Meman Bhagvan by Jignesh Barot (Jignesh Kaviraj Barot), Kavita Das song Lyrics and video
| Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot), Kavita Das |
|---|---|
| Album: | Single |
| Music: | Manoj Vimal |
| Lyricist: | Jayesh Barot |
| Label: | Raghav Digital |
| Genre: | Love |
| Release: | 2025 |
Lyrics (English)
MEMAN BHAGVAN LYRICS IN GUJARATI: Meman Bhagvan (મેમાન ભગવાન) is a Gujarati Love song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and Kavita Das from Raghav Digital. The song is composed by Manoj Vimal, with lyrics written by Jayesh Barot. નાના એવા ઝૂંપડા આવકારો આભે જીવડો નાના એવા ઝૂંપડા આવકારો આભે જીવડો મેમાનોને માને ભગવાન એવો અમારો નેહડો મેમાનોને માને ભગવાન એવો અમારો નેહડો ભારતલીરીક્સ.કોમ આ અમારો નેહડો રૂડો અમારો નેહડો અરે નેહડો હો મન ગમતા મળી ગયા તો માન્યા ભવના ભેરૂ હો ઓ ઓ ઓ માન્યા ભવના ભેરૂ હાથમાં દઈ હાથ એતો જીવન જીવે અનેરું હો ઓ ઓ ઓ જીવન જીવે અનેરું સોળે શણગાર અમે રે સજયા ઓઢી ચુંદલડી માથે હો ઓ ઓ ઓ ઓઢી ચુંદલડી માથે પીયું તમારા નામની મેહંદી મુકાવી મે હાથે હો ઓ ઓ ઓ મેહંદી મુકાવી મે હાથે ઈ મેહંદીના રંગમાં સંસાર ખીલશે આપણો મેમાનોને માને ભગવાન એવો અમારો નેહડો મેમાનોને માને ભગવાન એવો અમારો નેહડો હો ખીલી ગયા ફૂલડાને ખોળામાં હેત ઢોળે હો ઓ ઓ ઓ ખોળામાં હેત ઢોળે માં બાપના હૈયા આજે ચડ્યા છે હિલોડે હો ઓ ઓ ઓ ચડ્યા છે હીલોડે હિતનો બાંધ્યો હીચકોને માં હાલરડાં ગાતી હો ઓ ઓ ઓ માં મીઠા હાલરડાં ગાતી જેમ ગોકુળમાં કાનકુવરની આઠમ રે ઉજવાતી હો ઓ ઓ ઓ આઠમ રે ઉજવાતી ઈ આઠમની રાત જામે રંગભરી રાહડો નાના એવા ઝૂંપડા આવકારો આભે જીવડો મેમાનોને માને ભગવાન એવો અમારો નેહડો મેમાનોને માને ભગવાન એવો અમારો નેહડો આ અમારો નેહડો રૂડો અમારો નેહડો અરે નેહડો નાના એવા ઝૂંપડા આવકારો આભે જીવડો મેમાનોને માને ભગવાન એવો અમારો નેહડો મેમાનોને માને ભગવાન એવો અમારો નેહડો Nana eva zhupala aavkaro aabhe jivado Nana eva zhupala aavkaro aabhe jivado Memano ne mane bhagvan evo amaro nehdo Memano ne mane bhagvan evo amaro nehdo Aa amaro nehdo rudo amaro nehdo are nehdo Ho man gamta mali gaya to manya bhav na bheru Ho o o o manya bhav na bheru Hath ma dai hath eto jivan jive aneru Ho o o o jivan jive aneru Sole shangar ame re sajya odhi chundaldi mathe Ho o o o odhi chundaldi mathe Piyu tamara naam ni mehandi mukavi me hathe Ho o o o mehandi mukavi me hathe E mahendi na rang ma sansar khilse aapno Memano ne mane bhagvan evo amaro nehdo Memano ne mane bhagvan evo amaro nehdo Ho khili gaya fulda ne khoda ma het dhode Ho o o o khoda ma het dhode Maa baap na haiyya aaje chadya che hilode Ho o o o chadya che hilode Hit no bandhyo hichako ne maa halarda gaati Ho o o o maa meetha halarda gaati Jem gokul ma kaankuvar ni aatham re ujvati Ho o o o aatham re ujvati bharatlyrics.com E aatham ni raat jaame rangbhari rahdo Nana eva zhupla aavkaro aabhe jivado Memano ne mane bhagvan evo amaro nehdo Memano ne mane bhagvan evo amaro nehdo Aa amaro nehdo rudo amaro nehdo are nehdo Nana eva zhupla aavkaro aabhe jivado Memano ne mane bhagvan evo amaro nehdo Memano ne mane bhagvan evo amaro nehdo Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Meman Bhagvan lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), Kavita Das, music by Manoj Vimal. Includes YouTube video and lyrics in multiple languages.