God Gift by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Chirag Goswami |
Lyricist: | Aarav Kathi |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2025 |
Lyrics (English)
ગોડ ગિફ્ટ | GOD GIFT LYRICS IN GUJARATI is recorded by Mahesh Vanzara from Saregama Gujarati label. The music of the song is composed by Chirag Goswami , while the lyrics of "God Gift" are penned by Aarav Kathi . The music video of the Gujarati track features Mahesh Vanzara and Viyona Patil. હે બદલાયું ઘણું રે જીવનમાં પણ આ જાનુંડી ના બદલાણી મળ્યો હાચો રે પ્રેમ કિસ્મતમાં હખ દખમાં એ સાથ નિભાઈ જાણી કે કાલે હતા સાયકલમાં આજે છીએ સ્વિફ્ટમાં કે કાલે હતા સાયકલમાં આજે ભેળા સ્વિફ્ટમાં કાલે હતા સાયકલમાં આજે છીએ સ્વિફ્ટમાં મને મારી જાનુડી મળી ગોડ ગિફ્ટમાં હે ભણવા ભેળાં જાતાં અમે બેસી એક બસમાં ભણવા ભેળાં જાતાં અમે બેસી એક બસમાં મને મારી જાનુડી ત્યાં મળી ગોડ ગિફ્ટમાં હો એક જ પાટલીમાં અમે બેહતાં જોડે જોડે ફ્રેન્ડ થયાને પ્યારમાં પડી ગયા થોડે થોડે એક જ પાટલીમાં અમે બેહતાં જોડે જોડે ફ્રેન્ડ થયાને પ્યારમાં પડી ગયા થોડે થોડે એ મારા માટે નાસ્તો લઈને આવતી એતો રોજ રે ટિફિનમાં ધ્યોન એવું રાખતી વાલી વસી ગઈ છે દલમાં મને મારી ચકુડી મળી ગોડ ગિફ્ટમાં મને મારી જાનુડી મળી ગોડ ગિફ્ટમાં હો કોમથી કોક દાડો ઘેર રેવાનું થાય મારે હું ના જઉં જો નેહાળે તો એ પણ રજા પાડે અને પાછી ક્લાસમાં કોઈ સોડી જોડે કરવા ના દે વાતો નોનપણથી જોર જબર અમારો રે નાતો હો કાલે કેર કરતી એવી આજ પણ એ કરે ઓના જેવી સોડી મને ચોય ના રે મળે કાલે કેર કરતી એવી આજ પણ એ કરે ઓના જેવી સોડી મને ચોય ના રે મળે ભારતલીરીક્સ.કોમ અને કે સાયકલમાં હારે હતા હારે છીએ સ્વિફ્ટમાં સાયકલમાં હારે હતા હારે છીએ સ્વિફ્ટમાં મને મારી જાનુડી મળી ગોડ ગિફ્ટમાં હે આતો સિંહને સિંહણ મળી ગઈ છે ગોડ ગિફ્ટમાં હો અમારા સંબંધની વાત ઘરે અમે કરી ઘરના મોની જ્યાંને ચાર ફેરા લીધા ફરી હો હો હો ખરેખર હું ખુદને નસીબદાર માનુ પ્રેમ કર્યો એની હારે થયું પરણવાનું હો સુખ દુઃખમાં એતો મને સપોર્ટ કરનારી બીજું કોઈ નઈ એતો જાનુડી છે મારી સુખ દુઃખમાં એતો મને સપોર્ટ કરનારી બીજું કોઈ નઈ એતો વાઇફ છે મારી હે કાલે હતા દખમાં ને આજે છીએ હખમાં કાલે હતા દખમાં ને આજે છીએ હખમાં મને મારી જાનુડી મળી ગુડલકમાં હા મને મારી જાનુડી મળી ગોડ ગિફ્ટમાં He badlayu ghanu re jivan ma Pan aa jaanudi na badlani Madyo hacho re prem kismat ma Hakh dakh ma ae sath nibhayi jani Ke kale hata cycle ma aaje chiye swift ma Ke kale hata cycle ma aaje chiye swift ma Kale hata cycle ma aaje chiye swift ma Mane mari jaanudi madi god gift ma He bhanva bheda jaata ame besi ek bus ma Bhanva bheda jaata ame besi ek bus ma Mane mari jaanudi madi god gift ma Ho ek j patali ma ame behta jode jode Friend thaya ne pyar ma padi gaya thode thode Ek j patali ma ame behta jode jode Friend thaya ne pyar ma padi gaya thode thode Ae mara mate nasto laine aavti eto roj re tifin ma Dhyon evu rakhti vali vasi gai che dal ma Mane mari chakudi madi god gift ma Mane mari jaanudi madi god gift ma bharatlyrics.com Ho kom thi dado gher revanu thay mare Hu na jau jo nehade to ae pan raja pade Ane paachi class ma koi sodi jode karva na de vato Nonpan thi jor jabbar amaro re nato Ho kale care karti evi aaj pan ae kare Ona jevi sodi mane choy na re made Kale care karti evi aaj pan ae kare Ona jevi sodi mane choy na re made Ane ke cycle ma hare hata hare chiye swift ma Cycle ma hare hata hare chiye swift ma Mane mari jaanudi madi god gift ma He aato siah ne sihan madi gayi che god gift ma Ho amara sabandh ni vat ghare ame kari Ghar na moni jyane chaar fera lidha fari Ho ho ho kharekhar hu khud ne nasibdar maanu Prem karyo eni hare thayu parnavu Ho such dukh ma eto mane support karnari Biju koi nai eto jaanudi che mari Sukh dukh ma eto mane support karnari Biju koi nai eto wife chhe mari He kale hata dakh ma ne aaje chiye hakh ma Kale hata dakh ma ne aaje chiye hakh ma Mane mari jaanudi madi goodluck ma Ha mane mari jaanudi madi god gift ma Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: God Gift lyrics in Gujarati by Mahesh Vanzara, music by Chirag Goswami. Includes YouTube video and lyrics in multiple languages.