Jiv Thi Vali Bahenpani by Shital Thakor, Hiral Raval song Lyrics and video
Artist: | Shital Thakor, Hiral Raval |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Rohit Mandaliya |
Label: | Vagheswari Recording Studio |
Genre: | Friendship |
Release: | 2025 |
Lyrics (English)
JIV THI VALI BAHENPANI LYRICS IN GUJARATI: જીવ થી વાલી બહેનપણી, The song is sung by Shital Thakor and Hiral Raval and released by Vagheswari Recording Studio label. "JIV THI VALI BAHENPANI" is a Gujarati Friendship song, composed by Ajay Vagheshwari , with lyrics written by Rohit Mandaliya . The music video of this song is picturised on Shital Thakor and Hiral Raval. હે ભલે સુખ હોય કે દુઃખ મારી જોડે ઉભી રેતી હે ભલે સુખ હોય કે દુઃખ મારી જોડે ઉભી રેતી મારા વગર એક પલ એક ઘડીયે ના રેતી હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ ખબરો મારી લેતી હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ હારે મારી રેતી હુ મળું કે ના મળું એતો ફોન મને કરતી હુ જોવા ના મળું તો મને વિડીયો કોલ કરતી હુ મળું કે ના મળું એતો ફોન મને કરતી હુ જોવા ના મળું તો મને વિડીયો કોલ કરતી મારો જવાબ ના મળે તો એ ચિંતા બહુ કરતી મારો જવાબ ના મળે તો એ ચિંતા બહુ કરતી હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ ખબરો મારી લેતી હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ ખબરો મારી લેતી હો એક થાળી માં રોજ અમે ભેળા બેહી ખાતા કીધા વગર એકબીજાની વાતો હમજી જાતા હો હો દુનિયા ની વાત મા અમે કદીયે ના આવતા એકબીજા ના ઉપર એવો ભરોસો રે રાખતા હે જોઈ તારી મારી દોસ્તી કરે ગોમની રે વસ્તી કઈ ફરક ના પડે આપડે તો રોજ થાય મસ્તી હે જોઈ તારી મારી દોસ્તી કરે ગોમની રે વસ્તી કઈ ફરક ના પડે આપડે તો રોજ થાય મસ્તી હો મારી જીગર જાન મારા દિલ મા તુ રેતી હો મારી જીગર જાન મારા દિલ મા તુ રેતી હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ ખબરો મારી લેતી હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ ખબરો મારી લેતી મારો જન્મ દિવસ હોય ત્યારે સૌથી પેલી આવતી મારા માટે મોગી મોગી ગિફ્ટ એતો લાવતી તુમ જિયો હજારો સાલ એવુ બર્થડે વિશ કરતી સદા ખુશ રહેજે તુ એવી દુઆઓ રે કરતી હો તારી આંખ ના આંશુ હુ જોઈ નથી સકતી તારા વગર એક પલ હુ તો રહી નથી સકતી તારી આંખ ના આંશુ હુ જોઈ નથી સકતી તારા વગર એક પલ હુ તો રહી નથી સકતી એના જીવ થી વધારે મારી કદર એતો કરતી એના જીવ થી વધારે એતો કદર મારી કરતી હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ હારે મારી રેતી હે ભલે સુખ હોય કે દુઃખ મારી જોડે ઉભી રેતી ભલે સુખ હોય કે દુઃખ મારી જોડે ઉભી રેતી હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ ખબરો મારી લેતી હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ હારે મારી રેતી ભારતલીરીક્સ.કોમ હે મારા જીવ થી વાલી બહેનપણી રોજ ખબરો મારી લેતી He bhale sukh hoy ke dukh mari jode ubhi reti He bhale sukh hoy ke dukh mari jode ubhi reti Mara vagar ek pal ek ghadiye na reti He mara jiv thi vali bahenpani roj khabro mari leti He mara jiv thi vali bahenpani roj hare mari reti Hu madu ke na madu aeto phone mane karti Hu jova na madu to mane video call karti Hu madu ke na madu aeto phone mane karti Hu jova na madu to mane video call karti Maro javab na made to ae chinta bahu karti Maro javab na made to ae chinta bahu karti He mara jiv thi vali bahenpani roj khabro mari leti He mara jiv thi vali bahenpani roj khabro mari leti Ho ek thali ma roj ame bheda behi khata Kidha vagar ekbijani vato hamji jata Ho ho duniya ni vato ma ame kadiye na avta Ekbija na upar evo bharoso re rakhta He joi tari mari dosti kare gomni re vasti Kai fark na pade aapde to roj thay masti He joi tari mari dosti kare gomni re vasti Kai fark na pade aapde to roj thay masti Ho mari jigar jaan mara dil ma tu to reti Ho mari jigar jaan mara dil ma tu to reti He mara jiv thi vali bahenpani roj khabro mari leti He mara jiv thi vali bahenpani roj khabro mari leti Maro janam divas hoy tyare sauthi peli aavti Mara mate moghi moghi gift eto lavti Tum jiyo hajaro saal evu birthday wish karti Sada khush raheje tu evi duao re karti Ho tari aankh na aanshu hu joi nathi sakti Tara vagar ek pal hu to rahi nathi sakti Tari aankh na aanshu hu joi nathi sakti Tara vagar ek pal hu to rahi nathi sakti Ena jiv thi vadhare mari kadar eto karti Ena jiv thi vadhare eto kadar mari karti He mara jiv thi vali bahenpani roj hare mari reti bharatlyrics.com He bhale sukh hoy ke dukh mari jode ubhi reti Bhale sukh hoy ke dukh mari jode ubhi reti He mara jiv thi vali bahenpani roj khabro mari leti He mara jiv thi vali bahenpani roj hare mari reti He mara jiv thi vali bahenpani roj khabro mari leti Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jiv Thi Vali Bahenpani lyrics in Gujarati by Shital Thakor, Hiral Raval, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.