Mane Mara Prem Per Vishwash Che by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2025 |
Lyrics (English)
મને મારા પ્રેમ પર વિશ્વાસ છે | MANE MARA PREM PER VISHWASH CHE LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Saregama Gujarati label. The music of the song is composed by Jitu Prajapati, while the lyrics of "Mane Mara Prem Per Vishwash Che" are penned by Rajan Rayka and Dhaval Motan. The music video of the Gujarati track features Jignesh Barot, Riya Jaiswal and Piyush Patel. ઓ જટકા થાય કે કટકા તોયે દોડી આવશે ઓ જટકા થાય કે કટકા તોયે દોડી આવશે જટકા થાય કે કટકા તોયે દોડી આવશે મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે ઓ મરશે પણ ફરસે નહીં કોઈથી ના રોકાશે મરશે પણ ફરસે નહીં કોઈથી ના રોકાશે મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે ઓ હું એને બોલાવું આયા વગર ના રહેશે જીવ ના જોખમેં પ્રેમ રે નિભાવશે ઓ મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે ઓ જટકા થાય કે કટકા તોયે દોડી આવશે જટકા થાય કે કટકા તોયે દોડી આવશે મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે ઓ રૂમ માં ભલે પુરીદો તાળું ભલે મારીદો ઘર ની પાછલી બારી એ થી ઉતરી ને આવશે ઓ દિવસ ને જવાદો રાત આખી જવા દો પરોઢિયા ના ૫ વાગે મળવા ને આવશે ઓ એનો મારો પ્રેમ તો જગ જાહેર રેહશે જુદા પાડવા વાડા હવે ઠબકાર રહેશે ઓ મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે ઓ જટકા થાય કે કટકા તોયે દોડી આવશે જટકા થાય કે કટકા તોયે દોડી આવશે મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે ભારતલીરીક્સ.કોમ ઓ પ્રેમ બહુ કરે છે મારા ઉપર મરે છે સોગંધ એના આલી મને સિગરેટ છોડાવતી ઓ મારી આંખે ભાળતી વાયદો એ પાડતી ચપ્પલ પહેરવાનો રે ઉઘાડા પગે આવતી ભલે આવે પ્રેમ મા તુફાન કે આંધી મળવા આવશે ઓઢણી થી મોઢું રે બાંધી ઓ મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે ઓ જટકા થાય કે કટકા તોયે દોડી આવશે ઓ જટકા થાય કે કટકા તોયે દોડી આવશે જટકા થાય કે કટકા તોયે દોડી આવશે મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે અરે જીગા ને એના પ્રેમ રે ઉપર વિશ્વાસ છે O zatka thay ke katka toye dodi aavse O zatka thay ke katka toye dodi aavse Zatka thay ke katka toye dodi aavse Mane mara prem re upar viswas che O marse pan farse nahi koithi na rokase Marse pan farse nahi koithi na rokase Mane mara prem re upar viswas che O hu ene bolavu aaya vagar na rahese Jiv na zokhame prem re nibhavse O mane mara prem re upar viswas che O zatka thay ke katka toye dodi aavse Zatka thay ke katka toye dodi aavse Mane mara prem re upar viswas che Mane mara prem re upar viswas che O roop ma bhale purido talu bhale marido Ghar ni pachali baari ae thi utari ne aavse O divas ne javado raat aakhi java do Parodhiya na 5 vage madva ne aavse O eno maro prem to jag jaher rahese Juda padva vada have thabkar rahese O mane mara prem re upar viswas che O zatka thay ke katka toye dodi aavse Zatka thay ke katka toye dodi aavse Mane mara prem re upar viswas che Mane mara prem re upar viswas che O prem bahu kare che mara upar mare che Sogandh ena aali mane sigrate chodavti O mari aankhe bhadti vaydo ae padti Chappal pahervano re ughada page aavti bharatlyrics.com Bhale aave prem ma tufan ke aandhi Madva aavse odhani thi modhu re bandhi O mane mara prem re upar viswas che O zatka thay ke katka toye dodi aavse O zatka thay ke katka toye dodi aavse Zatka thay ke katka toye dodi aavse Mane mara prem re upar viswas che Are jiga ne ena prem re upar viswas che Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Mane Mara Prem Per Vishwash Che lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.