Malva Aavo Malakma by Hansha Bharwad, Mahesh Vanzara song Lyrics and video
| Artist: | Hansha Bharwad, Mahesh Vanzara |
|---|---|
| Album: | Single |
| Music: | Shashi Kapadiya |
| Lyricist: | Yuvraj Charan |
| Label: | T-Series |
| Genre: | Love |
| Release: | 2025 |
Lyrics (English)
MALVA AAVO MALAKMA LYRICS IN GUJARATI: Malva Aavo Malakma (મળવા આવો ને મલકમાં) is a Gujarati Love song, voiced by Mahesh Vanzara from T-Series Gujarati. The song is composed by Shashi Kapadiya, with lyrics written by Yuvraj Charan. The music video of the song features Mahesh Vanzara and Viyona Patil. હો વેલા આવો ને પિયુ પાતળા હો રાજ હો વેલા આવો ને પિયુ પાતળા હો રાજ ક્યારની જોવુ તારી વાટ મારા હે મારા વલમજી રે મળવા આવો ને મલકમાં રે લોલ હે નદી ને પાર છેટા છાપરા હો રાજ ઘણાય હોય કામ કાજ મારી મારી માનતી રે કેમ હું આવુ તમને મળવા જી રે હે ધરતી ને મળવા એનો ધણી જોને આવિયો પણ મેં ઘર ને એનો મોભી ના દેખાયો એનો સાયબો ના દેખાયો હે હે હે કેમ હમજવુ મારા કાલજા ની કોર અમે ગાયુ ના ગોવાળ મારી મારી મીઠુડી રે આવી નઈ હકુ તને મળવા હો જી રે હે આવી નઈ હકુ તને મળવા હો જી રે હો ડુંગરા વાળો દેશ તમે પરદેશ મા કેમ જીવી લઈએ પલ પલ વિરહ મા હા હા હા આંખ ના પલકારે યાદ તારી આવે તારા વગર અહી જીવ ને ના ફાવે ભારતલીરીક્સ.કોમ હો મન ના વાલીડા હવે તમે ડાયા લત રે લગાડી આમ મેલાતી નથી માયા મને તારી લાગી માયા હે હે હે રોડ ફરતી રે લીલી વાડિયો હો રાજ ખેતી ના મારે કામકાજ મારી એ મારી હમજુડી રે કેમ હું આવુ તને મળવા હો જી રે હો હો આવી નઈ હાકુ તને મળવા હો જી રે હો ટોડલે ઝીણા મોર ટહુકે એક ધાર થનગનતા હૈયા ને મુખ જોવા તારા અરે ઓ હો હો હો પાગલ મારી તમે તૈયાર થઈ રહેજો ગામ ના સીમાળે તમે રાહ મારી જોજો હો જીવ વિના જીવ મારા તડપે જોને કેટલા તમે ના હમજો પિયુ રહ્યા અમે એકલા રહ્યા અમે એકલા હે હે હે એક્લઈ ના રાખું તું મારો આત્મા ઓ રાજ રે તુને હુ છીએ જોને એક મારી હે મારી કોયલડી રે આવીને ઉભો હુ મલક મા હો જી રે હો આવીને ઉભો હુ મલક માં હો જી રે તને મળવા આવ્યો તારો સાયબો હો જી રે Ho vela avo ne piyu patala ho raaj Ho vela avo ne piyu patala ho raaj Kyarni jovu tari vaat mara he mara valamji re Malva aavo ne malakma re lol bharatlyrics.com He nadi ne paar chheta chhapra ho raaj Ghanay hoy kaam kaaj mari amari maniti re Kem hu aavu tamne malva ji re He dharti ne malva eno dhani jone aaviyo Pan me ghar ne eno mobhi na dekhayo eno saaybo na dekhayo He kem hamjavu mara kalja ni kor Ame gaayu na goval mari amari mithudi re Aavi nai haku tane malva ho ji re He aavi nai haku tane malva ho ji re Ho dungara walo desh tame pardesh ma Kem jivi laiye pal pal na virah ma Ha ha ha aankh na palkare yaad tari aave Tara vagar ahi jiv ne na fave Ho mann na valida have tame daya Latt re lagadi aam melati nathi maya Mane tari lagi maya He he he road farti re lili vadiyo ho raaj Kheti na mare kamkaj mari ae mari hamjudi re Kem hu aavu tane malva ho ji re Ho ho ho aavi nai haku tane malva ho ji re Ho todale jhina mor tahuke ek dhaar Thanganta haiyya ne mooch jova tara Are o ho ho ho Pagal mari tame taiyar thai rahejo Gaam na shimale tame raah mari jojo Ho jiv vina jiv mara tadpe jone ketla Tame na hamjo piyu rahya ame ekla Rahya ame ekla He he he aeklai na rakhu tu maro aatma o raaj re Tune hu chiye jone ek mari he mari koyaladi re Aavine ubho hu malak ma ho ji re Ho aavine ubho hu malak ma ho ji re Tane malva aavyo taro saybo re ji re Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Malva Aavo Malakma lyrics in Gujarati by Hansha Bharwad, Mahesh Vanzara, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.