Varse Varsad by Pankaj Mistry song Lyrics and video

Artist:Pankaj Mistry
Album: Single
Music:Jackie Gajjar
Lyricist:Pankaj Mistry
Label:Jhankar Music
Genre:Sad
Release:2025

Lyrics (English)

VARSE VARSAD LYRICS IN GUJARATI: વરસે વરસાદ, This Gujarati Sad song is sung by Pankaj Mistry & released by Jhankar Music . "VARSE VARSAD" song was composed by Jackie Gajjar , with lyrics written by Pankaj Mistry . The music video of this track is picturised on Pankaj Mistry, Amit Shah and Shudha Tripathi.
હો મોસમ આવ્યુ છે વરસાદનુ
હો ઓ ઓ મોસમ આવ્યુ છે વરસાદનુ
મને રડવાનુ આવ્યુ એની યાદનુ
હો દૂર થઈ ગઈ દિલ ની રાણી
જીવન માં ફરી વળ્યું પાણી
માથે વરસે વરસાદ અહી વરસે મારી આંખ
એક સપનુ રેવાય નહી એની સંગાથનુ
થઈ ગયુ ધારેલુ મારા નાથનુ
હો અધૂરી રહી ગઈ કહાની
આંખ માં આવી ગયા પાણી
માથે વરસે વરસાદ અહી વરસે મારી આંખ
હો ઓ ઓ માથે વરસે વરસાદ અહી વરસે મારી આંખ
ભારતલીરીક્સ.કોમ
હો તમે તો વાલી વરસાદ બહુ ગમતો
ભીંજાતી તુને મેઘ ઝરમર વરસતો
મેઠો એ મેહુલીયો આજ નથી ગમતો
વરસે માથે વાદળા તોય હુ તરસતો
હો ગલીયે ગલીયે ગોતી વાળી
તોય તુ ક્યાંય ના દેખાણી
માથે વરસે વરસાદ અહી વરસે મારી આંખ
હાય એ એ માથે વરસે વરસાદ અહી વરસે મારી આંખ
હો ખોટ નથી પડવા દિધી તને કોઈ વાતની
હાજર કરી દેતો જે માંગે અડધી રાતની
હો ઓ ઓ હાથ હુ ફેરવતો ત્યારે ઉંઘ તને આવતી
તને તો ટેવ હતી ફરતા મારા હાથની
હો મને લાગે છે બીજાની ટેવ પાડી
દૂર થઇ ગઈ મારી જોડે રેનારી
માથે વરસે વરસાદ અહી વરસે મારી આંખ
હો ઓ ઓ માથે વરસે વરસાદ અહી વરસે મારી આંખ
Ho mosam aavyu che varsad nu
Ho o o mosam aavyu che varsad nu
Mane radva nu aavyu eni yaad nu
Ho dur thai gai dil ni rani
Jivan ma fari vadyu pani
Mare varse varsad ahi varse mari aankh
Ek sapnu revay nahi eni sangath nu
Thai gayu dharelu mara naath nu
Ho adhuri rahi gai kahani
Aankg ma aavi gaya pani
Mathe varse varsad ahi varse mari aankh
Ho o o mathe varse varsad ahi varse mari aankh
bharatlyrics.com
Ho tame vali varsad bahu gamto
Bhinjati tane megh jharmar varsto
Metho ae mehuliyo aaj nathi gamto
Varse mathe vadada toy hu tarsato
Ho galiye galiye goti vadi
Toy tu kyay na dekhani
Mathe varse varsad ahi varse mari aankh
Hay ae ae mathe varse varsad ahi varse mari aankh
Ho khot nathi padva didhi tane koi vaat ni
Hajar kari deto je mange adadhi raat ni
Ho o o haath hu feravto tyare ungh tane aavti
Tane to tev hati farta mara haath ni
Ho mane lage che bijani tev paadi
Dur thai gai mari jode renari
Mathe varse varsad ahi varse mari aankh
Ho o o mathe varse varsad ahi varse mari aankh
Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Varse Varsad lyrics in Gujarati by Pankaj Mistry, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.