Jai Kapi Balvanta by Chorus song Lyrics and video
Artist: | Chorus |
---|---|
Album: | Single |
Music: | Soor Mandir |
Lyricist: | Traditional |
Label: | Soormandir |
Genre: | Aarti, Devotional |
Release: | 2025 |
Lyrics (English)
JAI KAPI BALVANTA LYRICS IN GUJARATI: જય કપિ બળવંતા, This Gujarati Aarti and Devotional song is sung by Chorus & released by Soormandir. "JAI KAPI BALVANTA" song was composed by Soor Mandir, with lyrics written by Traditional. જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા જય કપિ બળવંતા જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા જય કપિ બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સૂત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપુ મદગંજન અસુર રિપુ મદગંજન ભય સંકટ હારી જય કપિ બળવંતા જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા જય કપિ બળવંતા ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહિ જંપે પ્રભુ પીડત નહિ જંપે હનુમંત હાક સુનીને હનુમંત હાક સુનીને થર થર થર કંપે જય કપિ બળવંતા જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા જય કપિ બળવંતા રઘુવીર સહાયે ઓળંગ્યો સાગર અતિ ભારી પ્રભુ સાગર અતિ ભારી સીતા શોધ લે આયે સીતા શોધ લે આયે કપિ લંકા જારી જય કપિ બળવંતા જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા જય કપિ બળવંતા ભારતલીરીક્સ.કોમ રામ ચરણ રતિ દાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા પ્રેમાનંદ કહે હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત વાંછીત ફળ દાતા જય કપિ બળવંતા જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા જય કપિ બળવંતા જય કપિ બળવંતા જય કપિ બળવંતા જય કપિ બળવંતા જય કપિ બળવંતા Jay kapi balvanta Prabhu jay kapi balvanta Sur nar muni jan vandit Sur nar muni jan vandit Padraj hanumanta Jay kapi balvanta Jay kapi balvanta Prabhu jay kapi balvanta Sur nar muni jan vandit Sur nar muni jan vandit Padraj hanumanta Jay kapi balvanta Proudh pratap pavan sut tribhuvan jaykari Prabhu tribhuvan jaykari Asur ripu madgunjan Asur ripu madgunjan Bhay sankat haari Jay kapi balvanta Jay kapi balvanta Prabhu jay kapi balvanta Sur nar muni jan vandit Sur nar muni jan vandit Padraj hanumanta Jay kapi balvanta Bhut pisach vikat grah pidat nahi jhampe Prabhu pidat nahi jhampe Hanumant haak sunine Hanumant haak sunine Thar thar thar kampe Jay kapi balvanta Jay kapi balvanta Prabhu jay kapi balvanta Sur nar muni jan vandit Sur nar muni jan vandit Padraj hanumanta Jay kapi balvanta Raghuvir sahaye odangyo sagar atibhari Prabhu sagar atibhari Sita sodh le aaye Sita sodh le aaye Kapi lanka jaari Jay kapi balvanta Jay kapi balvanta Prabhu jay kapi balvanta Sur nar muni jan vandit Sur nar muni jan vandit Padraj hanumanta Jay kapi balvanta Raam charan rati dayak sarnagat trata Prabhu sarnagat trata Premanand kahe hanumant Premanand kahe hanumant Vanchit fal data Jay kapi balvanta Jay kapi balvanta Prabhu jay kapi balvanta Sur nar muni jan vandit Sur nar muni jan vandit Padraj hanumanta Jay kapi balvanta bharatlyrics.com Jay kapi balvanta Jay kapi balvanta Jay kapi balvanta Jay kapi balvanta Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Jai Kapi Balvanta lyrics in Gujarati by Chorus, music by Soor Mandir. Includes YouTube video and lyrics in multiple languages.