Mithudi Lage Najaru by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Vinit Barochiya |
Lyricist: | Ramesh Vanchiya |
Label: | Jigar Studio |
Genre: | Romantic |
Release: | 2025 |
Lyrics (English)
MITHUDI LAGE NAJARU LYRICS IN GUJARATI: Mithudi Lage Najaru (મીઠુંડી લાગે નજરું) is a Gujarati Romantic song, voiced by Gopal Bharwad from Jigar Studio. The song is composed by Vinit Barochiya, with lyrics written by Ramesh Vanchiya. The music video of the song features Dilip Kumar and Riya Jaiswal. ભારતલીરીક્સ.કોમ હો ચાંદ પૂનમ નો લાગે કાજલ આંજેલુ રે આંખે મીઠુંડી લાગે નજરું મીઠુંડી લાગે હો પિત્તળ વરણી પાણીચું પગે વાગે ઝાંઝરીયુ મીઠુંડી લાગે નજરું મીઠુંડી લાગે કોયલ વરનો કંઠ તમારો મનડું માંગે રે સાથ તમારો કોયલ વરનો કંઠ તમારો મનડું માંગે રે સાથ તમારો હો હોઠ ગુલાબ ની પંખડીયુ જોયા કરે તને આંખડીયું મીઠુંડી લાગે નજરું મીઠુંડી લાગે હો સાગર ને જેમ નદીયું ધરતી ને વાદળિયું એવા વ્હાલા લાગો છો તમે રે મને હો રૂપ ની તું સુંદરી સ્વર્ગ થી ઉતરી પહેલી નજર ની પસંદ છો તમે નિહાળવા રૂપ તમારું લઉં લાવો નેણ થી નેણ તમે રે મિલાવો રૂપ તમારુ નિહાળવા લાવો નેણ થી નેણ તમે રે મિલાવો હો મને લાગે બન્યા મારી કાજે મન ભરી જોવુ આજે મીઠુંડી લાગે નજરું મીઠુંડી લાગે હો મહેકી ઊઠ્યા મારા મનડા તારા આવવાથી પ્રેમ ની કટારી કુણા કાળજે વાગી હો કેવા પુરતો પ્રેમ નઈ કહુ છુ હાથો મા હાથ લઈ સાથ તારો દેશુ એવો કરી લ્યો ભરોસો અંતર ના આંગણીયે રે પધારો હવે આ જીવ થયો છે તમારો અંતર ના આંગણીયે રે પધારો હવે આ જીવ થયો છે તમારો હો ચાંદ પૂનમ નો લાગે કાજલ આંજેલુ રે આંખે મીઠુંડી લાગે નજરું મીઠુંડી લાગે હો મીઠુંડી લાગે નજરું મીઠુંડી લાગે હો મીઠુંડી લાગે નજરું મીઠુંડી લાગે Ho chand poonam no lage Kajal aanjelu re aankhe Mithudi lage najaru mithudi lage Ho pittal varani paniyu Page vage zanzariyu Mithudi lage najaru mithudi lage Koyal varano kanth tamaro Manadu mange re sath tamaro Koyal varano kanth tamaro Manadu mange re sath tamaro bharatlyrics.com Ho hoth gulab ni pandadiyu Joya kare tane aankhadiyu Mithudi lage najaru mithudi lage Ho sagar ne jem nadiyu dharati ne vadaliyu Eva vhala lago chho tame re mane Ho roop ni tu sundari swarg thi utari Pehali najar ni pasand chho tame Nihalava roop tamaru lau lavo Nen thi nen tame re milavo Roop tamaru nihalava lavo Nen thi nen tame re milavo Ho mane lage banya mari kale Man bhari jovu aaje Mithudi lage najaru mithudi lage Ho mehaki uthya mara manada tara aavavathi Prem ni katari kuna kalje vagi Ho keva purato prem nai kahu chhu hatho ma hath lai Sath taro deshu evo kari lyo bharoso Antar na aanganiye re padharo Have aa jiv thayo re tamaro Antar na aanganiye re padharo Have aa jiv thayo chhe tamaro Ho chand poonam no lage Kajal aanjelu re aankhe Mithudi lage najaru mithudi lage Ho mithudi lage najaru mithudi lage Ho mithudi lage najaru mithudi lage Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Mithudi Lage Najaru lyrics in Gujarati by Gopal Bharwad, music by Vinit Barochiya. Includes YouTube video and lyrics in multiple languages.