Lai Ja Ne Lerida by Gopal Bharwad, Manisha Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad, Manisha Bharwad |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Rk Thakor |
Label: | Jigar Studio |
Genre: | Love |
Release: | 2025 |
Lyrics (English)
LAI JA NE LERIDA LYRICS IN GUJARATI: લઇ જા ને લેરીડા, This Gujarati Love song is sung by Gopal Bharwad and Manisha Bharwad & released by Jigar Studio. "LAI JA NE LERIDA" song was composed by Jackie Gajjar, with lyrics written by Rk Thakor. The music video of this track is picturised on Chhaya Thakor and Kuldeep Mishra. હો લઈ જા ને લેરીડા તારા હો લઈ જા ને લેરીડા તારા નેહડે જાવુ રે હો લાલ ઓઢું માથે ઓઢણી તારી હેલ મા આવું રે હો બંગલા તારા પાકા પાયા ના બંગલા તારા પાકા પાયા ના કાચી માટી ના ઘર નળિયા ના ઠેકાણા નથી કેમ લઈ જાવુ મલક હો લઈ જા ને લેરીડા તારા નેહડે જાવુ રે હો નાનુ એક ઝુપડુ મારુ મન લાગે નઈ તારુ સુખ સાહેબી માં મોહ્યા ઓય રો તો હારુ હો હો હો બંગલા ની મેડીયે મન નથી મોહ્યા વારી બેઠી તમને વાલમ જ્યારથી મેં તો જોયા ભારતલીરીક્સ.કોમ હો હાલતી ચટક હરણી ની જેમ હાલતી ચટક હરણી ની જેમ હરણ્યા હાલર દેશ પગ મા વાગશે કાંકરીયુ તને કેમ હમજાવું રે હો લઈ જા ને વાલમ તારા મલક મા જાવુ રે હો પ્રેમ નિસ્વાર્થ તારો ભરોહો તે જીત્યો મારો એક બીજા ના થઈને જીવશુ આ જન્મારો હો હો હો હૈયા ના રે હેત આતો ખોટી નઈ થાય વાતો સાથ નઈ છોડુ વાલમ જીવ ભલે જાતો હો બાર મેડી ના બંગલા મારે બાર મેડી ના બંગલા અને બંગલે મેલ્યા માઢ હોના ના મોરલિયા બોલે હાલો મારે દેશ એ હાલો ને હંગાથ લેરીડા દેહ માં જાશું રે Ho lai ja ne lerida tara Ho lai ja ne lerida tara nehade javu re Ho lal odhu mathe odhani tari hel ma aavu re Ho bangala tara paka paya na Bangala tara paka paya na kachi mati na ghar Naliya na thekana nathi kem lai javu malak Ho lai ja ne lerida tara nehade javu re Ho nanu ek zupadu maru man lage nai taru Sukh sahebi ma mohya oy ro to haru Ho ho ho bangala ni mediye man nathi mohya Vari bethi tamne valam jyarthi me to joya bharatlyrics.com Ho halti chatak harni ni jem Halati chatak harani ni jem harnya halar desh Pag ma vagashe kankariyu tane kem hamjavu re Ho lai ja ne valam tara malak ma javu re Ho prem niswarth taro bharoho te jityo maro Ek bija na thaine jivashu aa janmaro Ho ho ho haiya na re het aato khoti nai thay vato Saath nai chhodu valam jiv bhale jato Ho bar medi na bangala mare Bar medi na bangala an bangale melya madh Hona na moraliya bole halo mare desh Ae halo ne hangath lerida deh ma jashu re Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Lai Ja Ne Lerida lyrics in Gujarati by Gopal Bharwad, Manisha Bharwad, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.