Bolo Jay Jagannath by Divya Chaudhary song Lyrics and video
| Artist: | Divya Chaudhary |
|---|---|
| Album: | Single |
| Music: | Dipesh Raghav Studio |
| Lyricist: | Jayesh Rajgor |
| Label: | Divya Chaudhari Official |
| Genre: | Devotional |
| Release: | 2025 |
Lyrics (English)
BOLO JAY JAGANNATH LYRICS: Bolo Jay Jagannath is a Devotional song, voiced by Divya Chaudhary from Divya Chaudhari Official. The Gujarati song is composed by Dipesh Raghav Studio, with lyrics written by Jayesh Rajgor. હો આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ હો આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ જય જગન્નાથ બોલો જય જગન્નાથ હો ટોળે વળી સૌ કોઈ રથ યાત્રા જોવા જાય હૈયા સૌના હરખાય વ્હાલા ના ગીતો ગાય વ્હાલા ના ગીતો ગાય મારા વ્હાલા ના આવે રથડાં વેર્યા શેરીએ શેરીએ ફૂલડાં મારા વ્હાલા ના આવે રથડાં વેર્યા શેરીએ શેરીએ ફૂલડાં જય જગન્નાથ બોલો જય જગન્નાથ ભારતલીરીક્સ.કોમ હો આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ જય જગન્નાથ બોલો જય જગન્નાથ બોલો જય જગન્નાથ બોલો જય જગન્નાથ હો વાગે ઝાલર નો ઝણકાર રૂડો ઢોલ નો ધબકાર મારા નગર શેઠ ની ચર્ચા ચોફેર થાય જય જય કાર વીરા બલરામ ને બેની એવા સુભદ્રા ના સંગે કર્ણાવતી રંગાયું રણછોડજી ના રંગે હો રથ ના ચાલે પૈડાં જય જય રણછોડ બોલાય વ્હાલા ના દર્શન કાજે સૌ નું હૈયું હિલોળા ખાય હૈયું હિલોળા ખાય હો આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ જય જગન્નાથ બોલો જય જગન્નાથ બોલો જય જગન્નાથ બોલો જય જગન્નાથ હરી આવ્યા આજે મારા ભાગ્ય ખુલી ગયા એમને રથમાં બેસતાં જોઈ પાવન અમે થયા રથમાં બેસી વ્હાલો મારો કેવો રે મલકાય દઈને આશીર્વાદ સૌને આગળ વ્હાલો જાય હો ખેંચી રથની દોરી સૌ રાજી રાજી થાય દિવ્યા ચૌધરી વ્હાલા રૂડા ગુણલા તારા ગાય હૈયે રે હરખાય હો આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ આવી અષાઢી બીજ બોલે મોરલા ચમકે વીજ જય જગન્નાથ બોલો જય જગન્નાથ બોલો જય જગન્નાથ બોલો જય જગન્નાથ જય જગન્નાથ બોલો જય જગન્નાથ. Ho aavi ashadhi bij bole morla chamke vij Ho aavi ashadhi bij bole morla chamke vij Aavi ashadhi bij bole morla chamke vij Jay jagannath bolo jay jagannath Mara vhala na ave rathda Verya sheriye sheriye fulda Mara vhala na ave rathda Verya sheriye sheriye fulda Jay jagannath bolo jay jagannath Ho tode vadi sau koi rath yatra jova jay Haiya sauna harkhay vhala na geeto gay Vhala na geeto gay bharatlyrics.com Ho aavi ashadhi bij bole morla chamke vij Aavi ashadhi bij bole morla chamke vij Jay jagannath bolo jay jagannath Bolo jay jagannath bolo jay jagannath Ho vage zalar no zankar rudo dhol no dhabkar Mara nagar sheth ni charcha chofar thay jay jay kar Vira balram ne beni aeva subhadra na sange Karnavati rangayu ranchhod ji na range Ho rath na chale paida jay jay ranchhod bolay Vhala na darshan kaje saunu haiyu hiloda thay Haiyu hiloda thay Ho aavi ashadhi bij bole morla chamke vij Aavi ashadhi bij bole morla chamke vij Jay jagannath bolo jay jagannath Bolo jay jagannath bolo jay jagannath Hari aayva aje mara bhagya khuli gaya Aemne raht ma besta joi pavan ame thaya Rath ma besi vhalo maro kevo re malkay Daine ashirvad saune agal vhalo jay Ho khechi rath ni dori sau raji raji thay Divya chaudhri vhala ruda gunla tara gay Haiye re harkay Ho aavi ashadhi bij bole morla chamke vij Aavi ashadhi bij bole morla chamke vij Jay jagannath bolo jay jagannath Bolo jay jagannath bolo jay jagannath Jay jagannath bolo jay jagannath. Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Bolo Jay Jagannath lyrics in Gujarati by Divya Chaudhary, music by Dipesh Raghav Studio. Includes YouTube video and lyrics in multiple languages.