Hiral Mari Hetal by Gopal Bharwad song Lyrics and video
| Artist: | Gopal Bharwad |
|---|---|
| Album: | Single |
| Music: | Jackie Gajjar |
| Lyricist: | Govind Bamba |
| Label: | Jigar Studio |
| Genre: | Sad |
| Release: | 2025 |
Lyrics (English)
HIRAL MARI HETAL LYRICS IN GUJARATI: હિરલ મારી હેતાળ, The song is sung by Gopal Bharwad and released by Jigar Studio label. "HIRAL MARI HETAL" is a Gujarati Sad song, composed by Jackie Gajjar, with lyrics written by Govind Bamba. The music video of this song is picturised on Samarth Sharma and Aarti Suthar. પણ હાલે તો હાલે તો હીરલ હંસલી અરે રે એતો બોલે તો કોયલડી પણ રડે તો એ રડે તો મોરલા ની ઢેલડી અરે રે એતો પાતાળ ની પુતલડી અરે રે એતો પાતાળ ની પુતલડી હે હરતી ને ફરતી એ પાવઠે પગ ધોતી હે હરતી ને ફરતી પાવઠે પગ ધોતી અરીસે મુખડા જોતિ હીરલ મારી એવી રે હેતાળ હતી હે એતો પાંચ હાથ પુરી કેડે પાટલડી અનમોલ ઉજળી હતી હીરલ મારા હૈયા નો હારલો હતી એ હીરલ મારા દલ નો ધબકારો હતી ભારતલીરીક્સ.કોમ પણ હોના ને હોના ને હોત સુગંધ તો અરે રે એના મોલ હટાણે ના થાત પણ કોઈ નમણી એ નમણી નાર એને પેરે તો અરે રે એના પગલા હરગ માં થાય અરે રે એના પગલા હરગ માં થાય હે ખાવડાવી ખાતી પાણીડાં ભરતી લાજુ કાઢી ને હાલતી હીરલ મર્યાદા ની પુતલડી હતી હે કેડે પાટલડી પાંચ હાથ પુરી અનમોલ ઉજળી હતી હીરલ મારા હૈયા નો હારલો હતી હે હીરલ મારા હૈયા નો હારલો હતી પણ વનરાઈ મા વનરાઈ માં ખીલ્યો મોગરો અરે રે એની સુગંધ ચારેકોર વખણાય પણ હીરલ એ હીરલ તારા હૈયે રે અરે રે આજ હેત કેમ ના છલકાય અરે રે આજ હેત કેમ ના છલકાય હો નજરો થી નજરુ મળી તે દી થી બધી મા ને બેની હે હરતી ને ફરતી એ પાવઠે પગ ધોતી અરીસે મુખડા જોતિ હીરલ મારી એવી રે હેતાળ હતી કે હીરલ મારા હૈયા નો હારલો હતી Pan hale to Hale to hiral hansali Are re eto bole to koyaladi Pan rade to Ae rade to morala ni dheladi Are re eto patal ni putaladi Are re eto patal ni putaladi He harati ne farati He pavathe pag dhoti He harati ne farati pavathe pag dhoti Arise mukhada joti Hiral mari evi re hetal hati He eto panch hath puri kede pataladi Anmol ujali hati Hiral mara haiya no haralo hati Ae hiral mara dal no dhabkaro hati Pan hona ne Hona ne hot sugandh to Are re ena mol hatane na that Pan koi namani Ae namani naar ene pere to Are re ena pagala harag ma thay Are re he ena pagala harag ma thay He khavdavi khati panida bharati Laju kadhi ne halti Hiral maryada ni putaladi hati He kede pataladi panch hath puri Anmol ujali hati Hiral mara haiya no haralo hati He hiral mara haiya no haralo hati bharatlyrics.com Pan vanrai ma Vanrai ma khilyo mogaro Are re eni sugandh charekor vakhn Pan hiral Ae hiral tara haiye re Are re aaj het kem na chhalkay Are re aaj het kem no chhalkay Ho najaro thi najaru mali te di thi Badhi maa ne beni Hiral mari parbhav ni priti hati Ho harati ne farati pavathe pag dhoti Arise mukhada joti Hiral mari evi re hetal hati Ke hiral mara haiya no haralo hati Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Hiral Mari Hetal lyrics in Gujarati by Gopal Bharwad, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.