Varse Vadaldi by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Raghuvir Barot |
Label: | Bechar Thakor Official |
Genre: | Rain (Monsoon) |
Release: | 2025 |
Lyrics (English)
VARSE VADALDI LYRICS IN GUJARATI: વરસે વાદલડી, This Gujarati Rain (Monsoon) song is sung by Bechar Thakor & released by Bechar Thakor Official. "VARSE VADALDI" song was composed by Dipesh Chavda, with lyrics written by Raghuvir Barot. The music video of this track is picturised on Bechar Thakor and Shivani Rajput. હો વરસે વાદલડી તરસે આંખલડી વરસે વાદલડી તરસે આંખલડી સાજન મળવા ને આવ હો અધુરી પીતલડી વાટ છે વાતલડી સાજન મળવા ને આવ હો આ ઋત આવી છે મળવાની મારે કેટલી રાહ જોવાની મારે કેટલી રાહ જોવાની હો વરસે વાદલડી તરસે આંખલડી વરસે વાદલડી તરસે આંખલડી સાજન મળવા ને આવ હો હો સાજન મળવા ને આવ હો વિજળી ના ચમકારા ને મોરલા નો ટહુકો ઝરમર ઝરમર વરસે છે મેહુલો હો લાગી મારા દિલ ને તને મળવાની લગન કોણ જાણે ક્યારે થશે આપણી મિલન ભારતલીરીક્સ.કોમ હો તુ સાંભળતી નથી મારો સાદ રે મને આવે છે તારી બહુ યાદ રે મને આવે છે તારી બહુ યાદ રે હો વરસે વાદલડી તરસે આંખલડી વરસે વાદલડી તરસે આંખલડી સાજન મળવા ને આવ હો હો સાજન મળવા ને આવ હો તારી સંગ મારે વરસાદ માં ભીંજાવું આવ ને વાલી તને વહાલ થી બોલાવું હો અંધારી રાતો માં આંખ મારી વરસે તારા વિના નુ દુઃખી દુઃખી મારુ દિલ છે હો આ દિલ ને કોણ હમજાવે એ રડ્યા કરે ને તું ના આવે રડ્યા કરે તું ના આવે હો વરસે વાદલડી તરસે આંખલડી વરસે વાદલડી તરસે આંખલડી સાજન મળવા ને આવ હો સાજન મળવા ને આવ હો હો સાજન મળવા ને આવ Ho varse vadaldi tarse aankhaldi Varse vadaldi tarse aankhaldi Sajan madva ne aav Ho adhuri pitaldi vaat che vataldi Sajan madva ne aav Ho aa root aavi che madvani Mare ketali raah jovani Mare ketali raah jovani Ho varse vadaldi tarse aankhaldi Varse vadaldi tarse aankhaldi Sajan madva ne aav Ho ho ho sajan madva ne aav Ho vijali na chamkara ne morla no tahuko Jarmar jarmar varse che mehulo Ho lagi mara dil ne tane madvani lagan Kon jane kyare thase aapni milan Ho tu sambhadti nathi maro saad re Mane aave che tari bahu yaad re Mane aave che tari bahu yaad re Ho varse vadaldi tarse aankhaldi Varse vadaldi tarse aankhaldi Sajan madva ne aav Ho ho ho sajan madva ne aav Ho tari sang mare varsad ma bhinjavu Aav ne vali tane vahal thi bolavu Ho andhari raton ma aankho mari varse Tara vina nu dukhi dukhi maru dil che bharatlyrics.com Ho aa dil ne kon hamjave Ae radya kare ne tu na aave Radya kare tu na aave Ho varse vadaldi tarse aankhaldi Varse vadaldi tarse aankhaldi Sajan madva ne aav Ho sajan madva ne aav Ho ho ho sajan madva ne aav Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Varse Vadaldi lyrics in Gujarati by Bechar Thakor, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.