Bol Maari Ambe by Aishwarya Majmudar song Lyrics and video

Artist:Aishwarya Majmudar
Album: Single
Music:Mir Desai
Lyricist:Aishwarya Majmudar
Label:Aishwarya Majmudar
Genre:Devotional
Release:2025

Lyrics (English)

એક સ્થાને દિવ્ય લોકથી પ્રાગટ્ય આદિશક્તિ
ચાર ભુવનના તારા થઈ જલહલતી તારી ધરતી
પાવાગઢના ડુંગર ઉપર ધ્વજાઓ આજ ફરકતી
શક્તિપીઠની કાયા આજ જ્વાળા બની ઝબક્તી
મંગલ ગૌરી કામાખ્યા ને મહાકાલિકા રસભર રાચે
દેવલોક આખુ નિહાળે મા
જગદંબાના રૂપ સ્વરૂપે પર્વત આખો ઝગમગ ઝળકે
એકાવન પણ એક પ્રાણ છે મા હે મા મા
ભારતલીરીક્સ.કોમ
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
ગબ્બર કેરા ગોખમા મારી અંબિકા રમનારી
ચાચર કેરા ચોકમા અમને ઘેલા કરનારી
ગબ્બર કેરા ગોખમા મારી અંબિકા રમનારી
ચાચર કેરા ચોકમા અમને ઘેલા કરનારી
તારી દયાનો પાર ના આવે તારી દયાનો પાર ના આવે
તુજ માંત દયાળી
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
તારી કરુણાનો ન પાર માડી તું તારણહારી
તેજ લલાટે જોઈ ને મા જાઉં વારી વારી
તારી કરુણાનો ન પાર માડી તું તારણહારી
તેજ લલાટે જોઈ ને મા જાઉં વારી વારી
તારી શોભા ઝળહળે મા તારી શોભા ઝળહળે ને
તુ જ મા મમતાળી
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
સર્વ જગતમા તારો મહિમા
શક્તિદાત્રી મારી અંબિકા
પ્રચંડ તારી જ્યોતિ હે મા
Ek sthane divya lokthi pragtya aadishakti
Chaar bhuvan na tara thai jalhalti tari dharti
Pavagadh na dungar upar dhwajao aaj farakti
Shaktipithni kacha aaj jwala bani zhabakti
Mangal gouri kamakhya ne mahakalika rasbhar rache
Devlok aakhu inhale maa
Jagdamba na rukh swaroope parvat aao jagmag zhadke
Ekavan pan ek praan che ma he maa maa
bharatlyrics.com
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Gabbar kera gokhma mari ambika ramnari
Chachar kera chowk ma amne ghela karnari
Gabbar kera gokhma mari ambika ramnari
Chachar kera chowk ma amne ghela karnari
Tari daya no paar na aave tari daya no paar na aave
Tuj maat dayali
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Tari karuna no na paar maadi tu taranhari
Tej lalate joi ne maa jaau vaari vaari
Tari karuna no na paar maadi tu taranhari
Tej lalate joi ne maa jaau vaari vaari
Taro spbha jadhale maa taro sobha jadhade ne
Tu j ma mamtali
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Bol maari ambe jay jay ambe
Sarv jagat ma taro mahima
Shaktidatri mari ambika
Prachand tari jyoti he maa
Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.

About: Bol Maari Ambe lyrics in Gujarati by Aishwarya Majmudar, music by Mir Desai. Includes YouTube video and lyrics in multiple languages.