નાવિક પાસે નાવ માંગનારા હો રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડીના તારા હો રામ પ્રાણ થકી પ્યારા શૂર્પણખાને મોહ થવાથી શૂર્પણખાને મોહ થવાથી લક્ષ્મણે નાક કાન કાપ્યા હો રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડીના તારા હો રામ પ્રાણ થકી પ્યારા ભારતલીરીક્સ.કોમ સતી સીતાને મોહ થવાથી સતી સીતાને મોહ થવાથી માયાવી મૃગ મારનારા હો રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડીના તારા હો રામ પ્રાણ થકી પ્યારા વાલી વાનરને હણ્યો એકબાણે વાલી વાનરને હણ્યો એકબાણે સુગ્રીવને સહાય આપનાર હો રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડીના તારા હો રામ પ્રાણ થકી પ્યારા રાજા રાવણને રણમાં રે રોળ્યો રાજા રાવણને રણમાં રે રોળ્યો વિભીષણને રાજ્ય આપનારા હો રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડીના તારા હો રામ પ્રાણ થકી પ્યારા શ્રી વલ્લભના સ્વામી શામળીયા શ્રી વલ્લભના સ્વામી શામળીયા ભક્તોની ભીડ ભાંગનારા હો રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડીના તારા હો રામ પ્રાણ થકી પ્યારા Mithi mari aakhdi na tara Ho raam praan thaki pyara Mithi mari aakhdi na tara Ho raam praan thaki pyara Praan thaki pyara prabhu lago cho vahala Praan thaki pyara prabhu lago cho vahala Mithi mari aakhdi na tara Ho raam praan thaki pyara Mithi mari aakhdi na tara Ho raam praan thaki pyara Raja dashrath gher janam dharya che Raja dashrath gher janam dharya che Pita ni aagya padnara Ho raam praan thaki pyara Mithi mari aakhdi tara Ho raam praan thaki pyara bharatlyrics.com Saryu kinare kewat pase Saryu kinare kewat pase Naavik paase naav mangnara Ho raam praan thaki pyara Mithi mari aakhdi na tara Ho raam praan thaki pyara Sarpankhane moh thavathi Sarpankhane moh thavathi Laxmane naak kaan kapya Ho raam praan thaki pyara Mithi maari aakhdi na tara Ho raam praan thaki pyara Sati sita ne moh thavathi Sati sita ne moh thavathi Mayavi mrug marnara Ho raam praan thaki pyara Mithi mari aakhdi na tara Ho raam praan thaki pyara Vali vanar ne hanyo ekbane Vali vanar ne hanyo ekbane Sugriv ne sahay aapnar Ho raam praan thaki pyara Mithi mari aakhdi na tara Ho raam praan thaki pyara Raja ravan ne ran ma re rodyo Raja ravan ne ran ma re rodyo Vibhisan ne rajya aapnara Ho raam praan thaki pyara Mithi maari aakhdi na tara Ho raam praan thaki pyara Shri vallabh na swami samaliya Shri vallabh na swami samaliya Bhakto ni bhid bhangnara Ho raam praan thaki pyara Mithi mari aakhdi na tara Ho raam praan thaki pyara Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Mithi Mari Aakhdi Na Tara lyrics in Gujarati by Ruchita Prajapati, music by Jayesh Sadhu. Includes YouTube video and lyrics in multiple languages.