Parnya Konudo Ramva Javu by Tejal Thakor, Savan Bharwad song Lyrics and video
Artist: | Tejal Thakor, Savan Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Rk Thakor |
Label: | POP SKOPE MUSIC |
Genre: | Devotional |
Release: | 2025 |
Lyrics (English)
પરણ્યા કોનુંડો રમવા જાવું | PARNYA KONUDO RAMVA JAVU LYRICS IN GUJARATI is recorded by Tejal Thakor and Savan Bharwad from Pop Skope Music label. The music of the song is composed by Shashi Kapadiya, while the lyrics of "Parnya Konudo Ramva Javu" are penned by Rk Thakor. The music video of the Gujarati track features Chhaya Thakor, Aarti Arohi, Saroj Raval, Krish Jani and Savji Raval. હો રમવા જવાદે કોનુડો રમવા જવાદે હો રમવા જવાદે કોનુડો રમવા જવાદે પરણ્યા ને પેલુ કેવાદે બે દાડા પિયર રેવાદે હો ઘરમાં બેઠા માવતરની રજા તો લેવાદે હો ઘરમાં બેઠા માવતરની રજા તો લેવાદે ઘરમો મોટી પાઘડી એને પેલુ પુસવાદે હઠીલી હાલતૂ રેવાદે પેલા માં બાપને કેવાદે હો રમવા જવાદે કોનુડો રમવા જવાદે પરણ્યા ને પેલુ કેવાદે બે દાડા પિયર રેવાદે હો મોટા ભાઈની વઉ બેઠી સે રિહણે તામે ના બેથા રો ઓમ હાથ મેલી લમ્ને હો મારા પિયર થી ફોન આવશે હાલ હમણે શુ કેશુ માવતર ને હાથ મેલ્યા લમણે હાથ મેલ્યા લમણે હો પાછળ પાછળ ફરે હખનુ પોણી તો પીવાદે ઘરમાં કરે જગડા લાગે નઈ તૂ જીવવાદે હઠીલી નોકરી જવાદે બે દાડા હાલ તૂ રેવાદે હો રમવા જવાદે કોનુડો રમવા જવાદે પરણ્યા ને પેલુ કેવાદે બે દાડા પિયર રેવાદે હો અમારી વાતો તમે કોને નથી લેતા ફરી ફરી ને નોમ પિયર નુ કા લેતા હો તમે તો અમારાથી ફરો સેટા સેટા નથી બોલતા માવતર બોલાવે કઈ બેટા બોલાવે છે બેટા ભારતલીરીક્સ.કોમ હો વેલી હવારે જાશું ગોડી હાલ તૂ રેવાદે હો આજ આવાનું કેતા ભાભી એમને આવાદે મોનીતિ આજનું રેવાદે પેલા ભાભીને આવાદે હો રમવા જવાદે કોનુડો રમવા જવાદે પરણ્યા ને પેલુ કેવાદે બે દાડા પિયર રેવાદે Ho ramva javade konudo ramva javade Ho ramva javade konudo ramva javade Paranya ne pelu kevade be dada piyar revade bharatlyrics.com Ho gharma betha mavtar ni raja to levade Ho gharma betha mavtar ni raja to levade Ho gharma moti paghdi ene pelu pusvade Hathili haal tu revade pela maa baap ne kevade Ho ramva javade konudo ramva javade Paranya ne pelu kevade be dada piyar revade Ho mota bhaini vau bethi se rihane Tame na betha ro om haath meli lamne Ho mara piyar thi phone aavshe haal hamne Shu keshu mavtar ne haath melya lamne Haath melya lamne Ho pachhal pachhal phare hakhu poni to pivade Gharma kare jagda lage nai tu jeevade Hathili nokri javade be dada haal tu revade Ho ramva javade konudo ramva javade Paranya ne pelu kevade be dada piyar revade Ho amari vaato tame kone nathi leta Fari fari ne nom piyar nu ka leta Ho tame to amarathi faro seta seta Piyar ma mavtar kai bolave che beta Bolave che beta Ho veli havare jashu godi haal tu revade Ho aaj avanu keta bhabhi emne aavade Moniti aajnu revade pela bhabhine aavade Ho ramva javade konudo ramva javade Paranya ne pelu kevade be dada piyaar revade Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Parnya Konudo Ramva Javu lyrics in Gujarati by Tejal Thakor, Savan Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.