Meghliya by Kishan Raval song Lyrics and video
Artist: | Kishan Raval |
---|---|
Album: | Single |
Music: | Dhruvin Mevada |
Lyricist: | Mahindar Prajapati |
Label: | Music Pataro Gujarati |
Genre: | Love |
Release: | 2025 |
Lyrics (English)
MEGHLIYA LYRICS IN GUJARATI: મેઘલીયા, The song is sung by Kishan Raval and released by Music Pataro Gujarati label. "MEGHLIYA" is a Gujarati Love song, composed by Dhruvin Mevada , with lyrics written by Mahindar Prajapati . The music video of this song is picturised on Kishan Raval and Neha Suthar. કે ત્રણ લોકમાં આના તોલે કોઈ એવી નવલખી એ નાર એને ભીંજાવા માટે કહું છું એ મેઘ તું પડજે મુસળધાર ને નથી એનો મુકાબલો કોઈ હા નથી એનો મુકાબલો કોઈ આ રૂપ રંગની વાતમાં એ મેઘ તું એને ભીંજાવી તો જો તારું હૈયું રહેશે નહી હાથમાં મેઘલિયા તું એને ભીંજાવી તો જો મેઘલિયા તું એને ભીંજાવી તો જો તારું હૈયું રહેશે નહી હાથમાં રે હાથમાં હૈયું રહેશે નહી હાથમાં એકવાર જોશે ને તું તું જોતો રહી જઈશ એકવાર જોશે ને તું જોતો રહી જઈશ રૂ એનું વળગે આવીને આંખમાં રે આંખમાં રૂપું વળગે એનું આંખમાં હું લખવા બેસું ગીત ગઝલ તો શબ્દો ફીકા લાગે છે ને એને જોવા માટે રાતોભર આ જુગનું બુગનું જાગે છે ને એ બોલે તો કોયલની બોલી પણ વાગે કાનમાં તને કહું છું એ મેઘલિયા આ વાતો રાખજે બધી ધ્યાનમાં ભારતલીરીક્સ.કોમ જોયો હશે તે પેલો ચાંદ આકાશે પણ એના જેવું નથી કોઈ આ જગમાં ગોતીને લાવી દે તું એના જેવું જો કોઈ આપ્યું જા આપ્યું તને આંખો મલક આ મેઘલિયા તું એને પલાડી તો જો મેઘલિયા તું એને પલાડી તો જો તારું હૈયું રહેશે નહી હાથમાં રે હાથમાં હૈયું રહેશે નહી હાથમાં નહી હાથમાં ને અપ્સરા કે અપ્સરાનો ઉલ્લેખ કરું તો એ ઓછું લાગે છે એ દુપટ્ટાની ઓળે ઘણા હૈયા કેદમાં રાખે છે કે નીકળ્યો નથી કોઈ કવિની કલમથી જે આજ સુધી મહિન્દર એના માટે તારી કલ્પના કંઈક નવો શબ્દ માંગે છે અપ્સરા કહું કે એને કહું એ કોઈ પરી છે ચમકે છે ચાંદલિયાની તોલે રે તોલે જો કહેજે મેઘલિયા તું પણ ભૂલે ના ભાન તો ભાળે ભીંજેલા એના વાળ ખોલે જો મેઘલિયા તું એને હા સ્પર્શી તો જો મેઘલિયા તું એને હા સ્પર્શી તો જો તારું હૈયું રહેશે નહી હાથમાં રે હાથમાં હૈયું રહેશે નહી હાથમાં એકવાર જોશે ને તું જોતો રહી જઈશ એકવાર જોશે ને તું જોતો રહી જઈશ રૂ એનું વળગે આવીને આંખમાં રે આંખમાં રૂપું વળગે એનું આંખમાં Ke tran lok ma aana taale koi evi navlakhi ae naar Ene bhinjava mate kahu chu ae megh tu padje musaddhaar Ne nathi eno mukabalo koi ha nathi eno mukablo koi Aa roop rang ni vat ma ae megh tu ene bhinjavi to jo Taru haiyu rahese nahi hath ma Meghaliya tu ene bhinjavi to jo Meghaliya tu ene bhinjavi to jo Taru haiyu rahese nahi haath ma re haath ma Haiyu rahese nahi haath ma bharatlyrics.com Ekvar jose ne tu tu joto rahi jais Ekvar jose ne tu tu joto rahi jais Enu vadge aavine aankh ma re aankh ma Rupu vadge enu aankh ma Hu lakhva besu geet ghzal to sabdo fika lage che Ne ene jova mate ratobhar aa jugnu bugnu jage che Ne ae bole to koyal ni boli pan vage kan ma Tane kahu chu ae meghliya aa vato rakhje badhi dhyan ma Joyo hase te pelo chand aakase pan Ena jevu nathi koi aa jag ma Gotine lavi de tu ena jevu jo koi Aapyu ja aapyu tane aankho malak aa Meghliya tu ene paladi to jo Meghliya tu ene paladi to jo Taru haiyu rahese nahi haath ma re haath ma Haiyu rahese nahi haath ma nahi haath ma Ne apsara ke apsarano ullekh karu to ae ochu lage che Ae dupatta ni ode ghana haiya ked ma rakhe che Ke nikdyo nathi koi kavi ni kalam thi je aaj sudhi mahindar Ena mate tari kalpna kaik navo sabd mange che Apsara kahu ke ene kahu ae koi pari che Chamke che chandaliya ni tole re tole jo Kaheje meghliya tu pan bhule na bhaan to Bhade bhinjela ena vaad khole jo Meghliya tu ene ha sparshi to jo Meghliya tu ene ha sparshi to jo Taru haiyu rahese nahi haath ma re haath ma Haiyu rahese nahi haath ma Ekvar jose ne tu joto rahi jais Ekvar jose ne tu joto rahi jais Ru enu vadge aavine aankh ma re aankh ma Rupu vadge enu aankhma Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Meghliya lyrics in Gujarati by Kishan Raval, music by Dhruvin Mevada. Includes YouTube video and lyrics in multiple languages.