Agar Tum Sath Ho by Kajal Maheriya, Kaushik Bharwad song Lyrics and video
Artist: | Kajal Maheriya, Kaushik Bharwad |
---|---|
Album: | Single |
Music: | DJ Kwid, Gaurav Dhola |
Lyricist: | Anil Meer, Janki Gadhavi, Rahul Dafda |
Label: | Saregama Gujarati |
Genre: | |
Release: | 2025 |
Lyrics (English)
LYRICS OF AGAR TUM SATH HO IN GUJARATI: અગર તુમ સાથ હો, The song is sung by Kajal Maheriya and Kaushik Bharwad from Saregama Gujarati . "AGAR TUM SATH HO" is composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Anil Meer , Janki Gadhavi and Rahul Dafda . The music video of the track is picturised on Anil Meer and Ridhi Tailor . અમી ના ઓડકાર આવે ભલે મને અડધો રોટલો ખવ મોટા મહેલ મારે ના જોવે તારા નેહડે રાજી રહું અમી ના ઓડકાર આવે ભલે મને અડધો રોટલો ખવ મોટા મહેલ મારે ના જોવે તારા નેહડે રાજી રહું તડકો છાંયડો આવે જીવન માં હસતા સહી લવ તડકો છાંયડો આવે જીવન માં હસતા સહી લવ અગર તુમ સાથ હો અગર તુમ સાથ હો અગર તુમ સાથ હો અગર તુમ સાથ હો ભારતલીરીક્સ.કોમ હો પૂનમ નો પેલો ચાંદો શરમાય તું જયારે મારી વ્હાલી મલકાય હો પૂનમ નો પેલો ચાંદો શરમાય તું જયારે મારી વ્હાલી મલકાય નાણા થી નહીં ભલે, હું રાજા તારા પ્રેમ નો તારા થી છું હું ધનવાન દુનિયા જીતી લાવું તારા પગ માં ધરી દવ દુનિયા જીતી લાવું તારા પગ માં ધરી દવ અગર તુમ સાથ હો અગર તુમ સાથ હો અગર તુમ સાથ હો અગર તુમ સાથ હો ઓ જાણે છું તું છે જીવ થી વ્હાલો ઓ સજની તું તો જીવ છે મારો ઓ જાણે છું તું છે જીવ થી વ્હાલો ઓ સજની તું તો જીવ છે મારો તારા થી છે ખુશી તારા થી જિંદગી તારા થી છે મારી જાન તડકો છાંયડો આવે જીવન માં હસતા સહી લવ દુનિયા જીતી લાવું તારા પગ માં ધરી દવ અગર તુમ સાથ હો અગર તુમ સાથ હો અગર તુમ સાથ હો અગર તુમ સાથ હો. Ami na odkar ave bhale mane adadho rotlo khav Mota mahel mare na jove tara nehde raji rahu Ami na odkar ave bhale mane adadho rotlo khav Mota mahel mare na jove tara nehde raji rahu Tadko chhaydo ave jivan ma hasta sahi lav Tadko chhaydo ave jivan ma hasta sahi lav Agar tum sath ho Agar tum sath ho Agar tum sath ho Agar tum sath ho bharatlyrics.com Ho punam no pelo chand sharmay Tu jyare mari vhali malkay Ho punam no pelo chand sharmay Tu jyare mari vhali malkay Nana thi nai bhale hu raja tara prem no Tara thi chhu hu dhanva Duniya jiti laavu tara pag ma dhari dav Duniya jiti laavu tara pag ma dhari dav Agar tum sath ho Agar tum sath ho Agar tum sath ho Agar tum sath ho Ao jane chhu tu chhe jiv thi vhali Ao sajani tu to jiv chhe maro Ao jane chhu tu chhe jiv thi vhali Ao sajani tu to jiv chhe maro Tara thi chhe khushi Tara thi jindagi Tara thi chhe mari jaan Tadko chhaydo ave jivan ma hasta sahi lav Duniya jiti laavu tara pag ma dhari dav Agar tum sath ho Agar tum sath ho Agar tum sath ho Agar tum sath ho. Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Agar Tum Sath Ho lyrics in Gujarati by Kajal Maheriya, Kaushik Bharwad, music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.