Nathi Aas Jivavani by Kishan Raval song Lyrics and video

Artist:Kishan Raval
Album: Single
Music:Dipesh Chavda
Lyricist:Rajvinder Singh
Label:T-Series
Genre:Bewafa (બેવફા)
Release:2025

Lyrics (English)

નથી આશ જીવવાની | NATHI AAS JIVAVANI LYRICS IN GUJARATI: The song is sung by Kishan Raval under T-Series Gujarati label. "NATHI AAS JIVAVANI" Gujarati song was composed by Dipesh Chavda, with lyrics written by Rajvinder Singh. The music video of this Bewafa (બેવફા) song stars Amit Shah, Aarti Suthar and Nidhi Patel.
હો દર્દના સમંદર વહે આંખોથી મારા
હો દર્દના સમંદર વહે આંખોથી મારા
જાય રાતો મારી ગણી ઘણીને તારા
ભારતલીરીક્સ.કોમ
હો અધૂરી રહેશે આ આપણી કહાની
તારા વિના જશે આ મારી જિંદગાની
હો તારા ગયા પછી નથી આશ જીવવાની
હો તારા ગયા પછી નથી આશ જીવવાની
હો મારા સવાલનો જવાબ દઈ દે
છોડી ગઈ કેમ મને એટલું તો કહી દે
હો રોકાય છે શ્વાસો રોકાય છે ધડકન
તારા વિના ક્યાય નથી લાગતું મારું મન
હો ખબર નતી કે તું જુદા પડવાની
મળશે દર્દ આ પ્રેમની નિશાની
હો તારા ગયા પછી નથી આશ જીવવાની
હો તારા ગયા પછી નથી આશ જીવવાની
હા મારી ગઈ મને આજ જુદા પડીને
જીવું હું કેમ આમ દૂર રે રહીને
હો રાખી લે તું મને તારી પાસે બોલાવી
મળશે ચેન હવે તારી પાસે આવી
શ્વાસોની ડોર હવે તૂટી રે જવાની
શ્વાસોની ડોર હવે તૂટી રે જવાની
હો તારા ગયા પછી નથી આશ જીવવાની
હો તારા ગયા પછી નથી આશ જીવવાની
Ho dard na samandar vahe aankho thi mara
Ho dard na samandar vahe aankho thi mara
Jay rato mari ghani ghani ne tara
bharatlyrics.com
Ho adhuri rahese aa aapani kahani
Tara vina jase aa mari zindagani
Ho tara gaya pachi nathi aas jivavani
Ho tara gaya pachi nathi aas jivavani
Ho mara sawal no javab dai de
Chodi gai kem mane etalu to kahi de
Ho rokay che swaso rokay che dhadkan
Tara vina kyay nathi lagtu maru mann
Ho khabar nati ke tu juda padvani
Madse dard aa prem ni nishani
Ho tara gaya pachi nathi aas jivavani
Ho tara gaya pachi nathi aas jivavani
Ha mari gai ne aaj juda padine
Jivu chu kem aam dur re rahine
Ho rakhi le tu mane tari pase bolavi
Madse chain have tari pase aave
Swaso ni dor have tuti re javani
Swaso ni dor have tuti re javani
Ho tara gaya pachi nathi aas jivavani
Ho tara gaya pachi nathi aas jivavani
Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.

About: Nathi Aas Jivavani lyrics in Gujarati by Kishan Raval, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.