Chakli by Ishani Dave song Lyrics and video
Artist: | Ishani Dave |
---|---|
Album: | Single |
Music: | DJ Kwid, Gaurav Dhola |
Lyricist: | Janki Gadhavi |
Label: | T-Series |
Genre: | Masti |
Release: | 2025 |
Lyrics (English)
CHAKLI LYRICS IN GUJARATI: ચકલી, The song is sung by Ishani Dave and released by T-Series Gujarati label. "CHAKLI" is a Gujarati Masti song, composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Janki Gadhavi . The music video of this song is picturised on Aarti Rajput, Hiral Patel and Piyush Patel. ચકલી ઉડે ફરર કાબર ઉડે ફરર કાગડો ઉડે ફરર ચકલી પાછી આઈ ગઈ ચકલી ઉડે ફરર વિમન ઉડે ફરર પતંગ ઉડે ફરર ચકલી પાછી આઈ જાય છ ભારતલીરીક્સ.કોમ ચ્યોથી આઈ આ ચકલી નખરાળી કોઈ તો ક્યો આ છે કોની ઘરવાળી ચ્યોથી આઈ આ ચકલી નખરાળી કોઈ તો ક્યો આ છે કોની ઘરવાળી લિધુ માથે ગામ આખુ લિધુ માથે ગામ આખુ ના કોય દી એ શર્માણી જીભે તીખી ધાર બધા થાય પાણી પાણી એ મોંડવે બેઠી ચકલી મસ્કારા મારે ચિયા ગોમ જઈને મસ્કારા મારે અલી માંડવે બેઠી ચકલી મસ્કારા મારે ચિયા ગોમ જઈને મસ્કારા મારે અરર ચ્યોથી આઈ આ ચકલી નખરાળી કોઈ તો ક્યો આ છે કોની ઘરવાળી એકલી એકલી નીકળતી જ્યારે માર્કેટ માં લાગે જાણે સિંહણ ફરતી જંગલમા એકલી એકલી નીકળતી જ્યારે માર્કેટ માં લાગે જાણે સિંહણ ફરતી હે આંખો લટક મટક થાય એનાથી બધા બીવે ભાઈ આવી માથાભારે બાઈ કોય ચમની સહે ભાઈ કરે રાખે કામ એનુ અરે કરે રાખે કામ એનુ કોય દી એ અટવાણી ગરમ છે મિજાજ બધા થાય ધાણી ધાણી એ મોંડવે બેઠી ચકલી મસ્કારા મારે ચિયા ગોમ જઈને મસ્કારા મારે અલી માંડવે બેઠી ચકલી મસ્કારા મારે ચિયા ગોમ જઈને મસ્કારા મારે અરર ચકલી ધાકડ એકલી કાફી છે ચર્ચા ના કર કે તારી વારી છે લટક મટક ડોલે કમર ધાકડ છે ચોરી એની ભોળી આંખો જોઈ એને હલકા માં ના તોલ બેટા દી માં તારા દેખાઈ જાહે ખોલે તારી પોલ ધાકડ આવે છે હામે આવે છે કે ધાકડ આવે છે હામે આવે છે ચ્યોથી આઈ આ ચકલી નખરાળી કોઈ તો ક્યો આ છે કોની ઘરવાળી ઘા એ ઘા એ નીકળતી જ્યારે બુલેટ પર લાગે જાણે શોલે મા લેડી ગબ્બર ઘા એ ઘા એ નીકળતી જ્યારે બુલેટ પર લાગે જાણે શોલે મા લેડી ગબ્બર હાય રે રે ધડક ધડક થાય એને જોઈ બધા ભાગી જાય આવી ડોન જેવી બાઈ કોઈ ચમ ની સહે ભાઈ એ ઝટપટ છે ચાલ એની હે ઝટપટ ચાલ ના કોઈ દી એ ભટકાણી કરે રાખે રાજ જાણે હોય શનિ રાની એ મોંડવે બેઠી ચકલી મસ્કારા મારે ચિયા ગોમ જઈને મસ્કારા મારે અલી માંડવે બેઠી ચકલી મસ્કારા મારે ચિયા ગોમ જઈને મસ્કારા મારે અરર એ મોંડવે બેઠી ચકલી મસ્કારા મારે ચિયા ગોમ જઈને મસ્કારા મારે Chakli ude frr Kabar ude frr Kagdo ude frr Chakli pachi aayi gayi Chakli ude frr Viman ude frr Patang ude frr Chakli pachi aayi jaay cha Chyothi aayi aa chakli nakhrali Koyi to kyo aa che koni gharwali bharatlyrics.com Chyothi aayi aa chakli nakhrali Koyi to kyo aa che koni gharwali Lidhu mathe gam aakhu Lidhu mathe gam na koyi di ae sharmani Jibhe tikhi dhar badha thay pani pani Ae mondve bethi chakli maskara mare Chiya gom jayi ne maskara mare Ali mondve bethi chakli maskara mare Chiya gom jayi ne maskara mare arrr Chyothi aayi aa chakli nakhrali Koyi to kyo aa che koni gharwali Ekli ekli nikalti jyare marketma Lage jane sihan farti jungalma Ekli ekli nikalti jyare marketma Lage jane sihan farti He aankho latak matak thay Enathi badha bive bhai Aavi mathbhare bayi Koyi chamni sahe bhai Kare rakhe kam enu Are kare rakhe kam na koyi di ae aatvani Garam che mijaj badha thay dhani dhani Ae mondve bethi chakli maskara mare Chiya gom jayi ne maskara mare Ali mondve bethi chakli maskara mare Chiya gom jayi ne maskara mare arrr Chakli dhakad ekli kafi che Charcha na kar ke tari vari che Latak matak dole kamar dhakad che chori Eni bholi aankho joyi ene halkama na tol Beta di ma tara dekhayi jahe khole tari pol Dhakad aave che hame aave che Ke dhakad aave che hame aave che Chyothi aayi aa chakli nakhrali Koyi to kyo aa che koni gharwali Gha ae gha ae nikalti jyare buller par Lage jane sholey ma lady gabbar Gha ae gha ae nikalti jyare buller par Lage jane lady gabbar Hay re dhadak dhadak thay Ene joyi badha bhagi jay Aavi don jevi bayi Koyi cham ni sahe bhai Ae zatpat che Chal eni He zatpat chal na koyi di ae bhatkani Kare rakhe raj jane hoy shani rani Ae mondve bethi chakli maskara mare Chiya gom jayi ne maskara mare Ali mondve bethi chakli maskara mare Chiya gom jayi ne maskara mare arrr Mondve bethi chakli maskara mare Chiya gom jayi ne maskara mare Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chakli lyrics in Gujarati by Ishani Dave, music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.