Jyar Thi Tame Mali Gaya by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Vasu Charamata, AD Bhadramali |
Label: | Raghav Digital |
Genre: | Love |
Release: | 2025 |
Lyrics (English)
JYAR THI TAME MALI GAYA LYRICS IN GUJARATI: જયાર થી તમે મળી ગયા, The song is sung by Kajal Maheriya and released by Raghav Digital label. "JYAR THI TAME MALI GAYA" is a Gujarati Love song, composed by Shashi Kapadiya, with lyrics written by Vasu Charamata and AD Bhadramali. The music video of this song is picturised on Pratik Vekariya and Chhaya Thakor. હો મારા રોમ ને કરેલી માંગણી તમે લાગણી બની જ્યાં હો મારા રોમ ને કરેલી માંગણી તમે લાગણી બની જ્યાં તારા હારે મારા લેખ રોમ જાતે લખી જ્યાં અમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં હો જેમ રોમ અને સીતા તમે અમને મળી જ્યાં હથવારો મળ્યો હવાયો જેવા જોગ બની જ્યાં અમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં ભારતલીરીક્સ.કોમ હો તમે લખાયા આ અધઃ મા મારી લાઈફ થઇ જી ફાઇન અમે થઈ જ્યાં તમારા એન્ડ યુ યાર ઓલ્સો માઈન હો તમે લખાયા આ અધઃ મા મારી લાઈફ થઇ જી ફાઇન અમે થઈ જ્યાં તમારા એન્ડ યુ યાર ઓલ્સો માઈન હો મીઠી હાકર જેવો વાલ તારો ચાર ચોપડી ભણી જ્યાં જેમ દૂધ માં ભળી હાકર તારા માં ભળી જ્યાં અમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં હાચુ કઉ અમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં હો મારા કરમ માં લખાયા મોનુ ખુદ ને ભાગ્યશાળી તમે આયા ને અમે જીવ મજા અલગ છે જીવવાની હો તને હસતા જોવું ઓશો મા મારી હરખ ના માય હવાર માં તું રિહાય જો મારી હોજ ચમની થાય હો તને જોઈ જીવી લઉ છુ તારી આદત પડી જી બધી ફડી જી મન્નતો મને જન્નત મળી જી હો તને જોઈ જીવી લઉ છુ તારી આદત પડી જી બધી ફડી જી મન્નતો મને જન્નત મળી જી હો તારા મુખે જોઈ સ્માઈલ અમે પણ હસી જ્યાં તમે આયા ઝિંદગી મા બધા શમળા ફડી જ્યા અમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં હાચુ કઉ જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં હો જીવન ની કાઢી કેડી ડગલાં ભેડા ભેડા ભરજો કરુ રોમને મારા અરજી હર જન્મે કરમે લખજો હો ઓ તારા ચેહરા પર ની સ્માઈલ એ મારી જવાબદારી અમે લાડ ઘણા લડાવસુ તમે જીંદગી ચો મારી હો તમે જગ થી સો પડે મનડું તમને જોવા માંગે હસતા જોવુ તમને હર દિન દિવાળી લાગે હો તમે જગ થી સો પડે મનડું તમને જોવા માંગે હસતા જોવુ તમને હર દિન દિવાળી લાગે હો મારા રોમ ને કરેલી માંગણી તમે લાગણી બની જ્યાં હો મારા રોમ ને કરેલી માંગણી તમે લાગણી બની જ્યાં તારા હારે મારા લેખ રોમ જાતે લખી જ્યાં અમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં Ho mara rom ne kareli mangani tame lagani bani jya Ho mara rom ne kareli mangani tame lagani bani jya Tara hare mara lekh rom jate lakhi jya Ame jivta sikhi jya jaanthi tame madi jya Ho jem rom ane sita tame amne madi jya Hathvaro madyo havayo jeva jog madi jya Ame jivta sikhi jya jaanthi tame madi jya Ho tame lakhaya aa adh ma mari life thaiji fine Ame thai jya tamara and you are also mine Ho tame lakhaya aa adh ma mari life thaiji fine Ame thai jya tamara and you are also mine Ho methi hakar jevo vaal taro chaar chopadi bhani jya Jem dudh ma bhadi hakar tara ma bhadi jya Ame jivta sikhi jya jaanthi tame madi jya Hachu kau jivta sikhi jya jaanthi tame madi jya Ho mara karam ma lakhaya monu khudne bhagyashali Tame aaya ne ame jivya maja alag che jivvani Ho tane hasta jovu osho ma mari harakh na maay Havar ma tu rihay jo mari hoj chamni thay Ho tane joi jivi lau chu tari aadat padi ji Badhi fadi ji mannato mane jannat madi ji Ho tane joi jivi lau chu tari aadat padi ji Badhi fadi ji mannato mane jannat madi ji Ho tara mukhe joi smile ame pan hasi jya Tame aaya zindagi ma badha samla fadi jya Ame jivta sikhi jya jaanthi tame madi jya Hachu kau jivta sikhi jya jaanthi tame madi jya bharatlyrics.com Ho jivan ni kadhi kedi dagala bheda bheda bharjo Karu romne mara arji har janame karme lakhjo Ho o tara chehara par ni smile ae mari javabdari Ame laad ghana ladavsu tame zindagi cho mari Ho tame jag thi so pade mandu tamne jova mange Hasta jovu tamne har din diwali lage Tame jag thi so pade mandu tamne jova mange Hasta jovu tamne har din diwali lage Ho mara rom ne kareli mangani tame lagani bani jya Tara hare mara lekh rom jate lakhi jya Ame jivta sikhi jya jaanthi tame madi jya Hachu kau jivta sikhi jya jaanthi tame madi jya Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Jyar Thi Tame Mali Gaya lyrics in Gujarati by Kajal Maheriya, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.