Tara Dilma Hamesha Raheva Mangu Chhu by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Ketan Barot |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2025 |
Lyrics (English)
TARA DILMA HAMESHA RAHEVA MANGU CHHU LYRICS IN GUJARATI: તારા દિલ માં હમેશા હુ રેવા માંગુ છુ, The song is sung by Vijay Suvada and released by Jhankar Music label. "TARA DILMA HAMESHA RAHEVA MANGU CHHU" is a Gujarati Love song, composed by Dhaval Kapadiya , with lyrics written by Ketan Barot . The music video of this song is picturised on Yuvraj Suvada and Hiral Patel. હે તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ હો તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ હો તારા દિલ માં હમેશા હુ રેહવા માંગુ છુ તુ સાથ નિભાવજે જિંદગીભર તુ સાથ નિભાવજે જિંદગીભર હો તારા દિલ માં હમેશા હુ રેહવા માંગુ છુ હો તારા દિલ માં હમેશા હુ રેહવા માંગુ છુ હો તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ ભારતલીરીક્સ.કોમ હો મન ગામતા માનસ તમે છો અમારા રાત દાડો જોવુ હુતો સપના તમારા હો લાગો છો તમે મને વાલા રે વાલા તમને જોઈ ને મારા વિતે છે દાડા હો કરું પ્રેમ કેટલો તને શુ ખબર કરુ પ્રેમ કેટલો તને શુ ખબર હો રોજ પ્રેમ ભરી વાતો હુ કરવા માંગુ છુ હો તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ હો થવાદેવા નથી તમને આગાપાછા સાચવવામાં તને પડશું નહી કાચા જયા સુધી રહેશે ચાંદ ને તારા રાખીશુ કાયમ તમને દિલ માં અમારા હો તારી જોડે વિતાવું મારો આ સફર તારી જોડે વિતાવું મારો આ સફર તને મન ના મોંઘેરા મોલ રે રાખુ છુ હો તારા હસવા નુ કારણ હુ બનવા માંગુ છુ He tara hasva nu karan hu banva mangu chhu Ho tara hasva nu karan hu banva mangu chhu Ho tara dil ma hamesha hu reva mangu chhu Tu Sath Nibhavje Jindagibhar Tu Sath Nibhavje Jindagibhar Ho tara dil ma hamesha hu reva mangu chhu Ho tara dil ma hamesha hu reva mangu chhu Ho tara hasva nu karan hu banva mangu chhu bharatlyrics.com Ho man gamata manas tame chho amara Rat dado jovu huto sapna tamara Ho lago chho tame mane vala re vala Tamane joi ne mara vite chhe dada Ho karu prem ketlo tane shu khabar Karu prem ketlo tane shu khabar Ho roj prem bhari vato hu karva magu chhu Ho tara hasva nu karan hu banva mangu chhu Ho thavadeva nathi tamne aaghapacha Sachvava ma tane padshu nahi kacha Jaya sudhi rehshe chand ne tara Rakhishu tamne kayam dil ma amara Ho tari jode vitavu maro aa safar Tari jode vitavu maro aa safar Tane mana na maghera mol re rakhu chhu Ho tara hasva nu karan hu banva mangu chhu Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Dilma Hamesha Raheva Mangu Chhu lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.