Sodi Cham Sharmay Chhe by Kaushik Bharwad song Lyrics and video
Artist: | Kaushik Bharwad |
---|---|
Album: | Single |
Music: | DJ Kwid, Gaurav Dhola |
Lyricist: | Darshan Baazigar |
Label: | Rameshwar Digital |
Genre: | Love |
Release: | 2025 |
Lyrics (English)
SODI CHAM SHARMAY CHHE LYRICS IN GUJARATI: Sodi Cham Sharmay Chhe (સોડી ચમ શરમાય છે) is a Gujarati Love song, voiced by Kaushik Bharwad from Rameshwar Digital . The song is composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Darshan Baazigar . The music video of the song features Karan Rajveer and Divya Bhatt. ઓ તારી હાટુ સોના શણગાર લાવી દઉં કે પગ માં રણજણ કરતી પાયલ પહેરાવી દઉં ઓ તારી હાટુ સોના શણગાર લાવી દઉં કે પગ માં રણજણ કરતી પાયલ પહેરાવી દઉં તારા મોઢે થી આઈ લવ યૂ મારે હાંભળવું છે મને પ્રેમ કરે કે નઈ એ મારે જાણવું છે એ સોડી તું ચમ શરમાય છે જોઈ તને ફૂલ કરમાય છે તું ચમ શરમાય છે હા એ સોડી તું ચમ શરમાય છે જોઈ તને ફૂલ કરમાય તું ચમ શરમાય છે હા હે તમે કંચન સી કાયા નું કરશો રે શું કહેવું આ આશિક નું માનીલે તું હા પાડવા માં તું અરે વિચારે છે શું પ્રેમ ની ભાષા નકારે છે તું અરે શાને કરે છે તું નખરા તારી જાત ને સમજે શકીરા મને ઈગનોર કરે તું શાને અરે હવે તો તું માની જાને એ સોડી તું ચમ શરમાય છે જોઈ તને ફૂલ કરમાય છે તું ચમ શરમાય છે હા એ સોડી તું ચમ શરમાય છે જોઈ તને ફૂલ કરમાય તું ચમ શરમાય છે હા હે તારો ચેહરો થયો મારી આંખો માં ફિટ અરે દિલ કરે ફોટો કરું તારો ક્લિક હવે બઉ થયું લેટ ના કરાવતું વેટ મારી હારે હવે તું થઈ જાને સેટ ભારતલીરીક્સ.કોમ અરે ક્યાં સુધી ફિલ્ડિંગ ભરાવિશ તારી પાછળ મને ના દોડાવીશ ડેટ મળવાની ક્યારે તું આપીશ અરે હવે તો તું માની જાને અલી સોડી તું ચમ શરમાય છે જોઈ તને ફૂલ કરમાય છે સોડી તું ચમ શરમાય છે હા એ સોડી તું ચમ શરમાય છે જોઈ તને ફૂલ કરમાય છે સોડી તું ચમ શરમાય છે હા O tari haatu sona sanghar lavi dau Ke pag ma ranjan karti payal paheravi dau O tari haatu sona sanghar lavi dau Ke pag ma ranjan karti payal paheravi dau Tara modhe thi I love you mare hambhdvu che Mane prem kare ke nai ae mare janvu che Ae sodi tu cham sarmay chhe Joi tane fool karmay chhe Tu cham sarmay chhe ha Ae sodi tu cham sarmay chhe Joi tane fool karmay chhe Tu cham sarmay chhe ha He tane kanchan si kaya nu karso re su Kahevu aa aashik nu manile tu Ha padva ma tu are vichare che su Prem ni bhasha nakare che tu Are sane kare che tu nakhra Tari jaat ne samje shkeera Mane ignore kare tu saane Are have to tu mani jaane Ae sodi tu cham sarmay chhe Joi tane fool karmay chhe Tu cham sarmay chhe ha Ae sodi tu cham sarmay chhe Joi tane fool karmay chhe Tu cham sarmay chhe ha He taro cheharo thayo mari aankho ma feet Are dil kare photo karu taro click Have bau thayu late na karavtu wait Mari hare have tu thai jaane set Are kya sudhi filding bharavis Tari pachad mane na dodavis Date madvani kyare tu aapis Are have to mani jaane Ali sodi tu cham sarmay chhe Joi tane fool karmay chhe Tu cham sarmay chhe ha bharatlyrics.com Ae sodi tu cham sarmay chhe Joi tane fool karmay chhe Tu cham sarmay chhe ha Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sodi Cham Sharmay Chhe lyrics in Gujarati by Kaushik Bharwad, music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.