Diwali Manavu Ke Dilne Manavu by Pankaj Mistry song Lyrics and video

Artist:Pankaj Mistry
Album: Single
Music:Jackie Gajjar
Lyricist:Pankaj Mistry
Label:Jhankar Music
Genre:Festivals
Release:2025

Lyrics (English)

DIWALI MANAVU KE DILNE MANAVU LYRICS IN GUJARATI: દિવાળી મનાવુ કે દિલને મનાવુ, This Gujarati Festivals song is sung by Pankaj Mistry & released by Jhankar Music. "DIWALI MANAVU KE DILNE MANAVU" song was composed by Jackie Gajjar, with lyrics written by Pankaj Mistry. The music video of this track is picturised on Vicky Thakor and Bharati Thakor.
લોકો મનાવે તહેવારો ને હું તો જીવ બાળુ
લોકો મનાવે તહેવારો ને હું તો જીવ બાળુ
એકલો હું થયો ક્યાંય તને ના ભાળું
હવે દિવાળી મનાવું કે આ દિલ ને રે મનાવું
ગમતુ નથી કસું કેમ કરી ક્યાંય જાઉં
તારા વગર દુનિયા માં બીજું શું ગમાડું
હવે દિવાળી મનાવું કે આ દિલ ને રે મનાવું
અરે દૂર તારે થાવું તુ તો મને આવી કેવું તું
ભૂલ મારી શું હતી એ કેતા તારે જાવું તુ
દૂર તારે થાવું તુ તો મને આવી કેવું તું
ભૂલ મારી શું હતી એ કેતા તારે જાવું તુ
તમે ભૂલ વગર ભૂલ્યા હું કેમનો ભુલાવું
રીસાણી તું હોય તો આવી ને મનાવું
પણ ક્યાંથી ગોતી લાવું તને ક્યાંય ના હું ભાડું
હવે દિવાળી મનાવું કે આ દિલ ને રે મનાવું
દિવાળી તું ને હું જોડે રે મનાવતા
તમે કેતા ને અમે દોડી ને આવતા
તમે તો ખવડાવતા ભોજનીયા ભાવતા
રાજી થઇ જતા જ્યારે તમે રે બનાવતા
ભારતલીરીક્સ.કોમ
ભૂખ નથી લાગતી ને ઉંઘ નથી આવતી
રાહ જોઈ બેઠો તું કેમ નથી આવતી
ભૂખ નથી લાગતી ને ઉંઘ નથી આવતી
રાહ જોઈ બેઠો તું કેમ નથી આવતી
આંખો મારી રોવે કેમ ચૂપ હું કરાવું
લોકો મને પૂછે શું બહાનું બતાવું
હવે દિવાળી મનાવું કે આ દિલ ને રે મનાવું
હવે દિવાળી મનાવું કે આ દિલ ને રે મનાવું
દિવસો દેખાડ્યા તમે મને દુઃખના
બંદ થયા બારણા અમારા રે સુખના
ભોળા હતા વાલી તમારા મુખડા
તમે તો દઈ ગયા બઉ બધા દુઃખડા
જોડે રેસુ જિંદગી દૂર ના થાસું
આવું કઈ છોડી ગયા હવે અમે કયા જાસુ
જોડે રેસુ જિંદગી દૂર ના થાસું
આવું કઈ છોડી ગયા હવે અમે કયા જાસુ
લોકો મનાવે તહેવારો ને હું તો જીવ ને બાળુ
એકલો હું થયો ક્યાંય તને ના ભાળું
હવે દિવાળી મનાવું કે આ દિલ ને રે મનાવું
હવે દિવાળી મનાવું કે આ દિલ ને રે મનાવું
Loko manave tahevaro ne hu to jiv baalu
Loko manave tahevaro ne hu to jiv baalu
Eklo hu thayo kyay tane na bhaalu
Have diwali manavu ke aa dil ne re manavu
Gamtu nathi kashu kem kari kyay jaau
Tara vagar duniya ma biju su gamadu
Have diwali manavu ke aa dil ne re manavu
Are door tare thavu tu to mane aavi kevu tu
Bhool mari su hati ae keta tare jaavu tu
Door tare thavu tu to mane aavi kevu tu
Bhool mari su hati ae keta tare jaavu tu
bharatlyrics.com
Tame bhool vagar bhulya hu kemno bhulavu
Risani tu hoy to aavi ne manavu
Pan kyathi goti lavu tane kyay na hu bhadu
Have diwali manavu ke aa dil ne re manavu
Diwali tu ne hu jode re manavtsa
Tame keta ne ame dodi ne aavta
Tame to khavdavta bhojniya bhavta
Raji thai jata jyare tame re banavta
Bhookh nathi lagti ne ungh nathi aavti
Raah joi betho tu kem nathi aavti
Bhookh nathi lagti ne ungh nathi aavti
Raah joi betho tu kem nathi aavti
Aankhon mari rove kem chup hu karavu
Loko mane puche su bahanu batavu
Have diwali manavu ke aa dil ne re manavu
Have diwali manavu ke aa dil ne re manavu
Divaso dekhadya tame mane dukhna
Bandh thaya barna amara re sukhna
Bhola hata vali tamara mukhda
Tame to dai gaya bau badha dukhda
Jode reshu zindagi door na thasu
Aavu kai chodi gaya have ame kya jasu
Jode reshu zindagi door na thasu
Aavu kai chodi gaya have ame kya jasu
Loko manave tahevaro ne hu to jiv ne baalu
Eklo hu thayo kyay tane na bhadu
Have diwali manavu ke aa dil ne re manavu
Have diwali manavu ke aa dil ne re manavu
Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.

About: Diwali Manavu Ke Dilne Manavu lyrics in Gujarati by Pankaj Mistry, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.