Hath Zali Bethi Bai Raja Nai Aalu by Rakesh Barot, Reshma Thakor song Lyrics and video
| Artist: | Rakesh Barot, Reshma Thakor |
|---|---|
| Album: | Single |
| Music: | Dipesh Chavda |
| Lyricist: | Vipul Raval, Pravin Ravat |
| Label: | Jhankar Music |
| Genre: | Love |
| Release: | 2025 |
Lyrics (English)
HATH ZALI BETHI BAI RAJA NAI AALU LYRICS IN GUJARATI: હઠ ઝાલી બેઠી બઈ રજા નઈ આલુ, The song is sung by Rakesh Barot and Reshma Thakor and released by Jhankar Music label. "HATH ZALI BETHI BAI RAJA NAI AALU" is a Gujarati Love song, composed by Dipesh Chavda, with lyrics written by Vipul Raval and Pravin Ravat. The music video of this song is picturised on Rakesh Barot, Chhaya Thakor and Yamini Joshi. હે પિયર જવાનું નોમ લીધું ને બઈએ બોલવાનુ કર્યું ચાલુ હે પિયર જવાનું નોમ લીધુંને બઈએ બોલવાનુ કર્યું ચાલુ બાર મહિને આવે તેવાર પિયર લાગે વ્હાલું હઠ જાલી બઇ બેઠી છે કે રજા નઈ આલુ એ તમે દોઢા થયા હસો નકે બઈ કદી ના બોલે એ તમે દોઢા થયા હસો નકે બઈ કદી ના બોલે એટલે મોઢું ચડઈ ને બેઠા છો તમે ચુલે હારા રો બઈ આગળ તો રજા ચમ ના આલે હો બઈ ને કોઈ કેતા નથી મારો વોંક કાઢો છો જવાનુ થાય પિયર મારે ત્યારે જફેલ કાઢો છો ભારતલીરીક્સ.કોમ હે નોની નોની વાત માં તુ બઈ થી લડી પડે મોટો હોમુ ના બોલાય હમજવુ તારે પડે હારો રો બઈ આગળ તો રજા ચમ ના આલે હે બઈ હઠ જાલી બેઠી છે કે હું રજા નઈ આલુ હો ગમે તે કરીને તમે બઈને રે મનાવો ભૂલ થઈ મારી હવે થાય મને પછતાવો હો હરખી નથી રાખતી તારી વેત જેવડી જીભને એટલે જાતા ઓંટી પડે તારે અને બઈને હો તમારી તો હા છે પણ બઈએ કર્યું કાઠુ બોલાઈ જ્યું મારા થી હવે આયુ મારે આડુ હો પાહે જઈને માફી માંગો બઈ નું મન જો ગળે પિયર જવાની તને રજા તરત મળે હારો રો બઈ આગળ તો રજા ચમ ના આલે અરે બઈ હઠ જાલી બેઠી છે કે હું રજા નઈ આલુ હો તમે કો એમ પિયુ કરવા હું તૈયાર છું માફી માંગી લઉ નોના ઘરની હું નઈ થઈ જવ હે તમે રાખશો નમતી તો માં ને જબ્બર ગમશે રાજી થઈ પિયર જવાની રજા તરત આલશે હો હસતા મોઢે બઈએ મને માફ કરી દીધી પિયર જવાની મને છૂટ આપી દીધી હે હવે વિચાર ના કરો જાજો ભરો તમે થેલા હરખ માં ને હરખ માં તમે થશો ના બઉ ઘેલા તૈયારીયું કરો આપણ પોકવું સે વેલા હા તૈયારીયું કરું ઘેર જાવુ મારે વેલા હે તમે હારા મૂઢે બોલ્યો તો બઈએ આલી રજા. He piyar javanu nom lidhu ne bai ae bolvanu karyu chalu He piyar javanu nom lidhu ne bai ae bolvanu karyu chalu Bar mahine ave tevar piyar lage vhalu Hath zali bai bethi chhe ke raja nai aalu Ae tame dodh thaya haso nake bai kadi na bole Ae tame dodh thaya haso nake bai kadi na bole Aetle modhu chadai ne batha chho tame chule Hara ro bai aagal to raja cham na aale Ho bai ne koi keta nathi maro vank kadho chho Javanu thay piyar mare tyare jafel kadho chho He noni noni vat ma tu bai thi ladi pade Moto homu na bolay hamjavu tare pade Haro ro bai aagal to raja cham na ale He bai hath jali bethi chhe ke raja nahi aalu bharatlyrics.com Ho game te karine tame bai ne re manavo Bhul thai mari have thay mane pachhtavo Ho harkhi nathi rakhati tari vet jevdi jibhne Aetle jata aoti pade tare ane bai e Ho tamari to ha chhe pan baiae karyu kathu Bolai jayu mara thi have aayu mare aadu Ho pahe jai ne mafi mango bai nu man jo gale Piyar javano tane raja tarat male Haro to bai aagal to raja chan na ale Are bai hath jali bethi chhe ke hu raja nai aalu Ho tame ko aem piyu karva hu taiyar chhu Mafi mangi lau nona gharno hu nai thai jav He tame rakhsho namto to mane jabbar gamshe Raji thai piyar javani raja tarat aalse Ho hasta modhe bai ae mane maf kari didhi Piyar javani mane chhut api didhi He have vichar na karo jajo bharo tame thela Harkh ma ne harkh ma tame thasho na bahu ghela Taiyariyu karo apan pokavu se vela Ha taiyariyu karu gher javu mare vela He tame hara mudhe bolyo to bai ae alai raja. Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Hath Zali Bethi Bai Raja Nai Aalu lyrics in Gujarati by Rakesh Barot, Reshma Thakor, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.