Nonpan Ni Maya by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Darshan Bazigar |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2025 |
Lyrics (English)
નોંનપણની ની માયા | NONPAN NI MAYA LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under T-Series Gujarati label. "NONPAN NI MAYA" Gujarati song was composed by Rahul Nadiya and Ravi Nagar, with lyrics written by Darshan Bazigar. The music video of this Love song stars Shahid Shaikh and Neema Kattariya. હો ઓ ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા હો ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા ભારતલીરીક્સ.કોમ હો નોંનપણ ની લાગી એની માયા પરદેશી તને ભુલવા નથી કર્યો અમે પ્રેમ રે હો નોંનપણ ની લાગી એની માયા પરદેશી તને ભુલવા નથી કર્યો અમે પ્રેમ રે ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા અરે અરે રે ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા હો 1 થી 10 હારે ભણ્યા પછી જુદા પડ્યા એના પછી આજ સુધી અમે નાથી મળ્યા હો ઓ તમે અમને ભૂલ્યા પણ અમે નથી ભૂલ્યા તને ખોળવા માં અમે આગળ નથી ભણ્યા હો મળી ના મને તારી કોઈ ખબરુ પરદેશી તને ભુલવા નથી કર્યો અમે પ્રેમ રે મળી ના મને તારી કોઈ ખબરુ પરદેશી તને ભુલવા નથી કર્યો અમે પ્રેમ રે હો ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા અરે અરે રે ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા હો ભગવાન તારા મન ની બધી આશા પુરી કરે એટલો આગળ વધે તને ભીડ માં જોવો પડે હો ઓ મારી એક અરજી તને છેલ્લીવાર મળું એક વાર મળી તને દિલ ની વાત કરું હો ઓખો ની હોમે તને જોઈને મનાતું નથી તુ છે કે મારુ કોઈ સપનુ હો નોંનપણ ની લાગી એની માયા પરદેશી તને ભુલવા નથી કર્યો અમે પ્રેમ રે હો ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા હો ઓ ભણતા એક હારે અમે ગોમ ની નેહાળ મા Ho o o bhanta ek hare ame gom ni nehad ma Ho bhanta ek hare ame gom ni nehad ma Ho nonpan ni lagi eni maya Pardeshi tane bhulva Nathi karyo ame prem re Ho nonpan ni lagi eni maya Pardeshi tane bhulva Nathi karyo ame prem re Bhanta ek hare ame gom ni nehad ma Are are re Bhanta ek hare ame gom ni nehad ma Ho 1 thi 10 hare bhanya pachi juda padya Ena pachi aaj sudhi ame nathi madya Ho o tame amne bhulya pan ame nathi bhulya Tane khodva ma ame agad nathi bhanya Ho madi na mane tari koi khabaru Pardeshi tane bhulva Nathi karyo ame prem re Madi na mane tari koi khabaru Pardeshi tane bhulva Nathi karyo ame prem re Ho bhanta ek hare ame gom ni nehad ma Are are re Bhanta ek hare ame gom ni nehad ma Ho bhagwan tara mann ni badhi aasha puri kare Etalo aagad vadhe tane bheed ma jovo pade Ho o mari ek arzi tane chhelivar madu Ek var madi tane dil ni vat karu bharatlyrics.com Ho onkhon ni home tane joine Manatu nathi tu che ke maru koi sapnu Ho nonpan ni lagi tari maya Pardeshi tane bhulva Nathi karyo ame prem re Ho bhanta ek hare ame gom ni nehad ma Ho o o bhanta ek hare ame gom ni nehad ma Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Nonpan Ni Maya lyrics in Gujarati by Kajal Maheriya, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.