Kholiya Juda Ne Jiv Aekj Jevo by Parth Gadhavi, Kuldeep Gadhavi song Lyrics and video
Artist: | Parth Gadhavi, Kuldeep Gadhavi |
---|---|
Album: | Single |
Music: | Gaurang Pala |
Lyricist: | Yuvraj Charan, Deep Charan |
Label: | Parth Gadhavi Official |
Genre: | Friendship |
Release: | 2025 |
Lyrics (English)
ખોળીયા જુદા ને જીવ એકજ જેવો | KHOLIYA JUDA NE JIV AEKJ JEVO LYRICS IN GUJARATI is recorded by Parth Gadhavi from Parth Gadhavi Official label. The music of the song is composed by Gaurang Pala, while the lyrics of "Kholiya Juda Ne Jiv Aekj Jevo" are penned by Yuvraj Charan and Deep Charan. હો કરશન કેવો કે તુને રામ રે કેવો આભ જેવા ટેકા આપે ભાઈ છો એવો ખાલી ખોળીયા એ ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો એ ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો હો હું તારા જેવો ને તું મારા રે જેવો કાલો ઘેલોને વીરો કરણ જેવો ખાલી ખોળીયા હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો ભારતલીરીક્સ.કોમ ઓ બાજી બોલીને પાછો મારી ભેળો હાલતો એક થાળીએ બેહી મારી ભેળો ખાતો હો હજારો મળ્યા એમાં એક જ તું ખાસ છે છેટો ન જાતો તું તો શ્વાસોનો શ્વાસ છે હો હું તારા જેવો ને તું મારા રે જેવો કાલો ઘેલોને વીરો કરણ જેવો ખાલી ખોળીયા હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો હો હજારો શું કરવા હાવજ એકે હજારા તું હોય હારે પછી દિવસો મજાના હો દિલના આ નાતાના ના હોય દેખાવા ભાગશાળી હોય મળે ભાઈબંધ આવા હો લાખોમાં એક તું છો હીરો રે મારો ભાઈબંધ નથી તું તો ભાઈ છે મારો ખાલી ખોલીયા હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો હો કાળજા કઠણ મુખે ભલે સાદો સીધો સંકટમાં સાથ છોડે એતો કોક બીજો હો નથી ખાલી નાતો આ જીવતા જીવવાનો મર્યા પછી મોકાળે હારે મળવાનો હો જમ હારે બાઘીલે ના જેવો રે તેવો મુઠીમાં મોત રાખે વાઘના જેવો ખાલી ખોલીયા હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો હો જીવતર માટે જેમ શ્વાસ છે જરૂરી તારા વિનાની એમ જિંદગી અધૂરી ઓ નાણા શું કરવા એ તો બધી મોહ માયા મિલકતથી મોંઘા અમે ભાઈબંધ કમાયા હો દીપ યુવરાજ કે તું દિલનો દરિયો ભાઈ બંધ માગ્યોને તું ભાઈ રે મળ્યો ખાલી ખોલીયા હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો Ho karshan kevo kr tane raam re kevo Aabh jeva teka aape bhai cho evo Khali kholiya Ae khali kholiya juda ne jiv aekj jevo Ae khali kholiya juda ne jiv aekj jevo Ho hu tara jevo ne tu mara re jevo Kalo ghelo ne viro karan jevo Khali kholiya He khali kholiya judane jiv aekj jevo He khali kholiya juda ne jiv aekj jevo O baazi boline pacho mari bhedo halto Ek thadiye behi mari bhedo khato Ho hajaro madya ema ek j tu khas che Cheto na jato tu to swaso no swas che Ho hu to tara jevo ne tu mara re jevo Kalo ghelone viro karan jevo Khali kholiya He khali kholiya judane jiv aekj jevo He khali kholiya juda ne jiv aekj jevo Ho hajaro su karva havaj eke hajara Tu hoy hare pachi pachi divaso majana Ho dilna aa naata na hoy dekhava Bhagyshali hoy made bhaibandh aava bharatlyrics.com Ho lakho ma ek tu cho hero re maro Bhaibandh nathi tu to bhai che maro Khali kholiya He khali kholiya judane jiv aekj jevo He khali kholiya judane jiv aekj jevo Ho kalja kathan mukhe bhale sado sidho Sankat ma sath chode eto kok bijo Ho nathi khali nato aa jivta jivavano Marya pachi mokale hare madvano Ho jam hare badhile na jevo re tevo Muthi ma mout vaghna jevo Khali kholiya He khali kholiya judane jiv aekj jevo He khali kholiya judane jiv aekj jevo Ho jivtar mate jem swas che jaruri Tara vinani em zindagi adhuri O naana su karva ae to badhi mohmaya Milkat thi mogha ame bhaibandh kamaya Ho deep yuvraj ke tu dilno dariyo Bhaibandh mangyo ne tu bhai re madyo Khali kholiya He khali kholiya judane jiv aekj jevo He khali kholiya judane jiv aekj jevo He khali kholiya judane jiv aekj jevo Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Kholiya Juda Ne Jiv Aekj Jevo lyrics in Gujarati by Parth Gadhavi, Kuldeep Gadhavi, music by Gaurang Pala. Includes YouTube video and lyrics in multiple languages.