Vitamin U by Kaushik Bharwad song Lyrics and video

Artist:Kaushik Bharwad
Album: Single
Music:DJ Adee
Lyricist:Rahul Dafda, DJ Adee
Label:Saregama Gujarati
Genre:Love
Release:2025

Lyrics (English)

VITAMIN U LYRICS IN GUJARATI: વિટામિન યુ, The song is sung by Kaushik Bharwad and released by Saregama Gujarati label. "VITAMIN U" is a Gujarati Love song, composed by DJ Adee, with lyrics written by Rahul Dafda and DJ Adee. The music video of this song is picturised on Kaushik Bharwad, DJ Adee, Maitri Trivedi and Roshan.
હે મને ઇંગ્લિશ માં લવ જેવો
હિન્દી માં પ્યાર જેવો
ઘણો બધો પ્રેમ થયો છે
ઇંગ્લિશ માં ગર્લ
હિન્દી માં લડકી
અરે ગુજરાતી છોકરી ગમી છે
કોઈ ૧૦૮ બોલાવો
મને ૧૦૪ તાવ
કોઈ હાર્ટ સ્પેશિયલ
દિલના ડોક્ટર બોલાવો
કોઈ ૧૦૮ બોલાવો
મને ૧૦૪ તાવ
કોઈ હાર્ટ સ્પેશિયલ
દિલના ડોક્ટર બોલાવો
લવ ઇશ્ક પ્યાર મને પ્રેમ નો છે તાવ
ના એ ના બી ના સી વિટામિન યુ નો અભાવ
દિલ ના ડોક્ટરે જણાવ્યું છે
વિટામિન યુ યુ યુ ની કમી છે
દિલ ના ડોક્ટરે જણાવ્યું છે
વિટામિન યુ યુ યુ ની કમી છે
અરે કોઈ મારું
અરે અરે કોઈ મારું
અરે કોઈ મારું બ્લડ પ્રેશર
ચેક તો કરાવો
લવ ના લફડા માં મારો થઈ ન જાય દાવ
ફાસ્ટ જલ્દી ફટાફટ સોલ્યુશન લાવો
હું તો છોકરી ના ચક્કર માં ઘેલો થયો સાવ
કોઈ ૧૨૦ નો લાવો માવો 300 નો ખવડાવો
પાવરફુલ એનર્જી નો ડોઝ તો અપાવો
કોઈ ૧૨૦ નો લાવો માવો 300 નો ખવડાવો
પાવરફુલ એનર્જી નો ડોઝ તો અપાવો
ભારતલીરીક્સ.કોમ
સ્ટ્રોંગ કડક રજવાડીની ચા તો પિવડાવો
લીંબુ શરબત નઈ તો ઓ આર એસ લાવો
દિલ ના ડોક્ટરે જણાવ્યું છે
વિટામિન યુ યુ યુ ની કમી છે
દિલ ના ડોક્ટરે જણાવ્યું છે
વિટામિન યુ યુ યુ ની કમી છે
અરે કોઈ મને
અરે અરે કોઈ મને
અરે કોઈ મને આઈ સી યુ માં એડમીટ કરાવો
આ ગુજરાતી છોકરી મને આપતી ના ભાવ
બેબી કરતા પેહલા મને બોર્નવિટા પીવડાવો
આ છોકરી ના ચક્કર માં ચઢ્યો મને તાવ
કોઈ પંડિત બોલાવો મારી કુંડળી બતાવો
મારી બકુડી જોડે મારા સગપણ કરાવો
કોઈ પંડિત બોલાવો મારી કુંડળી બતાવો
મારી બકુડી જોડે મારા સગપણ કરાવો
કેશ નગદ રોકડા માં લોન તો અપાવો
બહુ રહ્યો વાંઢો મારા લગ્ન તો કરાવો
દિલ ના ડોક્ટરે જણાવ્યું છે
વિટામિન યુ યુ યુ ની કમી છે
દિલ ના ડોક્ટરે જણાવ્યું છે
વિટામિન યુ યુ યુ ની કમી છે
He mane english ma love jevo
Hindi ma pyar jevo
Ghano badho prem thayo che
English ma girl
Hindi ma ladaki
Are gujarati chokari gami che
Koi 108 bolavo
Mane 104 taav
Koi heart special
Dilna doctor bolavo
Koi 108 bolavo
Mane 104 taav
Koi heart special
Dilna doctor bolavo
bharatlyrics.com
Love ishq pyar mane prem no che taav
Na a na b na c vitamin u no abhav
Dil na doctore janavyu che
Vitamin u u u ni kami che
Dil na doctore janavyu che
Vitamin u u u ni kami che
Are koi maru
Are are koi maru
Are koi maru blood pressure
Check to karavo
Love na lafda ma maro thai na jay daav
Fast jaldi fatafat solution lavo
Hu to chokari na chakkar ma ghelo thayo saav
Koi 120 no lavo mavo 300 no khavdavo
Powerful energy no dozz to apavo
Koi 120 no lavo mavo 300 no khavdavo
Powerful energy no dozz to apavo
Strong kadak rajwadi ni cha to pivdavo
Limbu sarbat nai to o r s lavo
Dil na doctore janavyu che
Vitamin u u u ni kami che
Dil na doctore janavyu che
Vitamin u u u ni kami che
Are koi mane
Are are koi mane
Are koi mane icu ma admit karavo
Aa gujarati chokari mane aapti na bhav
Baby karta pahela mane bornvita pivdavo
Aa chokari na chakkar ma chadhyo mane taav
Koi pandit bolavo mari kundali batavo
Mari bakudi jode mara sagpan karavo
Koi pandit bolavo mari kundali batavo
Mari bakudi jode mara sagpan karavo
Cash nagad rokda ma loan apavo
Bahu rahyo vandho mara lagan to karavo
Dil na doctore janavyu che
Vitamin u u u ni kami che
Dil na doctore janavyu che
Vitamin u u u ni kami che
Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.

About: Vitamin U lyrics in Gujarati by Kaushik Bharwad, music by DJ Adee. Includes YouTube video and lyrics in multiple languages.