Aabh Fatyu Ne Tuti Vijali by Rakesh Barot song Lyrics and video
| Artist: | Rakesh Barot |
|---|---|
| Album: | Single |
| Music: | Chirag Goswami |
| Lyricist: | Chandu Raval |
| Label: | Jhankar Music |
| Genre: | Bewafa (બેવફા) |
| Release: | 2025 |
Lyrics (English)
આભ ફાટ્યું ને તૂટી વીજળી | AABH FATYU NE TUTI VIJALI LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Jhankar Music label. The music of the song is composed by Chirag Goswami, while the lyrics of "Aabh Fatyu Ne Tuti Vijali" are penned by Chandu Raval. The music video of the Gujarati track features Rakesh Barot, Kinjal Vaghela and Nirav Bhrahmbhatt. હો આભ ફાટ્યું ને તૂટી માથે વીજળી આભ ફાટ્યું ને તૂટી માથે વિજળી પ્રેમ ના મારગ માં ખોટો છેતરાણો જીરે હો ઓ ઓ જેના ભરોશે હતી મારી જિંદગી જેના ભરોશે હતી મારી જિંદગી મેઠી વાતો માં ખોટો ભરમાણો જીરે હે હુતો પ્રેમ ના મારગ માં ખોટો છેતરાણો જીરે અને નેડો હતો નાનપણ નો હો ઓ ઓ ઓ અરે રે રે એને કેમ કરી ભૂલ્યો ભૂલાય અરે પલ માં હે પલ માં થયા એતો પારકા હે અરે રે રે હવે જીવતર કેમ નુ જીવાય હે દુઃખ નો દાડો હે દુઃખ નો દાડો ને વેરણ માથે રાતડી દુઃખ નો દાડો ને વેરણ માથે રાતડી જીવતે જીવ ચિંતા માં જઇ હળગાણો જીરે હો આભ ફાટ્યું ને તૂટી માથે વીજળી આભ ફાટ્યું ને તૂટી માથે વિજળી પ્રેમ ના મારગ માં ખોટો ભરમાણો જીરે પ્રેમ ના મારગ માં ખોટો ભરમાણો જીરે ભારતલીરીક્સ.કોમ પણ વાતો હતી એની વાલપ ની અરે રે રે કરતી હતીં મને બહુ લાડ પણ ખોટ પડી પણ ખોટ પડી હવે મને એના પ્રેમ ની અરે રે રે મારે માથે ઊગ્યા દુઃખના ઝાડ હે ભગવાન જોડે હે ભગવાન જોડે માંગુ એટલી ભીખ રે હે ભગવાન જોડે માંગુ એટલી ભીખ રે હે પ્રેમ ના મારગે ના કોઈ ને ના લૂટતો જીરે હે વાલા પ્રેમ ના મારગે ના કોઈ ને લૂટતો જીરે હે પ્રેમ ના મારગે ના કોઈ ને લૂટતો જીરે Ho aabh fatyu ne tuti mathe vijali Aabh fatyu ne tuti mathe vijali Prem na marag ma khoto chetarano jire Ho o o jena bharose hati mari zindagi Jena bharose hati mari zindagi Methi vato ma khoto bharmano jire He huto prem na marag ma khoto chetrano jire Ane nedo hato nanpan no ho o o o Are re re ene kem kari bhulyo bhulay Are pal ma he pal ma thaya eto parka He are re re have jivtar kem nu jivay He dukh no dado He dukh no dado ne veran mathe ratadi Dukh no dado veran mathe ratadi Jivte jiv chinta ma jai hadgano jire Ho aabh fatyu ne tuti mathe vijali Aabh fatyu ne tuti mathe vijali Prem na marag ma khoto bharmano jire Prem na marag ma khoto bharmano jire bharatlyrics.com Pan vato hati eni valap ni Are re re karti hati mane bahu laad Pan khot padi pan khot padi Have mane ena prem ni Are re re mare mathe ugya dukh na jaad He bhagwan jode He bhagwan jode mangu etali bhikh re He bhagwan jode mangu etali bhikh re He prem na marage na koi ne na lutto jire He vala prem na marage na koi ne lutto jire He prem na marage na koi ne lutto jire Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Aabh Fatyu Ne Tuti Vijali lyrics in Gujarati by Rakesh Barot, music by Chirag Goswami. Includes YouTube video and lyrics in multiple languages.