Misri (Title Track) by Sonu Nigam song Lyrics and video
| Artist: | Sonu Nigam |
|---|---|
| Album: | Single |
| Music: | Parth Thakkar |
| Lyricist: | Niren Bhatt |
| Label: | Vraj Films |
| Genre: | Playful |
| Release: | 2025 |
Lyrics (English)
LYRICS OF MISRI (TITLE TRACK) IN GUJARATI: "મિસરી (ટાઇટલ ટ્રેક)", The song is sung by Sonu Nigam from Gujarati film Misri, directed by Kushal Naik. The film stars Manasi Parekh, Raunaq Kamdar, Tiku Talsania and in lead role. "MISRI (TITLE TRACK)" is a Playful song, composed by Parth Bharat Thakkar, with lyrics written by Niren Bhatt. યાદોની બારીએથી આંખોના ઓરડામાં ધીમેથી આવીને મળે હૈયાના દરિયામાં મળતી આ નદીઓમાં પ્રેમ જેમ આવીને મળે ભારતલીરીક્સ.કોમ મિસરી મીઠી રે મીઠી રે મીઠી રે મિસરી મીઠી રે મીઠી રે મીઠી રે મિસરી મીઠી રે મીઠી રે મીઠી રે મિસરી મીઠી રે મીઠી રે મીઠી રે માટી નવી પાણી નવું સંબંધો ઘડશે હવે મનમાં ઉગે માયા નવી કાયા નવી ઘડશે યાદોની બારીએથી આંખોના ઓરડામાં ધીમેથી આવીને મળે રંગો નથી સુગંધો નથી ફૂલો ગયા કરમાઈ છોડી ગયા ગીતો બધા સુની પડી શરણાઈ શરણાઈ શરણાઈ શરણાઈ હો શરણાઈ શરણાઈ સપના હવે કોરા પડ્યા સંબંધો તરસે હવે હો પાણી બધું આંખોમાં છે વાદળ નહીં વરસે મિસરી મિસરી Yaadon ni bariye thi aankho na orda ma dhime thi aavine made Haiya na dariya ma madti aa nadiyo ma prem jem aavine made Misri mithi re mithi re mithi re Misri mithi re mithi re mithi re Misri mithi re mithi re mithi re Misri mithi re mithi re mithi re Maati navi paani navu Sabandho ghadse have Mann ma uge maya navi Kaya navi ghadse Yaado ni bariye thi aankho na orda ma dhime thi aavine made Rango nathi sugandho nathi Foolon gaya karmai Chodi gaya geeto badha Suni padi sarnai Sarnai Sarnai Sarnai Ho sarnai Sarnai Sapna have kora padya Sabandho tarse have Ho paani badhu aankho ma che Vadal nahi varse bharatlyrics.com Misri Misri Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Misri (Title Track) lyrics in Gujarati by Sonu Nigam, music by Parth Thakkar. Includes YouTube video and lyrics in multiple languages.