Umbra Vaali by Osman Mir song Lyrics and video
Artist: | Osman Mir |
---|---|
Album: | Single |
Music: | Kedar-Bhargav |
Lyricist: | Bhargav Purohit |
Label: | Jannock Films |
Genre: | Devotional |
Release: | 2025 |
Lyrics (English)
UMBRA VAALI LYRICS IN GUJARATI: Umbra Vaali (ઉંબરા વાળી) is a Gujarati Devotional song, voiced by Osman Mir from Jannock Films. The song is composed by Kedar-Bhargav, with lyrics written by Bhargav Purohit. હે માડી ચૌદે ભરમાંડ તારી કોખમાં રે તું તો બેઠી ગબ્બર જેવા ગોખમાં રે આજ આવી નવરાત આવ ચોકમાં રે દેવા ભક્તિની રીત તારી લોકમાં લોકમાં લોકમાં રે ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે હે ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે હે મારી ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે ભારતલીરીક્સ.કોમ હે રાજી ઘરમાં જો નાર એ જ તારો શણગાર તારા દીવડાની જ્યોત એના સ્મિતમાં એનો નમણો ખીલકાટ તારે ચહેરે ચમકાટ એનું સપનું વણાયું તારા ગીતમાં એના હૈયે ઉમંગ તારો રંગ માડી તારી કીર્તિ ગવાજો એના સંગમાં સંગમાં સંગમાં રે ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે હે મારી ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે હે મારી ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે He maadi chaude bharmad tari kokhma re Tu to bethi gabbar jeva gokh ma re Aaj aavi navrat aav chok ma re Deva bhakti ni rit lokma lokma lokma re Umbravaali rije to dungarwali rije He umbravaali rije to dungarwali rije He mari umbra vaali rije to dungrawali rije He raji ghar ma jo naar Ae j taro shangar Tara divada ni jyot ena smit ma Eno namano khilkat Tare chahere chamkat Enu sapnu vanayu tara git ma bharatlyrics.com Ena haiye umang taro rang maadi Tari kirti gavajo ena sangma sangma sangma re Umbravaali rije to dungrawali rije He mari umbravaali rije to dungravaali rije Umbravaali rije to dungrawali rije He mari umbravaali rije to dungravaali rije Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Umbra Vaali lyrics in Gujarati by Osman Mir, music by Kedar-Bhargav. Includes YouTube video and lyrics in multiple languages.