Jabbar Lage Juvandi by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Jigar Jesangpura, Janak Jesanpura |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2025 |
Lyrics (English)
જબ્બર લાગે જુવાનડી | JABBAR LAGE JUVANDI LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Jhankar Music label. "JABBAR LAGE JUVANDI" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Jigar Jesangpura and Janak Jesanpura . The music video of this Love song stars Rakesh Barot, Pooja Rai and Hiral Patel. હો પેલી નજરે ગયા ગમી નથી તમારા માં કમી હો પેલી નજરે ગયા ગમી નથી તમારા માં કમી હો હો હો ઓ ઓ ઓ પેલી નજરે ગયા ગમી નથી તમારા માં કમી પેલી નજરે ગયા ગમી નથી તમારા માં કમી જોઇ ઝાટકો લાગ્યો દલડે જબ્બર લાગે રે જુવાનડી કોન માં મસ્ત લાગે કડી જોવો છો વળી વળી કોન માં મસ્ત લાગે કડી જોવો છો વળી વળી ઘાયલ કરે છોડી જબ્બર લાગે આ જુવાનડી હો બોલતા જોને બોલ કોક જે અમને ગમે એવા ચા પાણી ઠંડાપીણાં શુ કરું સેવા શુ કરું સેવા હે મસ્ત મજા ની તારી હેડ જોર પાતડી તારી કેડ મસ્ત મજા ની તારી હેડ જોર પાતડી તારી કેડ કાળા તલે મન મોયુ જબ્બર લાગે રે જુવાનડી હે કાળા તલે મન મોયુ જબ્બર લાગે રે જુવાનડી હો અડીયે તો દાગ પડે એવુ તારુ રૂપ બોલો તમારી બોલશા ચમ રોસો આમ ચૂપ હો નથી હારુ લાગતુ થઈ ને ફરે મ્યૂટ વખાણતા અમે થાકીયે કેવા લાગો છો રે ક્યુટ હો ગોરા ગોરા હાથે પેરી સ્ટે ટચ વોચ તમારા વિચાર માં મગજ થયુ સ્ટોપ મગજ થયુ સ્ટોપ હો વાત શુ કરું તારા વટ ની જોર લાગે નથડી વાત શુ કરું તારા વટ ની નાકે જોર લાગે નથડી ઝાટકો વાગે દલડે જબ્બર લાગો છો જુવાનડી હો જોઇ ઝાટકો વાગે દલડે જબ્બર લાગે રે જુવાનડી હો માનો મારા કેવુ તો વાત એક કહુ હાચુ કહુ છું દિલ થી તમે ગમો મને બહુ હો થોડી શર્મ મુકી સાઈડ માં દિલ નુ રાઝ ખોલો મારી જેમ તમે પણ દિલ ની વાત ખોલો હો મન માને મન માં શુ તુ વિચારે દિલ ની વાત દબાયેલી કાઢીદો બારે કાઢીદો બારે હો તમે વાત મારી મોની બની ગયા મારી રોણી વાત મારી મોની બની ગયા મારી રોણી દલડે વશી ગયા જબ્બર લાગોશો જુવાનડી ભારતલીરીક્સ.કોમ હે જોઇ ઝાટકો લાગે દલડે જબ્બર લાગેશે જુવાનડી ઘાયલ કરે છોડી જબ્બર લાગેશે જુવાનડી દલડે વશી ગયા જબ્બર લાગેશે જુવાનડી Ho peli najre gaya gami nathi tamara ma kami Ho peli najre gaya gami nathi tamara ma kami Ho ho ho o o o Peli najre gaya gami nathi tamara ma kami Peli najre gaya gami nathi tamara ma kami Joi zatko lagyo dalde jabbar lage re juvandi Kon ma mast lage kadi jovo cho vadi vadi Kon ma mast lage kadi jovo cho vadi vadi Ghayal kare chodi jabbar lage aa juvandi Ho bolta jone bol kok je amne game eva Cha pani thandapina su karu seva su karu seva He mast maja ni tari hed jor patali tari ked Mast maja ni tari hed jor patali tari ked Kala tale man moyu jabbar lage re juvandi He kala tale man moyu jabbar lage re juvandi Ho adiye to daag pade evu taru roop Bolo tamari bolsha cham roso aam chup Ho nathi haru lagtu thaine fare mute Vakhanta ame thakiye keva lago cho re cute Ho gora gora hathe peri stay touch watch Tamara vichar ma magaj thayu stop Magaj thayu stop Ho vat su karu tara vat ni jor lage nathadi Vat su karu tara vat ni jor lage nathadi Zatko vage dalde jabbar lago cho juvandi Ho joi zatko vage dalde jabbar lage re juvandi bharatlyrics.com Ho mano mara kevu to vat ek kahu Hachu kahu chu dil thi tame gamo mane bahu Ho thodi sarm muki side ma dil nu raaz kholo Mari jem tame pan dil ni vat kholo Ho man mane man ma su tu vichare Dil ni vat dabayeli kadhi do bare dadhi do bare Ho tame vat mari moni bani gaya mari roni Vat mari moni bani gaya mari roni Dalde vasi gaya jabbar lago so juvandi He joi zatko lage dalde jabbar lagese juvandi Ghayal kare chodi jabbar lage se juvandi Dalde vasi gaya jabbar lage se juvandi Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jabbar Lage Juvandi lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.