Mara Sukh Dukh Ni Bhagidar by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Darshan Bazigar, Manish Pradhan |
Label: | KM Digital |
Genre: | Devotional |
Release: | 2025 |
Lyrics (English)
મારા સુખ દુઃખની ભાગીદાર | MARA SUKH DUKH NI BHAGIDAR LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under KM Digital label. "MARA SUKH DUKH NI BHAGIDAR" Gujarati song was composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Darshan Bazigar and Manish Pradhan . હો જગત બોલી ફરી જાય વાલા વેરી થઈ જાય હો જગત બોલી ફરી જાય વાલા વેરી થઈ જાય સિકોતર મોડુ ના થાય માં આબરુ ના જાય મને દુઃખ માં જોઈ માં તું જોડા પેરવા ના રઈ જગતે આપ્યો ચકારો માં તુ બની સહારો જગત બોલી ફરી જાય વાલા વેરી થઈ જાય સિકુ મોડુ ના થાય માડી આબરુ ના જાય મને દુઃખ માં જોઈ માં તું જોડા પેરવા ના રઈ જગતે આપ્યો ચકારો સિકુ બની સહારો દુનિયા એ આપ્યો ચકારો માં તુ બની સહારો હો દુનિયા ને નામ ના ટેવ પડે માં એવા કર્યા છે તે મારા કામ હો તુજ જનેતા જનમ દેનારી જીંદગી નો રથ મારો તુ હાંકનારી હો મારા સુખ દુઃખ મા ભાગ કરનારી માં જગતે આપ્યો ચકારો વિહત બની સહારો ઓ માં એ રૂપિયે રમાડ્યા અમને વટ થી જીવાડ્યા હો નસીબ માં ભાગ તું પડવા ના દે તારું બનાયેલુ બગડવા ના દે હો સુખ ના સરોવર તે છલકાયા હસતા મોઢે અમને જગતે વધાવ્યા ભારતલીરીક્સ.કોમ મારી ડૂબતી આ નાવ તારનારી માં જગતે આપ્યો ચકારો વિહત બની સહારો હો જગત બોલી ફરી જાય વાલા વેરી થઈ જાય સિકોતર મોડુ ના થાય વિહત આબરુ ના જાય મને દુઃખ માં જોઈ માં તું જોડા પેરવા ના રઈ દુનિયા એ આપ્યો ચકારો સિકુ બની સહારો જગતે આપ્યો ચકારો વિહત બની તુ સહારો જગતે આપ્યો ચકારો માં તુ બની સહારો જગત બોલી ફરી જાય વાલા વેરી થઈ જાય Ho jagat boli fari jay vala veri thai jay Ho jagat boli fari jay vala veri thai jay Sikotar modu na thay maa aabaru na jay Mane dukh ma joi maa tu joda perva na rai Jagate apyo chakaro maa tu bani saharo Jagat boli fari jay vala veri thai jay Siku modu na thay madi aabaru na jay Mane dukh ma joi maa tu joda perva na rai Jagate apyo chakaro siku bani saharo Duniya ae apyo chakaro maa tu bani saharo Ho duniya ne naam na tev pade maa Eva karya che te mara kaam Ho tuj janeta janam denari Zindagi no rath maro tu haknari Ho mara sukh dukh ma bhag karnari maa Jagate apyo chakaro vihat bani saharo O maa ae rupiye ramadya amane vat thi jivadya bharatlyrics.com Ho nasib ma bhag tu padva na de Taru banayelu bagadva na de Ho sukh na sarovar te chalkaya Hasta modhe amane jagate vadhavya Mari dubati aa naav tarnari maa Jagate apyo chakaro vihat bani saharo Ho jagat boli fari jay vala veri thai jay Sikotar modu na thay vihat aabaru na jay Mane dukh ma joi maa tu joda perva na rai Duniya ae apyo chakaro siku bani saharo Jagate apyo chakaro vihat bani tu saharo Jagate apyo chakaro maa tu bani saharo Jagat boli fari jay vala veri thai jay Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Sukh Dukh Ni Bhagidar lyrics in Gujarati by Kajal Maheriya, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.