Mane Tu Madi Jaay by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Mahendra Chauhan |
Label: | Zen Music Bhatigal Gujarat |
Genre: | Love |
Release: | 2025 |
Lyrics (English)
MANE TU MADI JAAY LYRICS: Mane Tu Madi Jaay is a Love song, voiced by Shital Thakor from Zen Music Bhatigal Gujarat. The Gujarati song is composed by Ajay Vagheshwari, with lyrics written by Mahendra Chauhan. The music video of this track is picturised on Nadeem Wadhwania & Sudha Tripathi. હો મારી માંગેલી દુઆઓ બધી હાચી પડી જાય હો મારી માંગેલી દુઆઓ બધી હાચી પડી જાય મારી માંગેલી દુઆઓ બધી હાચી પડી જાય જો મને તુ મળી જાય મને તુ મળી જાય એ મારી માંગેલી દુઆઓ બધી હાચી પડી જાય મને તું મળી જાય તારો પ્રેમ મળી જાય હો મહાદેવ પાર્વતી જેવી જોડી બની જાય મહાદેવ પાર્વતી જેવી જોડી બની જાય જો મને તું મળી જાય તારો સાથ મળી જાય જો મને તું મળી જાય મને તુ મળી જાય જેમ રામ વગર છે સીતા અધુરી રામ વગર છે સીતા અધુરી તારા વગર એમ હુ છુ અધુરી હો કૃષ્ણ વગર છે રાધા અધુરી કૃષ્ણ વગર છે રાધા અધુરી તારા વગર એમ હુ છુ અધુરી ભારતલીરીક્સ.કોમ હો મારી માંગેલી માનતાઓ બધી પુરી થઇ જાય મારી માંગેલી માનતાઓ બધી પુરી થઇ જાય જો મને તું મળી જાય તારો પ્રેમ મળી જાય જો મને તું મળી જાય તુ મળી જાય હો સાત જનમ નો સાથ તારો મારો જન્મો જનમ નો સાથ તારો મારો જો જો ના છોડતા હાથ કદી મારો હદ થી વધારે વિશ્વાસ મને તારો હદ થી વધારે વિશ્વાસ મને તારો જો જો ના તોડતા ભરોસો અમારો હે મારા જોયેલા સપનાઓ બધા પુરા થઇ જાય મારા જોયેલા સપનાઓ બધા પુરા થઇ જાય જો મને તુ મળી જાય મને તુ મળી જાય મને તું મળી જાય તારો પ્રેમ મળી જાય જો મને તું મળી જાય તારો સાથ મળી જાય Ho mari mageli duao badhi hachi padi jaay Ho mari mageli duao badhi hachi padi jaay Mari mageli duao badhi hachi padi jaay Jo mane tu madi jaay mane tu madi jaay Ae mari mageli duao badhi hachi padi jaay Mane tu madi jaay taro prem madi jaay Ho mahadev parvati jevi jodi bani jaay Mahadev parvati jevi jodi bani jaay Jo mane tu madi jaay taro saath madi jaay Jo mane tu madi jaay mane tu madi jaay bharatlyrics.com Jem raam vagar che seeta adhuri Raam vagar che seeta adhuri Tara vagar em hu chhu adhuri Ho krishna vagar che radha adhuri Krishna vagar che radha adhuri Tara vagar em hu chhu adhuri Ho mari mageli mantao badhi puri thai jaay Mari mageli mantao badhi puri thai jaay Jo mane tu madi jaay taro prem madi jaay Jo mane tu madi jaay tu madi jaay Ho saat janam no saath taro maro Janmo janam no saath taro maro Jo jo na chodta haath kadi maro Had thi vadhare viswas mane taro Had thi vadhare viswas mane taro Jo jo na todata bharoso amaro He mara joyela sapnao badha pura thai jaay Mara joyela sapnao badha pura thai jaay Jo mane tu madi jaay mane tu madi jaay Mane tu madi jaay taro prem madi jaay Jo mane tu madi jaay taro saath madi jaay Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Mane Tu Madi Jaay lyrics in Gujarati by Shital Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.