Shubh Labh by Kinjal Rabari song Lyrics and video
| Artist: | Kinjal Rabari |
|---|---|
| Album: | Single |
| Music: | Rajni Prajapati |
| Lyricist: | Amarat Vayad, Aarav Kathi |
| Label: | Jannat Video Patan |
| Genre: | Devotional |
| Release: | 2025 |
Lyrics (English)
SHUBH LABH LYRICS IN GUJARATI: શુભ લાભ, The song is sung by Kinjal Rabari and released by Jannat Video Patan label. "SHUBH LABH" is a Gujarati Devotional song, composed by Rajni Prajapati, with lyrics written by Amarat Vayad and Aarav Kathi. The music video of this song is picturised on Viyona Patil, Velji Vada and Janvi Panchal. હે પાંચ કર્યા ચાંદલા કંકુ ના સાથિયોં પુરી લખ્યું શુભ લાભ હે પાંચ કર્યા ચાંદલા કંકુ ના સાથિયોં પુરી લખ્યું શુભ લાભ ભારતલીરીક્સ.કોમ શુભ લાભ શુભ લાભ હે મન મા માંગેલુ મા એ મેળવ્યું આતો એનો છે પ્રતાપ હો સાથ આપીને સાહસ કરાયું ગોર ધાણા વેચાયા મા તે વાળી ને વળી વેળા અમે બધા રે દેખાયા પાંચ કર્યા પાંચ કર્યા પાંચ કર્યા ચાંદલા કંકુ ના સાથિયોં પુરી લખ્યું શુભ લાભ શુભ લાભ શુભ લાભ હા સુખ ની સોયે રમાડ્યા કદી વેઠ્યો ના અમે તાપ દેવ નો દીધેલ દેવ જેવો દિકરો છે મારો લક્ષ્મી રૂપી દિકરી મારી તુલસી નો ક્યારો આ સુરજ ના અજવાડા પડે મારા આંગણે પરિવાર ખિલ્યો મારો જેમ ફૂલ આવે પાગણે હે નવા મકાન નુ મુરત કર્યું મારુ સપનુ થયુ સાકાર મનગમતું ઘર મેળવી આપ્યું મા તારો આભાર પાંચ કર્યા પાંચ કર્યા પાંચ કર્યા ચાંદલા કંકુ ના સાથિયોં પુરી લખ્યું શુભ લાભ શુભ લાભ શુભ લાભ હા સુખ ની સોયે રમાડ્યા કદી વેઠ્યો ના અમે તાપ બહુ ખુશ હુ મા તે માણસ મેળવી આપ્યા વાહ છે ભાવતા ભોજન ઘેર બને રોજ મારે ખાવા હે હસ્તી ને હેમખેમ રાખજે માં મારી વાડી તારું ચલાયું ચાલે છે ચલાવતી રેજે માડી હે નવી છોડાઈ ગાડી સપનુ સાકાર થઈ જ્યુ આજ નતું વિચાર્યુ એવુ મા એ મેળવ્યું આપોઆપ પાંચ કર્યા પાંચ કર્યા પાંચ કર્યા ચાંદલા કંકુ ના સાથિયોં પુરી લખ્યું શુભ લાભ શુભ લાભ શુભ લાભ હા સુખ ની સોયે રમાડ્યા કદી વેઠ્યો ના અમે તાપ He paanch karya chandla kankoo na Sathiyon puri lakhyu shubh labh He paanch karya chandla kankoo na Sathiyon puri lakhyu shubh labh bharatlyrics.com Shubh labh shubh labh He mann ma mangelu maa ae medvyu Aato eno chhe partaap Ho saath apine sahas karayu Ghordhana vechaya Maa te vaali ne vali vela Ame badha re dekhaya Paanch karya paanch karya Paanch karya chandla kankoo na Sathiyon puri lakhyu shubh labh Shubh labh shubh labh Ha sukh ni soye ramadya Kadi vethyo na ame taap Dev no didhel dev jevo dikaro chhe maro Laxmi rupi dikari mari tulsi no kyaro Aa suraj na ajwada pade mara aangane Pariwar khilyo maro jem phool aave pagane He nava makan nu murat karyu Maru sapnu thayu sakar Mangamtu ghar medvi aapyu maa taro aabhar Paanch karya paanch karya Paanch karya chandla kankoo na Sathiyon puri lakhyu shubh labh Shubh labh shubh labh Ha sukh ni soye ramadya Kadi vethyo na ame taap Bahu khush hu maa te manas medvi aapya wah Are bhavta bhojan gher bane roj mare khava He hasti ne hemkhem rakhje maa mari vadi Taru chalayu chale chhe chalavti reje maadi He navi chhodai gaadi sapnu sakaar thai jyu aaj Natu vicharyu evu maa ae medvyu aapo aap Paanch karya paanch karya Paanch karya chandla kankoo na Sathiyon puri lakhyu shubh labh Shubh labh shubh labh Ha sukh ni soye ramadya Kadi vethyo na ame taap Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Shubh Labh lyrics in Gujarati by Kinjal Rabari, music by Rajni Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.