Ankho Thi Ankho Mali by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Rohit Thakor |
Lyricist: | Rami |
Label: | Bechar Thakor Official |
Genre: | Love |
Release: | 2025 |
Lyrics (English)
આંખો થી આંખો મળી | ANKHO THI ANKHO MALI LYRICS IN GUJARATI: The song is sung by Bechar Thakor under Bechar Thakor Official label. "ANKHO THI ANKHO MALI" Gujarati song was composed by Rohit Thakor , with lyrics written by Bharat Rami . The music video of this Love song stars Bechar Thakor and Pooja Rai. હોહોહો હોહોહો આંખોથી આંખો મળી જાણે દુઆઓ ફડી આંખોથી આંખો મળી જાણે દુઆઓ ફડી કેવી અસર છે દિલ બેખબર છે કેવી અસર છે દિલ બેખબર છે જ્યારથી મને તું મળી બે રંગ મારી હતી જિંદગાની આવીને રંગો ભર્યા તે દીવાની બે રંગ મારી હતી જિંદગાની આવીને રંગો ભર્યા તે દીવાની મંજ હવે તું મળી ભારતલીરીક્સ.કોમ જ્યારથી મને તું મળી જ્યારથી મને તું મળી હો ધડકી ઉઠ્યું છે તડપી ઉઠ્યું છે દિલ તારું નામ લઈ બેચેનીઓ છે બેતાબીયો છે પલભર આરામ નહીં હો તારી મોહોબ્બતને પામી લીધી મે મનની મુરાદોને પૂરી કીધી મે તારી મોહબ્બતને પામી લીધી મે મનની મુરાદોને પૂરી કીધી મે ખુશીઓની આઈ ઘડી જ્યારથી મને તું મળી હો જ્યારથી મને તું મળી હો નાદાનીઓ છે શેતાનીઓ છે તારી અદામાં સનમ હું વારી ગયો છું તારો થયો છું સાચું કહું તારી કસમ હો લાગે તું શબ્દોની વહેતી સરિતા જાણે મનહારે લખેલી કવિતા લાગે તું શબ્દોની વહેતી સરિતા જાણે મનહારે લખેલી કવિતા વાંચ્યા કરું હર ઘડી જ્યારથી મને તું મળી લા લા લા લા જ્યારથી મને તું મળી Ho ho ho ho ho ho Aankho thi aankho madi jane duao fadi Aankho thi aankho madi jane duao fadi Kevi asar che dil bekhabar che Kevi asar che dil bekhabar che Jyarthi mane tu madi Be rang mari hati zindgani Aavine rango bharya te diwani Be rang mari hati zindgani Aavine rango bharya te diwani Manj have tu madi Jyarthi mane tu madi Jyarthi mane tu madi Ho dhadki uthyu che tadpi uthyu che Dil taru naam lai Bechaniyo che betabiyo che Palbhar aaram nahi Ho tari mohabbbat ne paami lidhi me Mann ni murado ne puri kidhi me Tari mohabbat ne paami lidhi me Mann ni murado ne puri kidhi me Khushiyo ni aai ghadi Jyarthi mane tu madi Ho jyarthi mane tu madi bharatlyrics.com Ho nadaniyo che setaniyo che Tari adaa ma sanam Hu vari gayo che taro thayo chu Sachu kahu tari kasam Ho lage tu sabdo ni vaheti sarita Jane manhare lakheli kavita Lage tu sabdo ni vaheti sarita Jane manhare lakheli kavita Vanchya karu har ghadi Jyarthi mane tu madi La la la la Jyarthi mane tu madi Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ankho Thi Ankho Mali lyrics in Gujarati by Bechar Thakor, music by Rohit Thakor. Includes YouTube video and lyrics in multiple languages.