Man Gamti Malan by Pankaj Mistry song Lyrics and video
| Artist: | Pankaj Mistry |
|---|---|
| Album: | Single |
| Music: | Jackie Gajjar |
| Lyricist: | Maulik Desai |
| Label: | Jhankar Music |
| Genre: | Love |
| Release: | 2025 |
Lyrics (English)
મન ગમતી માલણ | MAN GAMTI MALAN LYRICS IN GUJARATI is recorded by Pankaj Mistry from Jhankar Music label. The music of the song is composed by Jackie Gajjar, while the lyrics of "Man Gamti Malan" are penned by Maulik Desai. The music video of the Gujarati track features Vicky Rajput and Namrata Solanki. હો મારા દીલ માં રેનારી મને જીવ કેનારી હો મારા દીલ માં રેનારી મને જીવ કેનારી શુ મજબુર થઈ ગઈ મન ગમતી માલણ આજે દૂર થઈ ગઈ મારી જોડે રેનારી બધી વાતો કેનારી કશું કેવા ના રઈ મન ગમતી માલણ આજે દૂર થઈ ગઈ હો બની ને રેતી મારો પડછાયો પણ એનો આ ફેસલો મને ના હમજાયો બની ને રેતી મારો પડછાયો પણ એનો આ ફેસલો મને ના હમજાયો મને વાલ કરનારી મને દિલ થી ચાહનારી વાલી વાલ ભૂલી ગઈ મન ગમતી માલણ આજ દૂર થઈ ગઈ હો ઓ ઓ મન ગમતી માલણ આજ દૂર થઈ ગઈ હો રાજી થઈ જતા અમે એકબીજા ને ભાળી દિલના નગર માં હતી લીલીછમ વાડી હો વાલ ની હતી વનસ્પતિ હું હતો વન માળી રોજ મળતા વાતો કરતા લઈ ને હાથે તાળી હો એવુ તો શુ રે આવી ગયુ તુ રોતો રાત મેલીને હાલી ગઈ મારી જાન એવુ તો શુ રે આવી ગયુ તુ રોતો રાત મેલીને હાલી ગઈ મારી જાન મારા જોડે જમનારી મીઠી રમતો રમનારી દુઃખ ભરપૂર દઈ ગઈ મન ગમતી માલણ આજે દૂર થઈ ગઈ હો ઓ ઓ મન ગમતી માલણ આજે દૂર થઈ ગઈ હો પુરાવા ના આપવા પડે એવી હતી કહાની પ્રેમ તો સૌ કરે છે જુદી રીત હતી અમારી હો લાગતું બધું બરબાદ ને એવું હતું પ્રીત નું ગણિત પણ છેલ્લા સરવાળે થઈ જુદાઈ ની જીત ભારતલીરીક્સ.કોમ હો કઈ રીતે આવે મુખે મુસ્કાન વાડી ના વેપાર માં મારે થયુ શે નુકશાન હો કઈ રીતે આવે મુખે મુસ્કાન વાડી ના વેપાર માં મારે થયુ શે નુકશાન હો મારા દીલ માં રેનારી મને જીવ કેનારી શુ મજબૂર થઈ ગઈ મન ગમતી માલણ આજે દૂર થઈ ગઈ હો ઓ ઓ મન ગમતી માલણ આજે દૂર થઈ ગઈ Ho mara dil ma renari mane jiv kenari Ho mara dil ma renari mane jiv kenari Su mazboor thai gai man gamti malan aaje door thai gai Mari jode renari badhi vato kenari Kasu keva na rai man gamti malan aaje door thai gai bharatlyrics.com Ho bani ne reti maro padchayo Pan eno aa fesalo mane na hamjayo Bani ne reti maro padchayo Pan eno aa fesalo mane na hamjayo Mane vaal karnari mane dil thi chahnari Vaali vaal bhuli gai man gamti malan aaj door thai gai Ho o o man gamti malan aaj door thai gai Ho raji thai jata ame ekbija ne bhadi Dilna nagar ma hati lilichham vadi Ho vaal ni hati vanaspati hu hato van mali Roj madta vato karta lai ne hathe taali Ho evu to su re aavi gayu tu roto raat meline haali gai mari jaan Evu to su re aavi gayu tu roto raat meline haali gai mari jaan Mara jode jamnari mithi ramto ramnari Dukh bharpur dai gai man gamti malan aaje door thai gai Ho o o man gamti malan aaje door thai gai Ho purava na aapva pade evi hati kahani Prem to sau kare che judi rit hati amari Ho lagtu badhu barbad ne evu hatu prit nu ganit Pan chhela sarvade thai judai ni jeet Ho kai rite aave mukhe mushkan Vadi na vepar ma mare thayu se nukshan Ho kai rite aave mukhe mushkan Vadi na vepar ma mare thayu se nukshan Ho mara dil ma renari mane jiv kenari Su mazboor thai gai man gamti malan aaje door thai gai Ho o o man gamti malan aaje door thai gai Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Man Gamti Malan lyrics in Gujarati by Pankaj Mistry, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.