Sapna Ek Pal Ma Todi Jay by Rakesh Barot song Lyrics and video

Artist:Rakesh Barot
Album: Single
Music:Dipesh Chavda
Lyricist:Ajay Gohel
Label:Saregama Gujarati
Genre:Sad
Release:2025

Lyrics (English)

SAPNA EK PAL MA TODI JAY LYRICS: The Gujarati song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "SAPNA EK PAL MA TODI JAY" song was composed by Dipesh Chavda, with lyrics written by Ajay Gohel. The music video of this Sad song stars Rakesh Barot , Riddhi Trailer and Bobby Kalpesh .
હો દિલમા જખમ દર્દ ભરી આજે તુ તો જાય
હો દિલમા જખમ દર્દ ભરી આજે તુ તો જાય
સજાવેલા સપના એક પલમા તોડી જાય
તારો આશિક દુઃખી થાય ના કદી તુ સુખી થાય
તારો આશિક દુઃખી થાય ના કદી તુ સુખી થાય
હો રડી ને રડી ને મારા દિવસો આજે જાય
તને શું ખબર હાલ દિલના કેવા થાય છે
હો દિલમા જખમ દર્દ ભરી આજે તુ તો જાય
સજાવેલા સપના એક પલમા તોડી જાય
તારો આશિક દુઃખી થાય ના કદી તુ સુખી થાય
તારો આશિક દુઃખી થાય ના કદી તુ સુખી થાય
હો દિલને તે મારા પહેલા આદત પડાવી
નહિ જુદા પડીયે એવી સોગંધો ખવડાવી
હસતા રાખી ચહેરાને અમને ગઈ ફસાવી
દયાના રાખી ખોટી દિલને આશા આપી
દિલને આશા આપી
હો નોતું રે વિચાયું કે આવું કંઈક થાય છે
પોતા ના મોનેલા આજ મુજથી દૂર થાયછે
હો કઈદો કઈ ભૂલ થઇ મને ના હમજાય
અચાનક પ્રેમ નફરત બની જાય
તારો આશિક દુઃખી થાય ના કદી તુ સુખી થાય
તારો આશિક દુઃખી થાય ના કદી તુ સુખી થાય
ઓ ખુશીયો ની લહેરો તારી કેટલા દિવસ રહેશે
હસી લીધું ઘણા દાડા રોઈ હવે લેજે
કરેલા ગુનાની સજા જરૂર તને મળશે
યાદ કરી ભૂલો તારી તું તો રે તડપ સે
તું તો રે તડપ સે
હો તારા લીધે ઘણા દુઃખો અમને પણ થયા હતા
જયારે જાન છોડી તમે અમને રે ગયા હતા
ભારતલીરીક્સ.કોમ
હો કરો જેવા કરમ એવી સજા મળી જાય
લાખ માંગો માફી તોય માફ નહિ કરાય
તારો આશિક દુઃખી થાય ના કદી તુ સુખી થાય
તારો આશિક દુઃખી થાય ના કદી તુ સુખી થાય
તારો આશિક દુઃખી થાય ના કદી તુ સુખી થાય.
Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.

About: Sapna Ek Pal Ma Todi Jay lyrics in Gujarati by Rakesh Barot, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.