Albeli Matwali Maiyya by Aditya Gadhvi song Lyrics and video
Artist: | Aditya Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Chintan Trivedi |
Lyricist: | Jitu Bhagat |
Label: | Aditya Gadhavi |
Genre: | Garba, Dandiya |
Release: | 2025 |
Lyrics (English)
ALBELI MATWALI MAIYYA LYRICS IN GUJARATI: અલબેલી મતવાલી મૈયા, This Gujarati Garba and Dandiya song is sung by Aditya Gadhvi & released by Aditya Gadhavi. "ALBELI MATWALI MAIYYA" song was composed by Chintan Trivedi, with lyrics written by Jitu Bhagat. અલબેલી મતવાલી મૈયા હો અલબેલી મતવાલી મૈયા ગરબે રમવા આવોને અલબેલી મતવાલી મૈયા ગરબે રમવા આવોને દર્શન કરવા તરસે હૈયા ગરબે રમવા આવોને દર્શન કરવા તરસે હૈયા ગરબે રમવા આવોને જેદી ચાચર ચોકે દીઠા તેદી મુજમન વસીયા રે જેદી ચાચર ચોકે દીઠા તેદી મુજમન વસીયા રે દર્શન દેવા દીનદયાળી હો દર્શન દેવા દીનદયાળી વેલા વેલા આવોને દર્શન દેવા દીનદયાળી વેલા વેલા આવોને અલબેલી મતવાલી મૈયા ગરબે રમવા આવોને દર્શન દેવા દીનદયાળી વેલા વેલા આવોને અલબેલી મતવાલી મૈયા ગરબે રમવા આવોને દર્શન દેવા દીનદયાળી વેલા વેલા આવોને સોળ સજી શણગાર ને માડી ખડગ ત્રિશૂલને હાથ ધરી સોળ સજી શણગાર ને માડી ખડગ ત્રિશૂલને હાથ ધરી સોળ સજી શણગાર ને માડી ખડગ ત્રિશૂલને હાથ ધરી સોળ સજી શણગાર ને માડી ખડગ ત્રિશૂલને હાથ ધરી ઓઢી કસૂંબલ ચૂંદલડી માઁ હો ઓઢી કસૂંબલ ચૂંદલડી માઁ ગરબે રમવા આવોને ઓઢી કસૂંબલ ચૂંદલડી માઁ ગરબે રમવા આવોને દર્શન કરવા તરસે હૈયા ગરબે રમવા આવોને દર્શન કરવા તરસે હૈયા વેલા વેલા આવોને ભારતલીરીક્સ.કોમ છંદઃ રંગે રૂપાળી તન તેજાળી જ્યોત ઉજાળી જોરાળી કોપે વિકરાળી નાગણ કાળી સિંહણ ભાળી રોષાળી બુઢી અરુ બાળી દીન દયાળી વીશભુજાળી બિરદાળી ઓખાધરવાળી દેવ ડાઢાળી જય માઁ મોગલ મચ્છરાળી જય જય જુગ ધરની સત્ય ઉચરની સંકટ હરની સુખદાતા કારન સહ કરની તારન તરની મોદ ઉભરની જુગમાતા બેહદ જસબરની ભવભયહરની પોખનભરની પરચાળી ઓખાધરવાળી દેવ ડાઢાળી જય માઁ મોગલ મચ્છરાળી Alabeli matavali maiya ho Alabeli matavali maiya garabe ramava avone Alabeli matavali maiya garabe ramava avone Darsan karava tarase haiya garabe ramava avone Darsan karava tarase haiya garabe ramava avone Jedi chachar choke ditha tedi mujamana vasiya re Jedi chachar choke ditha tedi mujamana vasiya re Darsan deva dinadayali ho Darsan deva dinadayali vela vela avone Darsan deva dinadayali vela vela avone bharatlyrics.com Alabeli matavali maiya garabe ramava avone Darsan deva dinadayali vela vela avone Alabeli matavali maiya garabe ramava avone Darsan deva dinadayali vela vela avone Sol saji shangar ne madi khadaa trisul ne hatha dhari Sol saji shangar ne madi khadaa trisul ne hatha dhari Sol saji shangar ne madi khadaa trisul ne hatha dhari Sol saji shangar ne madi khadaa trisul ne hatha dhari Odhi kasumbal chundaladi maa ho Odhi kasumbal chundaladi maa garabe ramava avone Odhi kasumbal chundaladi maa garabe ramava avone Darsan karava tarase haiya garabe ramava avone Darsan karava tarase haiya vela vela avone Chhand Range rupali tana tejali jyota ujali jorali Kope vikarali nagana kali sinhana bhali roṣali Budhi aru bali dina dayali visabhujali biradali Okhadharavali deva dadhali jaya maa mogal maccharali Jaya jaya juga dharani satya ucarani sankata harani sukhadata Karana saha karani tarana tarani moda ubharani jugamata Behada jasabarani bhavabhayaharani pokhanabharani paracali Okhadharavali deva dadhali jaya mam̐ mogal maccharali Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Albeli Matwali Maiyya lyrics in Gujarati by Aditya Gadhvi, music by Chintan Trivedi. Includes YouTube video and lyrics in multiple languages.