Ghaghro Ghume by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | DJ Kwid, Gaurav Dhola |
Lyricist: | Janki Gadhavi |
Label: | Jhankar Music |
Genre: | Dandiya |
Release: | 2025 |
Lyrics (English)
GHAGHRO GHUME LYRICS IN GUJARATI: Ghaghro Ghume (ઘાઘરો ઘૂમે) is a Gujarati Dandiya song, voiced by Vijay Suvada from Jhankar Music. The song is composed by DJ Kwid and Gaurav Dhola, with lyrics written by Janki Gadhavi. The music video of the song features Yuvraj Suvada and Sweta Sen. હે લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે હે ફરર ફરર ફરર એતો ફૂદડી ફરતી જાય ફરર ફરર ફરર એતો ફૂદડી ફરતી જાય લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે હા લાલ પીળો લાલ પીળો હે લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે હે ગોરી તારા કડલાં માં મોતીડા નખાવી દઉં ગોરી તારી નથણી માં ચાંદો ટંકાવી દઉં અરે ગોરી તારા કડલાં માં મોતીડા નખાવી દઉં ગોરી તારી નથણી માં ચાંદો ટંકાવી દઉં ગોરી તારા ચેહરા ને જોઈ ડૂબી જાય ચાંદો પેલો તને જોઈ ગભરાઈ જાય હે લટક મટક ચાલ તારી મનડું મોહી જાય લાલ પીળો અરે અરે લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે લાલ પીળો અરે અરે લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે હે ગોરી તારા ઝાંઝર માં ઘુઘરી નખાવી દઉં તુ કહે તો તારા પગ માં પેરાવી દઉં હે ગોરી તારા ઝાંઝર માં ઘુઘરી નખાવી દઉં તુ કહે તો તારા પગ માં પેરાવી દઉં વાલી તારા નખરા થી ઓગળી જાય સુરજ પેલો તને જોઈ શરમાઈ જાય હે ધડક ધડક થાય મારુ હૈયુ હારી જાય ભારતલીરીક્સ.કોમ લાલ પીળો અરે અરે લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે લાલ પીળો અરે અરે લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે He laal pilo ghaghro ghumar ghumar ghume re Laal pilo ghaghro ghumar ghumar ghume re He farar farar farar eto fudadi farti jay Farar farar farar eto fudadi farti jay Laal pilo ghagro ghumar ghumar ghume re Ha laal pilo laal pilo He laal pilo ghaghro ghumar ghumar ghume re Laal pilo ghaghro ghumar ghumar ghume re bharatlyrics.com He gori tara kadala ma motida nakhavi dau Gori tari nathani ma chando tankavi dau Are gori tara kadala ma motida nakhavi dau Gori tari nathani ma chando tankavi dau Gori tara chehra ne joi dubi jaay Chando pelo tane joi gabharai jaay He latak matak chaal tari manadu mohi jay Laal pilo are are laal pilo ghahro ghumar ghumar ghume re Laal pilo are are laal pilo ghahro ghumar ghumar ghume re He gori tara zhanzar ma ghughari nakhavi dau Tu kahe to tara pag ma peravi dau He gori tara zhanzar ma ghughari nakhavi dau Tu kahe to tara pag ma peravi dau Vali tara nakhra thi ogali jay Suraj pelo tane joi sarmai jay He dhadak dhadak thay maru haiyu haari jay Laal pilo are are laal pilo ghahro ghumar ghumar ghume re Laal pilo are are laal pilo ghahro ghumar ghumar ghume re Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Ghaghro Ghume lyrics in Gujarati by Vijay Suvada, music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.