O Rupadi Nakhradi by Kaushik Bharwad, Tejal Thakor song Lyrics and video
| Artist: | Kaushik Bharwad, Tejal Thakor |
|---|---|
| Album: | Single |
| Music: | Sunil Vagheswari, Vishal Vageshwari |
| Lyricist: | Jashwant Gangani |
| Label: | Studio Saraswati Official |
| Genre: | Romantic |
| Release: | 2025 |
Lyrics (English)
O RUPADI NAKHRADI LYRICS: The Gujarati song is sung by Kaushik Bharwad and Tejal Thakor under Studio Saraswati Official label. "O RUPADI NAKHRADI" song was composed by Sunil Vagheswari and Vishal Vageshwari, with lyrics written by Jashwant Gangani. The music video of this Romantic song stars Pratik Vekariya and Sudha Tripathi. હો પ્રીત ઘડુલો અંતર પટમાં આવી ને ગઈ ઢોળી હો પ્રીત ઘડુલો અંતર પટમાં આવી ને ગઈ ઢોળી પ્રીત ઘડુલો અંતર પટમાં આવી ને ગઈ ઢોળી ઓ રૂપાળી નખરાળી તને આવી નોતી જાણી હે તું છે મારો મુરલીધર હું રાધા પ્યારી પ્યારી તું છે મારો મુરલીધર હું રાધા પ્યારી પ્યારી ઓ કાનુડા ભરવા મારે તારા ઘરના પાણી ઓ રૂપાળી નખરાળી તને આવી નોતી જાણી હે… ચંદ્ર સરીખું તેજ રૂપાળું કંચન વરણી કાયા શમણે આવી સાદ કરે મધરાતે લગાડે માયા ચંદ્ર સરીખું તેજ રૂપાળું કંચન વરણી કાયા શમણે આવી સાદ કરે મધરાતે લગાડે માયા ભારતલીરીક્સ.કોમ હાનાં કરતા હળવેથી અલ્યા પ્રિતું રે બંધાણી હાનાં કરતા હળવેથી અલ્યા પ્રિતું રે બંધાણી ઓ કાનુડા ભરવા મારે તારા ઘરના પાણી પ્રીત ઘડુલો અંતર પટમાં આવી ને ગઈ ઢોળી પ્રીત ઘડુલો અંતર પટમાં આવી ને ગઈ ઢોળી ઓ રૂપાળી નખરાળી તને આવી નોતી જાણી ઓ કાનુડા ભરવા મારે તારા ઘરના પાણી હો પ્રીતનું તરસ્યું મનડું મારું વાલમ પૂછે તુંજને મૌસમ આવી મળવાની હવે ક્યારે મળીશું કેને પ્રીતનું તરસ્યું મનડું મારું વાલમ પૂછે તુંજને મૌસમ આવી મળવાની હવે ક્યારે મળીશું કેને હે ઓરા આવો મનગમતા મારા રુદિયાના કેરા રાણી હે ઓરા આવો મનગમતા મારા રુદિયાના કેરા રાણી ઓ રૂપાળી નખરાળી તને આવી નોતી જાણી તું મારો મણિધર ને હું તારી નાર નવેલી તું મારો મણિધર ને હું તારી નાર નવેલી ઓ રૂપાળા ભરવા મારે તારા ઘરના પાણી ઓ રૂપાળી નખરાળી તને આવી નોતી જાણી ઓ કાનુડા ભરવા મારે તારા ઘરના પાણી. Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: O Rupadi Nakhradi lyrics in Gujarati by Kaushik Bharwad, Tejal Thakor, music by Sunil Vagheswari, Vishal Vageshwari. Includes YouTube video and lyrics in multiple languages.