Rudhiya Ni Rani by Vikram Thakor, Saloni Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor, Saloni Thakor |
---|---|
Album: | Single |
Music: | Harshad Thakor, Dipak Thakor |
Lyricist: | Rami |
Label: | Beldar Brother's Film |
Genre: | Love |
Release: | 2025 |
Lyrics (English)
LYRICS OF RUDHIYA NI RANI IN GUJARATI: "રુદિયા ની રાણી", The song is sung by Vikram Thakor and Saloni Thakor from Gujarati film Bhola No Bhagvan, directed by Hitesh Beldar. The film stars Vikram Thakor and Prinal Oberoi in lead role. "RUDHIYA NI RANI" is a Love song, composed by Harshad Thakor and Dipak Thakor, with lyrics written by Bharat Rami. રુદિયા ની રાણી સાજણા દિલમાં સમાણી સાજણા પરી તું પરલોક ની રૂપ થી રૂપાળી સાજણા ભારતલીરીક્સ.કોમ જોઈ તને જ્યાર થી ભાન ભુલ્યો ત્યાર થી જોઈ તને જ્યાર થી ભાન ભુલ્યો ત્યાર થી હું તો ઘવાયો તારા પ્રેમ ની કટાર થી સમણે સમાયો સાયબા કાળજે કોરાયો સાયબા સાથ સદીયો નો લઈને તું જિંદગીમાં આયો સાયબા આંખોની પાંપણે અંતરના આંગણે આંખોની પાંપણે અંતરના આંગણે મેં તો બાંધ્યો છે તને દિલ ના તાંતણે રુદિયા ની રાણી સાજણા દિલમાં સમાણી સાજણા સમણે સમાયો સાયબા કાળજે કોરાયો સાયબા હાથો ની રેખા કિસ્મત ના લેખા વાંચ્યા કરું છું હવે હરપલ હંમેશા ભગવાન જોડે માંગ્યા કરું છું તને દિલ બેચેન છે પડે ના ચેન છે દિલ બેચેન છે પડે ના ચેન છે તારી યાદો માં મારા દિવસો રહેલી છે રુદિયા ની રાણી સાજણા દિલમાં સમાણી સાજણા સમણે સમાયો સાયબા કાળજે કોરાયો સાયબા ચાંદો ને વાદળ નદીઓ ને સાગર મળતા રહે છે સદા એવો જ રીતે તું અને હું સાજન થઇ છું કદી ના જુદા વ્હાલ ની વાડી એ દિલ ની ડાળીએ વ્હાલ ની વાડી એ દિલ ની ડાળીએ તને બેસાડીયે પ્રેમ થી નીહાળીએ સમણે સમાયો સાયબા કાળજે કોરાયો સાયબા રુદિયા ની રાણી સાજણા દિલમાં સમાણી સાજણા. Rudiya ni rani sajna Dil ma samani sajna Pari tu parlok ni Rup thi rupadi sajna Joi tane jyar thi bhan bhulyo tyar thi Joi tane jyar thi bhan bhulyo tyar thi Hu to ghavayo tara prem ni katar thi Samne samayo sayba Kalje korao sayba Sath sadiyo no laine tu Jindagi ma ayo sayba Ankho ni papne antarna angne Ankho ni papne antarna angne Me to bandhyo chhe tne dil na tatne Rudiya ni rani sajna Dil ma samani sajna Samne samayo sayba Kalje korayo sayba Hatho ni rekha kismat na lekha vachya karu chhu have Harpal hamesha bhagvan jode magya karu chu tane bharatlyrics.com Dil bechen che pade na chen chhe Dil bechen che pade na chen chhe Tari yado ma maara divaso raheli chhe Rudiya ni rani sajna Dil ma samani sajna Samne samayo sayba Kalje korayo sayba Chando ne vadal nadiyo ne sagar malta rahe chhe sada Aevo ja rite tu and hu sajan thai chhu kadi na juda Vhal ni vadi ae dil ni daliae Vhal ni vadi ae dil ni daliae Tane besadiye prem thi nihadiae Samne samayo sayba Kalje korayo sayba Rudiya ni rani sajna Dil ma samani sajna. Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Rudhiya Ni Rani lyrics in Gujarati by Vikram Thakor, Saloni Thakor, music by Harshad Thakor, Dipak Thakor. Includes YouTube video and lyrics in multiple languages.