Tane Bhulva Mate Marvu Pade by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Rakesh Barot, Mehul Barot |
Lyricist: | Aarav Kathi |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2025 |
Lyrics (English)
TANE BHULVA MATE MARVU PADE LYRICS IN GUJARATI: તને ભૂલવા માટે મરવું પડે, This Gujarati Sad song is sung by Rakesh Barot & released by Jhankar Music . "TANE BHULVA MATE MARVU PADE" song was composed by Rakesh Barot and Mehul Barot , with lyrics written by Aarav Kathi . The music video of this track is picturised on Rakesh Barot and Vidhi Shah. હો તને ભુલવા માટે તને ભુલવા માટે તને ભૂલવા માટે તો જાનુ મારે મરવુ રે પડે હે તને ભૂલવા માટે તો જાનુ મારે મરવુ રે પડે હે જાનુ જીવતે જીવ તને ભુલી જઉ તો પ્રિત મારી લાજે હે મને વહમુ લાગે બહુ ચમ તને ભુલી જઉ વહમુ લાગે બહુ ચમ તને ભુલી જઉ હે દમ ઘુટી જાય મારો દમ ઘુટી જાય એ દમ ઘુટી જાય દખ એનુ દર્દ બહુ નડે હો તને ભૂલવા માટે તો જાનુ મારે મરવુ રે પડે ભારતલીરીક્સ.કોમ હો જીવ વગર નુ ખોળીયુ થશે હાવ ખાલી અધુરા છિયે એક બીજા વગર વાલી હો મરવાનુ તુ કઈ સકે વાલી મોત મને કબુલ બાકી તુ કહે ને હુ ભુલી જઉ એજ તારી ભુલ છે હો તારા વગર હુ ગોડી અધુરો હાવશુ તારા વગર હુ ગોડી અધુરો હાવશુ હે તને પામવા માટે તને પામવા માટે તને પામવા માટે દુનિયા થી ભલે લડવુ રે પડે હે જાનુ જીવ રેડી દેશુ મારો ભલે મરવુ રે પડે હો જુદા નહિ પડીયે દુનિયા લાખ કરે કોશિશ પ્રેમ કર્યો સે દિલ થી આપણે નથી કોઈ ના દોશી હો તુ હારે હસે તો જીતુ લઈશુ આખી કાયનાત અલગ નહીં કરી શકે દુનિયા ની કોઈ તાકાત હો જીવવુ તારે સાથ મરવુ રે હંગાથ હો જીવવુ તારે સાથ મરવુ રે હંગાથ હે બાકી ભુલવા માટે હે તને ભુલવા માટે ભૂલવા માટે તો જાનુ મારે મરવુ રે પડે હો જાનુ તને જીવ તે જીવ ભુલી જઉ તો પ્રિત મારી લાજે હે તને ભૂલવા માટે તો જાનુ મારે મરવુ રે પડે Ho tane bhulva mate tane bhulva mate Tane bhulva mate to jaanu mare marvu re pade He tane bhulva mate to jaanu mare marvu re pade He jaanu jivte jiv tane bhuli jau to prit mare laaje He mane vahmu lage bahu cham tane bhuli jau Vahmu lage bahu cham tane bhuli jau He dum ghuti jay maro dum ghuti jay Ae dum ghuti jay dukh enu dard bahu nade Ho tane bhulva mate to jaanu mare marvu re pade Ho jiv vagar nu khodiyu thase haav khali Adhura chiye ek bija vagar vali Ho marvanu tu kai sake vali mot mane kabool Baki tu kahe ne hu bhuli jau ej tari bhul che bharatlyrics.com Ho tara vagar hu godi adhuro havsu Tara vagar hu godi adhuro havsu He tane pamva mate tane pamva mate Tane pamva mate duniya thi bhale ladvu re pade He jaanu jiv redi deshu maro bhale marvu re pade Ho juda nahi padiye duniya lakh kare koshish Prem karyo se dil thi aapne nathi koi na doshi Ho tu haare hase to jitu laishu aakhi kaynaat Alag nahi kari sake duniya ni koi takat Ho jivavu tare saath marvu re hangath Ho jivavu tare saath marvu re hangath He baki bhulva mate he tane bhulva mate Bhulva mate to jaanu mare marvu re pade Ho jaanu tane jiv te jiv bhuli jau to prit mari laaje He tane bhulva mate to jaanu mare marvu re pade Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Bhulva Mate Marvu Pade lyrics in Gujarati by Rakesh Barot, music by Rakesh Barot, Mehul Barot. Includes YouTube video and lyrics in multiple languages.