Pampa Sarovar Ni Paar by Hemant Chauhan song Lyrics and video
Artist: | Hemant Chauhan |
---|---|
Album: | Single |
Music: | Shailesh Thakar |
Lyricist: | Traditional |
Label: | Ekta Sound |
Genre: | Bhajan |
Release: | 2025 |
Lyrics (English)
PAMPA SAROVAR NI PAAR LYRICS IN GUJARATI: પંપા સરોવરની પાર, This Gujarati Bhajan song is sung by Hemant Chauhan & released by Ekta Sound. "PAMPA SAROVAR NI PAAR" song was composed by Shailesh Thakar, with lyrics written by Traditional. પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી ઋષિ-મુનિ સંતનો નિવાસ શબરીની ઝૂંપડી પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી ભારતલીરીક્સ.કોમ લીલું લીલું ઘાસ ગૌ માતને નિરાય છે પ્રેમ એથી પાણીડા પવાય શબરીની ઝૂંપડી એક બાજુ તુલસીના વન રુડા શોભતા એ વાયુ આવેને મહેકી જાય શબરીની ઝૂંપડી પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી લિપિ ઘૂંટીને રૂડો આશ્રમ દીપાવ્યો એ ધૂપ અને દીપ ઘણા થાય શબરીની ઝૂંપડી ચાલે અખંડ ધૂન શ્રીરામ નામની એ સંતોની સેવાયુ થાય શબરીની ઝૂંપડી પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી આશા છે મોટી મોટી રામ-લક્ષ્મણની વાલાજીની વાટડી જોવાય શબરીની ઝૂંપડી મીઠા મીઠા બોર ચાખી રામ માટે રાખ્યા ક્યારે આવીને જમી જાય શબરીની ઝૂંપડી પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી નામ લેતા વાટ જોતા રામજી પધાર્યા પ્રેમ થકી લાગે છે પાય શબરીની ઝૂંપડી કહે ભોળાનાથ શ્રી દશરથ નંદનના દર્શન કરી પાવન થવાય શબરીની ઝૂંપડી પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી ઋષિ-મુનિ સંતનો નિવાસ શબરીની ઝૂંપડી પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી Pampa sarovar ni paar sabarini jupadi Rushi muni sant no nivas sabari ni jupadi bharatlyrics.com Pampa sarovar ni paar sabarini jupadi Lilu lilu ghaas gaau maatne niray che Preme thi paanida pavay sabari ni jupadi Ek baju tulsi na van ruda sobhta Ae vayu aave ne maheki jay sabari ni jupadi Pampa sarovar ni paar sabarini jupadi Lipi ghutine rudo aashram dipavyo Ae dhoop ane dip ghana thay sabari ni jupadi Chale akhand dhun shri ram name ni Ae santo ni sevayu thay sabari ni jupadi Pampa sarovar ni paar sabarini jupadi Aasha che moti moti raam laxman ni Valaji ni vatadi jovay sabari ni jupadi Meetha meetha bor chakhi raam mate rakhya Kyare aavine jami jay sabari ni jupadi Pampa sarovar ni paar sabarini jupadi Naam leta vaat jota ramji padharya Prem thaki lage che pay sabari ni jupadi Kahe bholanath shri dashrath nanandna Darshan kari paavan thavay sabari ni jupadi Pampa sarovar ni paar sabarini jupadi Rushi muni sant no nivas sabari ni jupadi Pampa sarovar ni paar sabarini jupadi Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Pampa Sarovar Ni Paar lyrics in Gujarati by Hemant Chauhan, music by Shailesh Thakar. Includes YouTube video and lyrics in multiple languages.