Malan by Rakesh Barot song Lyrics and video
| Artist: | Rakesh Barot |
|---|---|
| Album: | Single |
| Music: | Ravi Nagar, Rahul Nadiya |
| Lyricist: | Chandu Raval |
| Label: | Jhankar Music |
| Genre: | Romantic |
| Release: | 2025 |
Lyrics (English)
માલણ | MALAN LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Jhankar Music label. "MALAN" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Chandu Raval. The music video of this Romantic song stars Rakesh Barot and Chhaya Thakor. મનડા ની માલણ મનની મેડીએ પધારો મનડા ની માલણ મનની મેડીએ પધારો રુદિયાની રોણી રુદિયે શોભાયો વધારો જોને આભે ખીલ્યો ચાંદલો ને ચમકી ઊઠ્યો તારો આભે ખીલ્યો ચાંદલો ને ચમકી ઊઠ્યો તારો રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો મારા મનડાની માલણ મન ની મેડીએ પધારો મનડાની માલણ મન ની મેડીએ પધારો રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો તમે લાંબા તાણી ઘૂંઘટા ને હળવે હળવે હાલો તમે ધીરા ડગલા માંડો હો ઓ ઓ મારા પ્રેમ નુ ઓઢી પાનેતર ને પ્રીત્યું નો રંગ માણો અને પ્રીત્યું નો રંગ માણો ભારતલીરીક્સ.કોમ હે તાંબા પીતળ ની હેલ ભરી મારા ઓરડીએ ઉતારો હે તાંબા પીતળ ની હેલ ભરી મારા ઓરડીએ ઉતારો તાંબા પીતળ ની હેલ ભરી મારા ઓરડીએ ઉતારો રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો હો ઓ ઓ મારા મનડાની માલણ મન ની મેડીએ પધારો મનડાની માલણ મન ની મેડીએ પધારો રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો હો ઓ ઓ હળદર વરણા હાથ લઈને કંકુ પગલા પાડો તમે કંકુ પગલા પાડો હો ઓ ઓ મંગળસૂત્ર મારુ પેરી ડાબા પડખે હાલો મારા ડાબા પડખે હાલો હો ઓ મારા મન ના થઈને માલીક દલ ની ડેલીઓ ઉઘાડો મન ના થઈને માલીક દલ ની ડેલીઓ ઉઘાડો મન ના થઈને માલીક દલ ની ડેલીઓ ઉઘાડો રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો હો ઓ ઓ મારા મનડાની માલણ મનની મેડીએ પધારો મનડાની માલણ મન ની મેડીએ પધારો રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો રુદિયા ની રોણી રુદિયે શોભાયો વધારો Manda ni malan mann ni mediye padharo Manda ni malan mann ni mediye padharo Rudiya ni roni rudiye sobhayo vadharo Jone aabhe khilyo chandlo ne chamki uthyo taro Aabhi khilyo chandlo ne chamki uthyo taro Rudiya ni roni rudiye sobhayo vadharo bharatlyrics.com Mara manda ni malan mann ni mediye padharo Manda ni malan mann ni mediye padharo Rudiya ni roni rudiye sobhayo vadharo Rudiya ni roni rudiye sobhayo vadharo Tame lamba tani ghunghta ne hadve hadve halo Tame dheera dagla mando Ho o o mara prem nu odhi panetar ne prityu no rang mano Ane prityu no rang mano He tamba pital ni hell bhari mara oradiye utaro He tamba pital ni hell bhari mara oradiye utaro Tamba pital ni hell bhari mara oradiye utaro Rudiya ni roni rudiye sobhayo vadharo Ho o o mara manda ni malan mann ni mediye padharo Manda ni malan mann ni mediye padharo Rudiya ni roni rudiye sobhayo vadharo Rudiya ni roni rudiye sobhayo vadharo Ho o o haddar varna haath laine kanku pagla pado Tame kanku pagla pado Ho o o mangalsutra maru peri Daba padkhe halo mara daba padkhe halo Ho o mara mann na thaine maalik dal ni deliyo ughado Mann na thaine maalik dal ni deliyo ughado Mann na thaine maalik dal ni deliyo ughado Rudiya ni roni rudiye sobhayo vadharo Ho o o mara manda ni malan mann ni mediye padharo Manda ni malan mann ni mediye padharo Rudiya ni roni rudiye sobhayo vadharo Rudiya ni roni rudiye sobhayo vadharo Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Malan lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.